Cli

અમેરિકામાં નવરાત્રીમાં ગરબા રમવા ગયેલી દીકરી સાથે એવું થયું કે જાણીને કાળજું કંપી જશે!

Uncategorized

અમેરિકાના ન્યુજર્સી રાજ્યનું એડિસન શહેર ઓક્ટોબર મહિનાની કાતિલ ઠંડી ધીમે ધીમે પોતાનો પ્રકોપ વધારી રહી હતી પરંતુ એડિસનના એક વિશાળ એક્ઝિબિશન સેન્ટરમાં માહોલ એકદમ ગરમાગરમ હતો ઢોલના દબકારા ખેલૈયાઓની ચીસિયારીઓ અને લાઉડસ્પીકરમાં ગુંજતા ગુજરાતી ગીતોએ જાણે અમેરિકાની ધરતી પર એક નાનકડું ગુજરાત ઊભું કરી દીધું હતું. હજારોની ભીડ ચણિયા ચોળી અને કુરતામાં સજ્જ થઈને ગરબે ઘૂમી રહી હતી રાતના દોઢ વાગવા આવ્યા હતા પણ ઉત્સાહમાં કોઈ ઓટ નહોતી આજ ભીડમાં 22 વર્ષની સ્વાતિ પણ હતી તે છ મહિના પહેલા જ માસ્ટર કરવા માટે ઇન્ડિયાથી અમેરિકા આવી હતી નવી યુનિવર્સિટી નવો દેશ અને પાર્ટ ટાઈમ જોબના થાક વચ્ચે આજે પહેલી વાર તે પોતાની રૂમમેટ સાથે થોડી મોજ મસ્તી કરવા આવી હતી શરૂઆતના બે કલાક બધું ખૂબ સરસ રહ્યું રહ્યું પરંતુ અચાનક જ સ્વાતિને માથામાં સકર દુખાવો ઉપડ્યો બીડનો ઘોંઘાટ સ્પીકરના કાન ફાડી નાખે તેવા અવાજો અને ચકાશોધ કરતી લાઈટ્સ તેના મગજની નસો ખેંચી રહી હતી માઈગ્રેનનો આ હુમલો એટલો તીવ્ર હતો કે તેને ચક્કર આવવા લાગ્યા તે ગરબાના સર્કલમાંથી બહાર નીકળીને એક ખૂણામાં ખુરશી પર બેસી ગઈ તેણે પોતાના બંને હાથ વડે માથું પકડી લીધું તેની બહેનપણીઓ હજુ ગરબામાં મશગુૂલ હતી સ્વાતિની ઈચ્છા નહોતી હતી કે પોતાના કારણે તેમની રાત બગડે પણ હવે તેનાથી આ અવાજ એક સેકન્ડ માટે પણ સહન થતો નહતો. તેણે કાંબતા હાથે પોતાનો ફોન કાઢ્યો અને ઉબેર એપ ખોલી પરંતુ રાતના આ સમયે અને આટલી ભીડ વાળી જગ્યાએ ઉબેર મળવી મુશ્કેલ હતી. એપમાં 45 મિનિટનું વેટિંગ અને 70 ડોલર જેટલું જંગી ભાડું બતાવી રહ્યું હતું. વળી સેન્ટરની બહાર હાર્ડ થીજવી દે તેવી ઠંડીમાં 45 મિનિટ ઊભા રહેવું સ્વાતિ માટે શક્ય જ ન હતું તે લાચાર બનીને આંખો બંધ કરી બેઠી હતી ત્યાં જ એક પરિચિત અવાજ તેના કાને પડ્યો સ્વાતિ તું અહીં એકલી કેમ બેઠી છે એવરીથિંગ ઓકે સ્વાતિએ આંખો ખોલીને જોયું સામે રોહિત ઉભો હતો રોહિત તેની જ યુનિવર્સિટીમાં ભણતો સિનિયર ગુજરાતી સ્ટુડન્ટ હતો કેમ્પસમાં બે ત્રણ વાર તેમની મુલાકાત થઈ હતી અને ઇન્ડિયન સ્ટુડન્ટ એસોશનની મીટિંગ્સમાં પણ તેઓ મળ્યા હતા સાત સમંદર પાર એક તદ્દન અજાણ્યા દેશમાં જ્યારે કોઈ પોતાના વતનની પોતાની ભાષા બોલતી વ્યક્તિ સામે આવી જાય ત્યારે એક અદ્રશ્ય રાહત અને સુરક્ષતાનો અહેસાસ થતો હોય છે સ્વાતિને પણ એ જ રાહત અનુભવાય રોહિત મને બહુ જ સખત માથું દુખે છે મારાથી આ અવાજ સહન નથી થતો પણ ઉબેર મળવામાં બહુ વાર છે સ્વાતિએ પીડાથી ભરેલા અવાજે કહ્યું રોહિતના ચહ ચહેરા પર તરત જ એકદમ સહાનુભૂતિ અને ચિંતાના ભાવ આવી ગયા અરે રે તારો ચહેરો સાવ પડી ગયો છે તું અહીં આટલા ઘોઘાટમાં બેસી રહીશ તો વધારે તબિયત બગડશે એક કામ કર હું પણ હવે નીકળું જ છું મારું એપાર્ટમેન્ટ તારી સોસાયટીની પાછળની જ સ્ટ્રીટમાં છે ચાલ હું તને ડ્રોપ કરી દઉં સ્વાતિ થોડી વાર અચકાય પણ માથાનો દુખાવો એટલો જીવડા હતો કે તેને બસ કોઈપણ ભોગે પોતાના રૂમ પર પહોંચીને પથારીમાં પડવું હતું વળી રોહિત તો પરિચિત હતો અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટ્સ એકબીજાની મદદ કરતા જ હોય છે એમાં કંઈ નવું ન હતું સ્વાતિએ પોતાની રૂમમેટ કાવ્યાને મેસેજ કરી દીધો કે તેની તબિયત ખરાબ હોવાથી તે રોહિત સાથે ઘરે જઈ રહી છે બંને એક્ઝિબિશન સેન્ટરની બહાર આવ્યા બહાર આવતા જ ન્યુ જર્સીના કાતિલ બરફીલા ભવને સ્વાતિના શરીરને ચીરી નાખ્યું તે ધ્રુજવા લાગી વિશાળ પાર્કિંગ લોટમાં રોહિતની કાર પાસે પહોંચતા સુધીમાં તો સ્વાતિની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી. રોહિતે કાર અનલોક કરી સ્વાતિ આગળની સીટ પર બેસી ગઈ રોહિતે ડ્રાઇવિંગ સીટ પર બેસીને કાર ચાલુ કરી અને તરત જ હીટર ફૂલ કરી દીધું કારની અંદરની હુંભથી સ્વાતિને થોડી શાંતિ મળી તેણે પોતાની સીટ પાછળ ધકેલી અને આંખો બંધ કરીને માથું સીટ પર ટેકવી દીધું માથું વધારે ફાટે છે ડ્રાઇવિંગ કરતા કરતા રોહિતે ખૂબ નરમાશથી પૂછ્યું હા બસ જલ્દી રૂમ પર પહોંચી જાવ સ્વાતિએ આંખો બંધ રાખીને જ ધીમા અવાજે જવાબ આપ્યો પયું આ લે થોડું પાણી પી લે તો ગભરામણ ઓછી થશે રોહિતે કપ હોલ્ડરમાંથી પાણીની એક બોટલ કાઢીને સ્વાતિના હાથમાં આપી સ્વાતિએ આંખો ખોલી બોટલનું ઢાંકણું પહેલેથી જ ખુલ્લું હતું પણ સ્વાતિની હાલત એવી નહોતી કે તેનું ધ્યાન આવી નાની વિગતો પર જાય તેણે કોઈ જ શંકા વગર બોટલ મોઢે માંડી અને બે ત્રણ ઘૂંટડા પાણી પી લીધું પાણી ગળા નીચે ઉતરતા જ થોડી સેકન્ડોમાં જ સ્વાતિને કંઈક વિચિત્ર લાગવા માંડ્યું તેના માત્ર માથાનો દુખાવો તો એમ જ હતો પણ હવે તેના આખા શરીરમાં એક વિચિત્ર પ્રકારનું ક્રેન પ્રસરવા લાગ્યું હતું.

