હાલમાં સાઉથની ફિલ્મ પુષ્પાએ કમાણીના રેકોર્ડ તોડ્યો અને પુષ્પા ફિલ્મથી જોડાયેલ તમામ પાત્રોને માલામાલ બનાવી દીધા પરંતુ તેમ છતાં આ ફિલ્મથી જોડાયેલ એક પાત્રએ એવી હરકત કરી જેના બાદ લોકો કહી રહ્યા છેકે આટલા પૈસા શું કામના તમારાથી મોટા ભિખારી કોઈ નથી આ બીજું કોઈ નહીં પરંતુ ફિલ્મની.
લીડ એક્ટર રશ્મિકા મંડાના છે રશ્મિકા મંડાના જેનો પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લીનું પાત્ર હતું જેઓ પૈસા લઈને અલ્લુ અર્જુનને સ્માઈલ આપે છે કિસ કરવા પણ તૈયાર થઈ જાય છે હવે રશ્મીકાનો પૈસાને લઈને એવો મામલો સામે આવ્યો છે જેનાથી લોકો રશ્મીકાની આ હરકતથી નારાજ થઈ રહ્યા છે હકીકતમાં રશ્મીકાને હમણાં મુંબઈમાં જોવા મળી હતી.
એ કોઈ સ્ટુડિયોથી બહાર આવી રહી હતી એક નાની બાળકી હતી એ રશ્મિકા પાછળ પાછળ આવી રહી હતી ખાવા અથવા કંઈ પૈસા માંગી રહી હતી પરંતુ રશ્મીકાએ તે ગરીબ બાળકીને ઈંગનોર કરી પર્સથી નીકાળીને કંઈ ન આપ્યું અને કારમાં જઈને બેસી ગઈ સામાન્ય રીતે જોઈએ છીએ કોઈ ગરીબ માણસ આ રીતે કોઈ સ્ટાર.
જોડે કંઈ માંગે તો તેઓ કંઈક ને કંઈક આપે છે પરંતુ રશ્મિકા તે બાળકીને કંઈ ન આપ્યું તો લોકોએ રશ્મીકાને ટ્રોલ કરી દીધી હતી જેને લઈને સોસીયલ મીડિયામાં યુઝરોએ રશ્મીકાને ટ્રોલ કરી હતી અહીં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું તેનાથી વધુ ભીખરી તો તમે લાગી રહ્યા છો જયારે અન્યએ કહ્યું શું મતલબ આટલા રૂપિયા હોવાનો જેવી અનેક કોમેંટ આવી હતી.