માત્ર એક જ મિનિટમાં તેને લાગ્યું કે તેની નજર સામેની વસ્તુઓ ધૂંધળી થઈ રહી છે. વિન્ડ સ્ક્રીનની બહાર દેખાતી હાઈવેની ટ્રીટ લાઈટ્સ એકબીજામાં ભળી રહી હતી. તેણે પોતાનો હાથ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ હાથ જાણે નિર્દેવ લાકડાનો બની ગયો હોય એટલો ભારે લાગવા માંડ્યો. તેને સમજાયું કે કંઈક ગંભીર રીતે ખોટું થઈ રહ્યું છે પણ તેના હોઠ એક શબ્દ ઉચ્ચારી શકે એ પહેલા જ તેની આંખના પોપચા પર જાણે મણ મણનું વજન મુકાઈ ગયું તેની આંખો મીચાઈ ગઈ અને તેનું માથું સીટની એક તરફ ઢળી પડ્યું તેનો શ્વાસ એકદમ ધીમો પડી ગયો હતો. બોલવાની કે હલનચલન કરવાની બધી જ તાકાત તેના શરીરમાંથી છીનવાઈ ગઈ હતી. રોહિતની કાર શાંતિથી હાઇવે પર દોડી રહી હતી અને બાજુની સીટ પર સ્વાતિ એક ભયાનક ઝાળમાં સંપૂર્ણપણે ફસાઈ ચૂકી હતી. કારની સીટ પર ઢળી પડેલી સ્વાતિનો શ્વાસ એકદમ ધીમો પડી ગયો હતો. રોહિતે સ્ટીયરિંગ પરથી એક હાથ હટાવીને ધીમેથી સ્વાતિના ખંભાને હલાવ્યો. સ્વાતિ તેણે ધીમા અવાજે બૂમ પાડી સ્વાતિ તરફથી કોઈ જ સળવળાહટ કે પ્રતિભાવ ન મળ્યો. દવાની અસર પૂરેપૂરી થઈ ચૂકી હતી. રોહિતના ચહેરા પર અત્યાર સુધી દેખાતો એક મદદગાર અને ચિંતાતુર સિનિયરનો ભાવ અચાનક અદ્રશ્ય થઈ ગયો અને તેની જગ્યાએ એક ભયાનક ક્રૂર અને શેતાની સ્મિત આવી ગયું તેનું મહોરું હવે ઉતરી ચૂક્યું હતું તેણે કારનું સ્ટીયરિંગ અચાનક જમણી તરફ ગુમાવ્યું સ્વાતિના એપાર્ટમેન્ટ તરફ જતા રસ્તાને બદલે તેણે ઇન્ટરસ્ટેટ હાઇવેની એક એવી એક્ઝિટ લીધી જે શહેરની વસ્તી સાફ વિરુદ્ધ દિશામાં જ જતી હતી રાતના બે વાગી ચૂક્યા હતા હાઇવે પર વાહનોની અવરજવર નહીવત હતી. ન્યુજર્સીની એકડ કરતી ઠંડી રાતમાં રોહિતની કાર અંધકારને ચીરતી એક અવાવરું રસ્તા પર આગળ વધી રહી હતી. લગભગ અડધા કલાકના ડ્રાઇવિંગ પછી હાઈવેની એકદમ છેવાડે જંગલ જેવા વિસ્તારમાં આવેલી એક જૂની અને સસ્તી મોટેલનું નિયોન બોર્ડ ઝબકતું દેખાયું. આ એવી જગ્યા હતી જ્યાં ભાગ્ય જ કોઈ સભ્ય માણસ રોકાતો. રોહિતે મોટલના સુમસામ અને અંધારા પાર્કિંગમાં પોતાની કાર ઊભી રાખી સ્વાતિનું મગજ અર્ધજાગૃત અવસ્થામાં હતું તેને આસપાસના અવાજો અત્યંત ધીમા અને ધૂંધળા સંભળાઈ રહ્યા હતા કારનો દરવાજો ખુલ્યો કાતિલ પવનની લહેરથી તેના ચહેરા સાથે અથડાઈ અને કોઈએ તેને ખંભાથી ટેકો આપીને બહાર ખેંચી આ બધું જ તેને મહેસુસ થઈ રહ્યું હતું પરંતુ તેના શરીરમાંથી બધી જ તાકાત નીચોવાઈ ગઈ હતી તે પોતાના હાથ કે પગની એક આંગળી પણ હલાવી શકતી ન હતી. તેની પાપણો જાણે ફેવિકોલથી ચોંટી ગઈ હોય તેમ ખુલતી નહોતી. રોહિતે સ્વાતિને સહારો આપીને મોટલના એક રૂમમાં લઈ લીધી. દરવાજો અંદરથી લોક થવાનો અવાજ સ્વાતિના કાનમાં પડ્યો અને તેના અર્ધબેભાન મગજમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું. તેને એટલું તો સમજાઈ ગયું હતું કે આ તેનો રૂમ નથી. હીટરની ગરમાસને બદલે અહીં એક વિચિત્ર પ્રકારની દુર્ગંધ અને ઠંડક હતી રોહિતે સ્વાતિને નિર્દિતાથી બેડ પર ફંગોળી સ્વાતિ અંદરથી બુમો પાડી રહી હતી તેનું મન પ્રતિકાર કરવા તરફડી રહ્યું હતું પણ તેના ગળામાંથી કોઈ અવાજ ન નીકળ્યો તે પોતાના જ શરીરમાં કેદી બની ગઈ હતી સાત સમંદર પાર પોતાના પરિવારથી હજારો માઈલ દૂર એક અજાણી મોટલમાં તે સાવ લાચાર હતી થોડી જ વારમાં સ્વાતિને એક ભયાનક સ્પર્શનો અહેસાસ થયો રોહિતની હેવાનિયત તેની મર્યાદાઓ વટાવી રહી હતી સ્વાતિની બંધ આંખોમાંથી અસહાય આંસુની ધાર વહેવા લાગી ગરબા રમવા માટે હોસે હોસે પહેરેલ ચણિયાચોળીના આભલા હવે તેના જ શરીરમાં તેની જ ચામડીમાં ખૂપી રહ્યા હતા રોહિત કોઈપણ પ્રકારની દયા વગર સ્વાતિના અસ્તિત્વને પીંખી રહ્યો હતો સ્વાતિનું મન એ પીડા એ અપમાન અને એ વિશ્વાસઘાતના બાર નીચે કચડાઈ રહ્યું હતું એ અમેરિકાની ધરતી પર તેનું કોઈ પોતાનું ન હતું અને જેના પર તેણે પોતાનો સમજીને વિશ્વાસ મૂક્યો હતો એ જ તેનો ભક્ષક બની ગયો હતો. અચાનક સ્વાતિની અર્ધખુલ્લી આંખો પર એક ફ્લેશ ચમકી પછી બીજી ફ્લેશ અને પછી ત્રીજી રોહિતે પોતાનો ફોન કાઢ્યો હતો અને તે સ્વાતિની આ બેભાન લાચાર અને આપત્તિજનક હાલતના ફોટા પાડી રહ્યો હતો. સ્વાતિને સમજાઈ ગયું કે આ માત્ર એક રાતની હેવાનિયત નથી પણ આખી જિંદગીની ગુલામીનો દસ્તાવેજ તૈયાર થઈ રહ્યો છે પણ તે કંઈ જ ન કરી શકી ધીમે ધીમે પીડા અને ઘેનની અસર હેઠળ તે સંપૂર્ણ બેભાન થઈ ગઈ જ્યારે સ્વાતિની આંખો ખુલી ત્યારે બારીમાંથી સવારનો નિસ્તેજ પ્રકાશ રૂમમાં આવી રહ્યો હતો તેના આખા શરીરમાં કંપારી છૂટી રહી હતી અને ભયંકર પીડા થઈ રહી હતી માથાનો દુખાવો હજુ પણ એવો જ હતો પણ હવે તેની સાથે આત્માનું દુખ ખાવો પણ ભળી ગયો હતો તે માંડ માંડ પથારીમાં બેઠી થઈ તેના કપડા ફાટેલી હાલતમાં હતા અને શરીર પર ઉજરડા હતા તેનું મન એકદમ શૂન્ય થઈ ગયું હતું તે રડવા માંગતી હતી પણ આંસુ સુકાઈ ગયા હતા ત્યાં જ બાથરૂમમાંથી રોહિત બહાર આવ્યો તેના ચહેરા પર કોઈ જ પસ્તાવો ન હતો તેણે પોતાના કપડા સરખા કર્યા અને સ્વાતિ તરફ એકદમ ઠંડી નજરે જોતા કહ્યું ચાલ ઊભી થા જલ્દી મારે ક્લાસ જવા માટે મોડું થાય છે સ્વાતિ કોઈ જ પ્રતિકાર કાર કર્યા વિના એક નિર્જીવ પૂતળાની જેમ ઊભી થઈ તેણે કાપતા

હાથે પોતાના કપડા સરખા કર્યા રોહિતે તેને કારમાં બેસાડી મોટલની બહાર નીકળીને હાઇવેના એક નિર્જન વળાંક પાસે તેણે કાર ઊભી રાખી અહીંથી ઉતરી જા આગળથી કેબ મળી જશે રોહિતે સત્તાવાહી અવાજે કહ્યું સ્વાતિએ કારનો દરવાજો ખોલ્યો અને બહાર પગ મૂક્યો તેના પગ ધ્રુજી રહ્યા હતા બહાર નીકળતા જ તે રસ્તાની કિનારે જમીન પર ફસડાઈ પડી રોહિતે એક ક્ષણ પણ રોકાયા વગર કાર હાકારી મૂકી ન્યુજર્સીના એ ઠંડા પવનમાં સ્વાતિ એકલી ભાંગી પડેલી હાલતમાં રસ્તા પર બેઠી હતી તેના મગજમાં શૂન્ય અવકાશ હતો તેને સમજાતું નહતું કે તે હવે ક્યાં જશે કોને મોઢું બતાવશે ત્યાં જ તેના કોર્ટના કિસ્સામાં રહેલો તેનો ફોન વાઈબ્રેટ થયો સ્વાતિએ ધ્રુજતા હાથે ફોન બહાર કાઢ્યો સ્ક્રીન પર રોહિતનો મેસેજ ફ્લેશ થઈ રહ્યો હતો સ્વાતિએ મેસેજ ખોલ્યો તેમાં લખ્યું હતું આ વાત માત્ર આપણા બે વચ્ચે જ રહેવી જોઈ જોઈએ હવેથી વિકેન્ડમાં હું બોલાવું ત્યાં ચૂપચાપ આવી જજે નહીંતર તારા આ ફોટા યુનિવર્સિટીના બધા WhatsApp ગ્રુપમાં અને ઇન્ડિયા તારા ભાઈના ફોન પર પહોંચી જશે. મેસેજ વાંચતા જ સ્વાતિના હાથમાંથી ફોન છૂટીને જમીન પર પડી ગયો. જમીન પર પડેલા ફોનની સ્ક્રીન હજુ પણ પ્રકાશી રહી હતી અને તેમાં દેખાતો રોહિતનો મેસેજ સ્વાતિના અસ્તિત્વને કોરી રહ્યો હતો. ન્યુજર્સીના એ નિર્જીન હાઈવે પર ફૂંકાતો કાતિલ પવન સ્વાતિના ફાટેલા કપડામાંથી પસાર થઈને તેના હાટકા સુધી પહોંચી રહ્યો હતો પણ અત્યારે તેને બહારની ઠંડી કરતા અંદરનો ડર વધારે થીજવી રહ્યો હતો તેણે માંડ માંડ ધ્રુજતા હાથે જમીન પરથી પોતાનો ફોન ઉઠાવ્યો રડવા માટે આંખમાં આંસુ નહોતા બચ્યા અત્યંત ભારે હૈએ તેણે ઉબેર એપ ખોલી અને પોતાના એપાર્ટમેન્ટનું લોકેશન નાખ્યું 15 મિનિટ પછી એક કેવ આવીને ઉભી રહી સ્વા સ્વાતિ પાછળની સીટ પર બેસી ગઈ ડ્રાઈવરે રિયર વ્યૂ મિરરમાંથી સ્વાતિની વેર વિખેર હાલત જોઈ પણ અમેરિકામાં લોકો બીજાની અંગત જિંદગીમાં માથું નથી મારતા એટલે એને કશું પૂછ્યું નહીં આખા રસ્તે સ્વાતિ બારીની બહાર તાકતી રહી ગઈ ગઈકાલે રાત્રે જ્યારે તે આ જ રસ્તેથી પસાર થઈ રહી હતી ત્યારે તે એક ખુશખુશાલ સપનાઓથી ભરેલી અને નવરાત્રીનો ઉત્સાહ માણવા નીકળેલી યુવતી હતી આજે સવારે આ જ રસ્તેથી એક લાશ પાછી ફરી રહી હતી જેના શ્વાસ તો ચાલતા હતા પણ આત્મા ક્યાંક એ મોટેલના ગંદા ઓરડામાં જ દફન થઈ ગયો હતો. એપાર્ટમેન્ટ પાસે કેબ ઉભી રહી સવારના આઠ વાગ્યા હતા સ્વાતિએ એપાર્ટમેન્ટના પગથિયા ચડ્યા નસીબ જોગે તેની બધી રૂમમેટ્સ સવારના ક્લાસ માટે યુનિવર્સિટી ગઈ હતી. રૂમ ખાલી હતો. સ્વાતિ સીધી જ બાથરૂમમાં ગઈ અને અંદરથી દરવાજો લોક કરી દીધો. તેણે સાવર ચાલુ કર્યો અને કપડા સાથે જ એ ઠંડા પાણી નીચે ફસડાઈ પડી. ગઈકાલ રાતની ભયાનક સ્મૃતિઓ એના મગજમાં હથોડાની જેમ પછડાવવા લાગી રોહિતનો એ હવાનત ભર્યો ચહેરો તેનો સ્પર્શ અને કેમેરાની એ ફ્લેશ સ્વાતિનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું તેણે પોતાના ભીના કપડાં કાઢીને બાજુ પર ફેંક્યા બાથરૂમના અરીસામાં તેણે પોતાનું શરીર જોયું ચણિયા ચોળીના આભલા અને દોરી વઈએ તેના શરીર પર લાલ ઉજરડા પાડી દીધા હતા સ્વાતિએ સાબુ હાથમાં લીધો અને પોતાની ચામડી પર કસવાનું શરૂ કર્યું તે ઘસતી રહી જોર જોરથી ઘસતી રહી જાણે કે એ સાબુથી રોહિતના ગંદા સ્પર્શને ધોઈ નાખવા માંગતી હોય ચામડી લાળ ચોળ થઈ ગઈ અમુક જગ્યાએથી લોહીની ટસરો ફૂટી નીકળી પણ તે રોકાય નહીં સાવરના પાણી સાથે તેના આંસુઓ ભળી રહ્યા હતા આખરે તે થાકીને બાથરૂમની બીની ટાઈલ્સ પર માથું ઢાળીને ડુસકા ભરીને રડવા લાગી મારું શું થશે મારા મમ્મી પપ્પાએ કેટલી મહેનત કરીને મને અહીં મોકલી હતી હું ક્યાં ફસાઈ ગઈ એ ડુ ડુસકાઓ વચ્ચે બાથરૂમની ચાર દિવાલોમાં તેનો દર્દ ભરેલો અવાજ ગુંજતો રહ્યો. ત્યાર પછીના બે અઠવાડિયા સ્વાતિ માટે નરકથી પણ બદતર હતા. રોહિતે તેનો શિકાર માત્ર એક રાત પૂરતો નહતો કર્યો. તેણે સ્વાતિને પોતાની આજીવન ગુલામ બનાવવાની જાળ બિછાવી દીધી હતી. બીજા જ દિવસે રોહિતનો મેસેજ આવ્યો. આજે સાંજે 500 ડોલર મારા એકાઉન્ટમાં ઝેલે કરી દેજે જો પૈસા ન આવ્યા તો તારા એ ખાસ ફોટાઓ કાલે સવારે યુનિવર્સિટીના દરેક WhatsApp ગ્રુપમાં ભરતા હશે. સ્વાતિ પાસે કોઈ વિકલ્પ ન હતો. પિતાએ બેંકમાંથી લોન લઈને તેને અમેરિકા મોકલી હતી. પોતાની કોલેજની ફી ભરવા અને ખાધા ખોરાકી માટે સ્વાતિ કેમ્પસની બહાર એક સબવેમાં અઠવાડિયાના 20 કલાક ઊભા રહીને નોકરી કરતી હતી. પગમાં છાલા પાડીને બચાવેલા એ ડોલર્સ તેણે ચૂપચાપ રોહિતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા પણ રાક્ષસની ભૂખ એટલાથી સંતોષ આવવાની નહોતી થોડા દિવસ પછી તેણે બીજા 400 ડોલર માંગ્યા અને સાથે જ ધમકી આપી હવે જો તે કોઈને પણ કંઈ કહ્યું કે મારો ફોન ન ઉપાડ્યો તો આ ફોટા સીધા ઇન્ડિયા તારા મોટાભાઈના ફેસબુક પર મોકલી દઈશ તારો પરિવાર કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે ભારતમાં બેઠેલા પોતાના સીધા સાદા પરિવાર ની આબરૂની કલ્પના કરીને જ સ્વાતિ અંદરથી કાંપી જતી તેણે પોતાની બધી જ બચત રોહિતને આપી દીધી આ બે અઠવાડિયામાં સ્વાતિ જાણે એક જીવતી લાસ બની ગઈ હતી તેનું હસવું બોલવું બધું જ બંધ થઈ ગયું હતું કોલેજના ક્લાસમાં તે જતી નહતી આખો દિવસ પોતાના રૂમમાં અરજાઈ ઓઢીને પડી રહેતી ભોજનનો સ્વાદ રાખ જેવો લાગવા માંડ્યો હતો 15 દિવસમાં તેનું વજન એકદમ ઘટી ગયું હતું આંખો નીચે ઊંડા કાળા કુંડાળા પડી ગયા હતા અને ચહેરાનું નૂર સંપૂર્ણપણે હણાઈ ગયું હતું તેની રૂમમેટ કાવ્યા વારંવાર પૂછતી સ્વાતિ તને શું થયું છે તું કેમ સાવ આવી થઈ ગઈ છે પણ સ્વાતિ માત્ર એટલું જ કહેતી મને કંઈ નથી થયું બસ થોડી તબિયત ખરાબ છે તેને રાત્રે ઊંઘ ન હતી આવતી દર વખતે જ્યારે પણ ફોનની નોટિફિકેશન વાગતી કે ફોન વાઈબ્રેટ થતો ત્યારે સ્વાતિના હૃદયના ધબકારા થંભી જતા તેને એમ જ લાગતું કે ક્યાંક રોહિતે ફોટા વાયરલ તો નથી કરી દીધા લીધાને તે સતત એક અદ્રશ્ય ફાંસીના બાંચડા પર જીવી રહી હતી જ્યાં દોરડું રોહિતના હાથમાં હતું અને તે ગમે ત્યારે તેને ખેંચી શકે તેમ હતો આમને આમ નવરાત્રિનો તહેવાર તેના અંત તરફ પહોંચી ગયો હતો આજે આઠમની રાત હતી અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે આઠમનું બહુ મોટું મહત્વ હોય છે સ્વાતિની બધી રૂમમેટ્સ તૈયાર થઈને ગરબારમમાં જવા માટે નીકળી ગઈ હતી રૂમમાં માત્ર સ્વાતિ અને તેની પાકી મિત્ર કાવ્યા જ હતા કાવ્યા પણ તૈયાર થઈ રહી હતી અને સ્વાતિ બેડ પર એક ખૂણામાં ઘૂંટણીએ માથું નાખીને બેઠી હતી રૂમમાં બિલકુલ શાંતિ હતી ત્યાં જ અચાનક બેડ પર પડેલો સ્વાતિનો ફોન જોર જોરથી રણકવા લાગ્યો આખા રૂમના સન્નાટાને ચીરતો એ રિંગટોન સ્વાતિ માટે કોઈ મોતની ઘંટડીથી કમ ન હતો તેણે ચમકીને ફોન તરફ જોયું સ્ક્રીન પર ફ્લેશ થતું નામ જોઈને સ્વાતિના શ્વાસ ગળામાં જ અટવાઈ ગયા તેના બંને હાથ ધ્રુજવા લાગ્યા અને કપાળ પર ઠંડે ઉપર સેવો વળવા માંડ્યો સ્ક્રીન પર નામ લખેલું હતું રોહિત કોલિંગ સ્વાતિએ ઉતાવળમાં ધ્રુજતા આંગળા વડે ફોનને સાઈલેન્ટ કરવાનો પ્રયાસ કર્યો પણ તેના હાથ એટલા કાપી રહ્યા હતા કે ફોન છટકીને નીચે કારપેટ પર પડી ગયો ફોનની રીિંગ હજુ પણ ચાલુ જ હતી અને રૂમની શાંતિમાં એ અવાજ અત્યંત બિહામણો લાગી રહ્યો હતો અરીસા સામે ઊભી રહીને ઈયર રિંગ્સ પહેરી રહેલી કાવ્યાનું ધ્યાન તરત જ સ્વાતિ તરફ ગયું સ્વાતિની ફાટી ગયેલી આંખો ચહેરા પર છવાયેલો મોત જેવો ભય અને તેના હોઠની ધ્રુજારી જોઈને કાવ્ય સમજી ગઈ કે કંઈક બહુ જ અસામાન્ય બની રહ્યું છે. તે પોતાના હાથમાંથી ઇયરિંગ્સ પડતા મૂકીને તરત જ સ્વાતિ પાસે દોડી ગઈ સ્વાતિ શું થયું તું આમ અચાનક પરસેવે કેમ રેબજેબ થઈ ગઈ છે અને આ રોહિત કોણ છે જેનો ફોન જોઈને તું આટલી હદે ડરી ગઈ કાવ્યાએ ચિંતા અને થોડી કડકાઈથી પૂછ્યું કંઈ નથી કાવ્યા પ્લીઝ તુ જા ગરબા રમમાં કોઈ નથી એ સ્વાતિ માંડ માંડ ગળામાંથી અવાજ કાઢી શકી તેણે જમીન પર પડેલો ફોન ઉઠાવવા માટે ઉતાવળે હાથ લંબાવ્યો પણ એ પહેલા જ કાવ્યએ ફોન પોતાના હાથમાં લઈ લીધો. આટલા દિવસથી હું જોઉં છું સ્વાતિ તું રાતોની રાતો રડે છે તારું વજન અડધું થઈ ગયું છે તું કોલેજ નથી જતી આજે તો તારે મને કહેવું જ પડશે કે આ રોહિત કોણ છે અને એ તને કઈ વાતની તકલીફ આપી રહ્યો છે. કાવ્યાએ મક્કમ અવાજે કહ્યું અને સ્વાતિ કઈ સમજે કે રોકે એ પહેલા જ કાવ્યએ સ્ક્રીન પર લીલું બટન સ્વાઇપ કરીને કોલ રિસીવ કરી લીધું અને તરત જ સ્પીકર ઓન કરી દીધું. સ્વાતિને જાણે છાતીમાં ગોળી વાગી હોય તેમ તે પથારીમાં સીધી

જમીન પર બેસી ગઈ તેણે પોતાના બંને કાન પર હાથ દબાવી દીધા અને ડુસકા ભરીને રડવા લાગી ફોનના સ્પીકરમાંથી આવતો અવાજ સીધો રૂમની દીવાલો સાથે અથડાઈને ભયાનક રીતે ગુંજી રહ્યો હતો સામે છેડેથી રોહિતનો અવાજ આવી રહ્યો હતો પણ એ નવરાત્રીના પહેલા દિવસ જેવો મદદગાર સિનિયરનો મીઠો અવાજ નહતો તે દારૂના નશામાં સંપૂર્ણપણે ધૂત હતો બેકગ્રાઉન્ડમાં કોઈ બાર કે ક્લબનું મોટું મ્યુઝિક વાગી રહ્યું હતું કોલ ઉપાડતાની સાથે જ રોહિતે કોઈપણ પ્રકારની ભૂમિકા બાંધ્યા વગર સીધી જ ભદ્દી ગાળો બોલવાનું શરૂ કરી દીધું એ આટલી વાર કેમ લાગી ફોન ઉપાડવામાં તારા બાપના નોકર છીએ અમે ફોન હાથમાં જ રાખીને બેસવાનું કીધું તું ને તને મેં રોહિતના અવાજમાં રહેલી એવાનિયત અને નસો કાવ્યાના રૂવાડા ઊભા કરી રહ્યો હતો કાવ્યા અવાક થઈને બસ ફોન સામે તાકી રહી સામેથી રોહિતનું ઝેર ઓકવાનું ચા ચાલુ જ હતું સાંભળ કાલે સવારના 10 વાગ્યા સુધીમાં બીજા 500 ડોલર મારા જેલે એકાઉન્ટમાં આવી જવા જોઈએ જો પૈસા ન આવ્યા અથવા તે કોઈ ચાલાકી કરવાની કોશિશ કરી તો પહેલી મોટલમાં પડેલા તારા એ નંગા ફોટા અને વિડીયો સીધા ઇન્ડિયા તારા મોટાભાઈના WhatsApp પર જશે તારી તો હું એવી આબરૂ કાઢીશ ને કે તારો બાપ ગામમાં કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે સમજ પડી તને આ શબ્દો સાંભળતા જ સ્વાતિ જમીન પરથી રીતસર ઘસડાઈને કાવ્યાના પગ પાસે આવી તેણે ચોધાર આંસુએ રડતા રડતા કાવ્યાના બંને પગ પકડી લીધા કાવ્યા પ્લીઝ પ્લીઝ ફોન કાપી નાખ એ રાક્ષસ છે એ મારી જિંદગી બરબાદ કરી દેશે મારા મમ્મી પપ્પા મરી જશે કાવ્યા પ્લીઝ એને કંઈ ન કહીશ સ્વાતિનો અવાજ ભઈથી ફાટી ગયો હતો કાવ્યાને હવે આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ હતી પાંચ દિવસ પહેલા નવરાત્રીની એ રાત સ્વાતિનું અધ વચ્ચેથી ઘરે આવવું બીજા દિવસે બાથરૂમમાં કલાક સુધી તેનું ઘસી ઘસીને રડવું તેના એકાઉન્ટમાંથી ગાયબ થયેલા ડોલર્સ અને ત્યારબાદ તેનું સંપૂર્ણપણે જીવતી લાશ બની જવું આ બધી જ કડીઓ હવે કાવ્યાના મગજમાં એક ચિત્ર બનીને જોડાઈ ગઈ હતી પોતાની વ્હાલી મિત્ર પર શારીરિક અને માનસિક રીતે શું વીતી હશે એનો અંદાજ આવતા જ કાવ્યની આંખોમાંથી પણ ક્રોધ અને દુઃખના આંસુ વહી પડ્યા તેણે એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તરત જ ફોન કટ કરી દીધો અને પાવર બટન દબાવીને ફોન સ્વીચ ઓફ કરી દીધો. રૂમમાં ફરીથી સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. જેમાં માત્ર સ્વાતિના ડુસ્કાનો અવાજ આવી રહ્યો હતો. સ્વાતિ હજુ પણ કાવ્યાના પગ પકડીને જમીન પર જ બેઠી હતી. તે માથું ઊંચું કરવાની હિંમત નહોતી કરી શકતી. તેને લાગતું હતું કે હવે કાવ્યા પણ તેના વિશે શું વિચારશે? પણ કાવ્યા એ ડરી જનારી નિર્બળ છોકરી ન હતી. તે નીચે નમી અને સ્વાતિને બંને ખંભાથી પકડીને જમીન પરથી ઉભી કરી સ્વાતિ કાવ્યાના ખંભા પર માથું મૂકીને ધ્રુજકે ધ્રુજકે રડી પડી જાણે 15 દિવસથી જ્વાળામુખીની જેમ અંદર દબાઈ રહેલી પીડા આજે ફાટી નીકળી હતી મને માફ કરજે કાવ્યા હું બહુ ડરી ગઈ હતી એણે મને પાણીમાં કંઈક પીવડાવી દીધું હતું મને કંઈ જ ભાન ન હતું મારી કોઈ ભૂલ ન હતી પ્લીઝ મારા પર વિશ્વાસ કર સ્વાતિ તૂટેલા શબ્દોમાં પોતાની સફાઈ આપવાનો પ્રયાસ કરી રહી હતી. કાવ્યાએ સ્વાતિના ચહેરા પરથી આંછું લુસ્યા. તેની પોતાની આંખોમાં પણ આંસુ હતા, પણ એ આંસુમાં લાચારી ન હતી ક્રોધ હતો. તેણે સ્વાતિને અત્યંત મજબૂતીથી પોતાના બંને હાથ વડે ગળે લગાડી લીધી. આ એ પહેલો સ્પર્શ હતો જેમાં સ્વાતિને 15 દિવસ પછી સલામતીનો અને પોતાનાપણાનો અનુભવ થયો. કાવ્યાએ સ્વાતિની પીઠ પર હાથ ફેરવતા એકદમ મક્કમ અને બુલંદ અવાજે કહ્યું બસ સ્વાતિ હવે એક પણ આંસુ સારવાની જરૂર નથી તે કંઈ જ ખોટું નથી કર્યું તારે કોઈની માફી માંગવાની કે સફાઈ આપવાની જરૂર નથી હું જાણું છું તને અને યાદ રાખજે જિંદગી તારી નહીં એ રાક્ષસની ખતમ જ થશે સ્વાતિએ ડરતા ડરતા કહ્યું પણ કાવ્યા એના ફોનમાં મારા મારા ખરાબ ફોટા છે એ વાયરલ કરી દેશે તો મારા ઘરવાળા સમાજમાં શું મોઢું બતા બતાવશે આપણે કોઈ પોલીસ કે કાયદાના ચક્કરમાં નથી પડવું હું બસ એને પૈસા આપી દઈશ પણ મારે મારી આબરૂ નથી ઉછાળવી આબરૂ એની જશે સ્વાતિ તારી નહીં કાવ્યાએ સ્વાતિનો ચહેરો પોતાના હાથમાં પકડીને તેની આંખોમાં આંખ મિલાવીને કહ્યું આપણે ઇન્ડિયાના કોઈ નાના ગામડામાં નથી રહેતા જ્યાં લોકો સમાજની બીકતી આવા ગુનેગારને ખુલ્લા ફરવા દે આપણે અમેરિકામાં છીએ સ્વાતિ અહીં કાયદો કોઈને છોડતો નથી અને અહીંની ની પોલીસ આવા બ્લેકમેલરને એવો સીધો કરશે ને કે એની સાત પેઢી યાદ રાખશે. તું બસ હિંમત રાખ અને મારી સાથે ઊભી રહેજે. કાવ્યાની આંખોમાં રહેલો અડગ આત્મવિશ્વાસ જોઈને સ્વાતિના અંદરના થીજી ગયેલા આત્મામાં જાણે નવી ઉર્જાનો સંચાર થયો. કાવ્યાએ તરત જ પોતાનો ફોન કાઢ્યો અને ગરબા રમમાં ગયેલી બાકીની ચારેય રૂમમેટ્સના ગ્રુપમાં એક ઇમર્જન્સી મેસેજ ટાઈપ કર્યો. હમણાં જ ગરબા છોડો અને ગમે તેમ કરીને 15 મિનિટમાં રૂમ પર આવો સ્વાતિને આપણી બધાની બહુ જ જરૂર છે

આખી જિંદગીનો સવાલ છે કમ બેક ફાસ્ટ કાવ્યાના ફોનમાંથી સેન્ડ થયેલો એ ઇમર્જન્સી મેસેજ જાણે કોઈ ટાઈમ બોમ્બની જેમ બાકીની ચારે રૂમમેટ્સના ફોનમાં એકસાથે બ્લાસ્ટ થયો ગરબાના મેદાનમાં ઉત્સાહથી ઘૂમી રહેલી મેઘા શ્રુતિ રિયા અને અંજલીના પગ એ મેસેજ વાંચતા જ થંબી ગયા સ્વાતિની આખી જિંદગીનો સવાલ છે એ વાક્ય વાંચીને કોઈએ એકબીજાને કોઈ પ્રશ્ન ન પૂછ્યો તેઓ ગરબા અધવચ્ચે જ સોડીને પોતાની કાર તરફ દોડી અને માંડ 20 મિનિટમાં તો હાંપતી હાંપતી એપાર્ટમેન્ટના રૂમમાં પ્રવેશી રૂમનો દરવાજો ખુલતા જ સામેનો દ્રશ્ય જોઈને ચારેય છોકરીઓ સ્તબ્ધ થઈ ગઈ સ્વાતિ જમીન પર બેસીને કાવ્યાના ખોળામાં માથું છુપાવીને ધ્રુજકે ધ્રુજકે રડી રહી હતી અને કાવ્યા તેના માથા પર હાથ ફેરવી રહી હતી શું થયું થયું છે સ્વાતિને કાવ્યા આ બધું શું છે? શ્રુતિએ ગભરાતા અવાજે પૂછ્યું કાવ્યાએ કોઈ જ આડી અવળી વાત કર્યા વગર એકદમ સીધા અને સ્પષ્ટ શબ્દોમાં પહેલા રોહિતની હેવાનિયત મોટેલની એ કાળી રાત ફોટા વાયરલ કરવાની ધમકી અને સ્વાતિ પાસેથી પડાવેલા ડોલસની આખી જ વાત જણાવી દીધી. વાત સાંભળતાની સાથે જ રૂમમાં છન્નાટો સવાઈ ગયો. ચારેય છોકરીઓના ચહેરા પર પહેલા આઘાત અને પછી ભયંકર ક્રોધના ભાવ ઉપસી આવ્યા. અમેરિકા જેવા દેશમાં એક ભારતીય સ્ટુડન્ટ જ બીજી ભારતીય છોકરી સાથે આવું નીચ કામ કરી શકે એ વાત તેમનાથી સહન નહોતી થતી સામાન્ય રીતે આવા સમયે સમાજમાં છોકરી ઉપર જ દોષનો ટોપલો ઢોળવામાં આવતો હોય છે કે તું એની સાથે કારમાં ગઈ જ કેમ પણ આ ચાર દીવાલો વચ્ચે એવું કંઈ જ ન હતું અહીં પાંચેય છોકરીઓએ ભેગા મળીને સ્વાતિની આસપાસ સુરક્ષા અનેત્યારબાદ કાયદાકીય પ્રક્રિયાના સૌથી અઘરા અન પાડાદાયક તબક્કાની શરૂઆત થઈ રેપ કીટ ટેસ્ટ સ્વાતિને પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા મેડિકલ રૂમમાં લઈ જવામાં આવી ત્યાં સેક્સ એલ એસોલ્ટ નર્સ એક્ઝામિનર દ્વારા સ્વાતિના શરીર પર રહેલા ઉજરડા ચણિયા ચોળીના આભલામાંથી પડેલા ઘા અને દુષ્કર્મના અન્ય શારીરિક પુરાવાઓનું મારીથી ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું સ્વાતિ માટે આ પ્રક્રિયા ફરીથી એકવાર એ ભયાનક રાત જીવવા સમાન હતી પણ આ વખતે તે એકલી નહતી રૂમની બહાર તેની પાંચે બહેનપણીઓ તેનો મજબૂત સહારો બનીને ઊભી હતી આ તરફ પોલીસ મશીનરી હવે પૂર જોશમાં એક્શનમાં આવી ચૂકી હતી ડિટેક્ટિવ સારાહે તરત જ સાયબર ડિવિઝનને રોહિતના ફોનનો રિયલ ટાઈમ લોકેશન ટ્રેક કરવાનો ઓર્ડર આપ્યો. સાથે જ અન્ય બે પોલીસ ઓફિસર્સની ટીમને હાઈવે પર આવેલી એ મોટેલના સીસીટીવી ફૂટેજ જપ્ત કરવા માટે રવાના કરવામાં આવી.ફૂટેજમાં રોહિત અરબેભાન સ્વાતિને કારમાંથી કાઢીને રૂમમાં લઈ જતો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ગુનો સાબિત કરવા માટે આનાથી મોટો કોઈ પુરાવો ન હતો. રાતના 11 વાગી ચૂક્યા હતા. સાયબર યુનિટ તરફથી ડિટેક્ટિવ સારાના વાયરલેસ સેટ પર મેસેજ ફ્લેશ થયો. સસ્પેકટ લોકેટેડ તે અત્યારે યુનિવર્સિટી કેમ્પસની બહાર આવેલા એક પબમાં છે આ એ જ જગ્યા હતી જ્યાંથી રોહિત નશામાં ધૂત થઈને સ્વાતિને ધમકી ભર્યો કોલ કર્યો હતો સારાહની આંખોમાં ગુનેગારની પકડવાની ચમક આવી ગઈ તેણે પોતાનું જેકેટ પહેર્યું ગન બેલ્ટ કમર પર બાંધ્યો અને પેટ્રોલિંગ યુનિટને રેડિયો પર આદેશ આપ્યો ઓલ યુનિટ્સ વી હેવ અ કન્ફર્મ લોકેશન ઓફ ધ સપેટ મૂવ ઇન બરાબર એજ સેકન્ડે પોલીસ સ્ટેશન ના પાર્કિંગમાંથી ન્યુ જર્સી કાઉન્ટી પોલીસની ત્રણ ચાર ગાડીઓ રાતના અંધકારને ચીરતી લાલ અને ભૂરી લાઈટ્સના જબકારા અને ભયંકર સાયરાના અવાજ સાથે રોહિતને દબોચી લેવા માટે યુનિવર્સિટી કેમ્પસ તરફ રોકેટની ગતિએ ધસી ગયું યુનિવર્સિટી કેમ્પસની બહાર આવેલા એ પબમાં મ્યુઝિક અત્યંત ઘોંઘાટીયું અવાજે વાગી રહ્યું હતું રોહિત પોતાના બે ત્રણ મિત્રો સાથે ટેબલ પર બેસીને દારૂના નશામાં ચૂર હતો તે જોર જોરથી હસીને ને સ્વાતિની લાચારીની મજાક ઉડાવી રહ્યો હતો અને પોતાના ફોનમાં એ ભયાનક રાતના ફોટા ખોલીને વિકૃત આનંદ લઈ રહ્યો હતો. તેને પૂરો અહંકાર હતો કે એક ડરેલી મધ્યમવર્ગીય ભારતીય છોકરી ક્યારેય [સંગીત] મોહ ખોલવાની હિંમત નહીં કરે પણ એનો આ અહંકાર બરાબર દસ જ મિનિટમાં કાચની જેમ તૂટીને વેર વિખેર થવાનો હતો.અચાનક પબની બહાર પોલીસ તાયરનના કાન ફાડી નાખે તેવા અવાજો ગુંજી ઉઠ્યા. લાલ અને ભૂરી લાઇટ્સના જબકારાથી પબની કાચની બારીઓ ચમકી ઉઠી. અંદર વાગતું મ્યુઝિક અચાનક બંધ થઈ ગયું અને લોકોમાં સોંપો પડી ગયો. પબનો મુખ્ય દરવાજો તડાકા ભેર ખુલ્યો અને ડિટેક્ટિવ સારાહની આગેવાનીમાં ચાર સશસ્ત્ર પોલીસ ઓફિસર અંદર ઘસી આવ્યા. સારાહની બાજ નજર સીધી રોહિત પર પડી. તેણે પોતાના સાથી ઓફિસરને ઇશારો કર્યો. બે કદાવર પોલીસ ઓફિસર રોહિતના ટેબલ પાસે પહોંચ્યા. રોહિત કંઈ સમજે કે ભાગવાનો પ્રયાસ કરે એ પહેલાં જ એક ઓફિસરે તેને કોલરથી પકડીને ટેબલ પરથી ઉભો કર્યો અને તેના બંને હાથ પાછળ વાળીને કડકડાહટ કરતી લોખંડની હાથકડી પહેરાવી દીધી રોહિત યુ આર અન્ડર અરેસ્ટ ફોર સેલ એસોલ્ટ એન્ડ સાયબર એક્સટોરશન સારાનો અવાજ આખા પબમાં ગુંજી ઉઠ્યો યુ હેવ ધ રાઈટ ટુ રીમેન સાઈલન્ટ મિરાંડા રાઇટ્સ વાંચતા વાંચતા પોલીસ તેને ઢસડીને ને પબની બહાર લઈ ગઈ.રોહિતનો બધો જ નશો સેકન્ડોમાં જ ઉતરી ગયો હતો. પબમાં હાજર સ્ટુડન્ટ્સ અને તેના મિત્રોની નજર સામે તેને એક ખંખાર ગુનેગારની જેમ ઢસડી જવામાં આવી રહ્યો હતો.જે રોહિત થોડા કલાકો પહેલા સ્વાતિને આબરૂ કાઢવાની ધમકી આપતો હતો. આજે તેની પોતાની આબરૂ આખા કેમ્પસની વચ્ચે લીલામ થઈ રહી હતી. રોહિત ગભરાઈને કાંપવા લાગ્યો હતો. ઓફિસર આ કોઈ ગેરસમજ છે મેં કઈ નથી કર્યું પણ અમેરિકન પોલીસ કોઈની ખોટી દલીલો સાંભળવા માટે ન હતી તેને ધક્કો મારીને પોલીસવાનની પાછળની સીટમાં ધકેલી દેવામાં આવ્યો આ ઘટનાના છ મહિના પછી ન્યુજર્સીની કાઉન્ટી કોર્ટનો એ વિશાળ અને ગંભીરતા ભરેલો ઓરડો વોક વુડના લાકડાથી બનેલા જજની બેઠક પાછળ અમેરિકન રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો હતો કોર્ટરૂમમાં એકદમ ભારેખમ શાંતિ તી ડાબી બાજુના કઠેડામાં રોહિત ઊભો હતો તેણે હવે બ્રાન્ડેડ કપડા નહીં પણ જેલનો ઓરેન્જ કલરનો જમસૂટ પહેરેલો હતો તેના વાળ વિખેરાયેલા હતા ચહેરા પરનું નૂર ગાયબ હતું અને તેની આંખોમાં પોતનો ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો આજે એ રાક્ષસ બિલકુલ લાચાર અને ભિખારી જેવો લાગી રહ્યો હતો સામેની બેન્ચ પર સ્વાતિ બેઠી હતી આજે તેની સાથે માત્ર કાવ્યા જ નહીં પણ તેની અન્ય ચારે રૂમમેટ્સ પણ તેની ઢાલ બનીને બેઠી હતી સ્વાતિ એ સફેદ રંગનું સિમ્પલ ટોપ પહેર્યું હતું તેના ચહેરા પર એ અવાવરું હાઈવે પર ભોગવેલી પીડાના નિશાન હજુ પણ હતા પણ હવે એ ડરેલી છોકરી નહોતી રહી જ્યારે સરકારી વકીલે સ્વાતિને જુબાની આપવા માટે વિટનેસ બોક્સમાં બોલાવી ત્યારે આખા કોર્ટરૂમની નજર તેના પર સ્થિર થઈ ગઈ કાવ્યએ સ્વાતિનો હાથદબાવીને હળવેથી કહ્યું ગો સ્વાતિ બતાવી દે આને સ્વાતિ ધીમા પણ મક્કમ પગલે વિટનેસ બોક્સમાંદબાવીને હળવેથી કહ્યું ગો સ્વાતિ બતાવી દે આને સ્વાતિ ધીમા પણ મક્કમ પગલે વિટનેસ બોક્સમાં ગઈ તેણે એક ઊંડો શ્વાસ લીધો અને જજની આંખોમાં આંખ મિલાવીને બોલવાનું શરૂ કર્યું યોર ઓનર હું એક બહુ જ સામાન્ય પરિવારમાંથી આવું છું મારા પિતાએ ખેતરની આવકમાંથી બચત કરીને મને ભણવા માટે અહીં મોકલી હતી મેં આ વ્યક્તિ પર એટલે વિશ્વાસ મૂક્યો હતો કારણ કે એ મારા દેશનો મારી ભાષા બોલતો મારો સિનિયર હતો પણ એણે માત્ર મારા શરીરને જ નથી પીંખ્યું એણે મારા આત્માને મારા વિશ્વાસને અને મારી નિર્દોષતાને મારી નાખવાની કોશિશ કરી છે એણે મારી મારી લાચારીનો વિડીયો ઉતારીને મને બ્લેકમેલ કરી મારી આબરૂ ઉછાળવાનો ડર બતાવીને મારા રોજના ભોજનના પૈસા પણ પડાવી લીધા યોર ઓનર જો આજે હું ચૂપ રહી હોત અને આને સજા ન મળી હોત તો કાલે એ મારા જેવી બીજી કોઈ નિર્દશ છોકરીને પોતાની હવસ અને બ્લેકમેલિંગનો શિકાર બનાવત મને કાયદા પર પૂરો ભરોસો છે. સ્વાતિના એક એક શબ્દોમાં એટલી સચ્ચાઈ અને વેદના હતી કે કોર્ટ રૂમમાં બેઠેલા જુરી મેમ્બર્સ અને ખુદ ડિટેક્ટિવ સારાની આંખો પણ ભીની થઈ ગઈ.સ્વાતિની જુબાની પૂરી થતાં જ રોહિત જમીન પર ઘંટણીએ પડી ગયો તે ચોધાર આંસુએ રડવા લાગ્યો અને બે હાથ જોડીને કરગરવા માંડયો પ્લીઝ સ્વાતિ મને માફ કરી દે. જજ સાહેબ મારું કરિયર બરબાદ થઈ જશે. મારી લાઈફ ખતમ થઈ જશે. મને એક ચાન્સ આપો. પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું સીસીટીવી ફૂટેજ મેડિકલ રિપોર્ટ અને બેંકના ટ્રાન્ઝેકશન બધા જ પુરાવાઓ તેની વિરુદ્ધ હતા જજે પોતાનો હથોડો ટેબલ પર પછાડ્યો અને ચુકાદો સંભળાવ્યો. દુષ્કર્મ, સાયબર બોલિંગ અને એક્સટોરસનના સંગીન ગુનાઓ સાબિત થતાં આ કોર્ટ ગુનેગારને દસ વર્ષની સખત કેદની સજા ફટકારે છે. સજા પૂરી થયા બાદ તેને અમેરિકામાંથી આજીવન ડિપોર્ટ કરવામાં આવશે અને તેનું નામ કાયમ માટે સેક્સ ઓફેન્ડર રજીસ્ટ્રીમાં નોંધવામાં આવશે. આ ચુકાદો સાંભળતા જ રોહિત ભયંકર ચીસ પાડીને કઠેડામાં જ ઢળી પડયો. તેની જિંદગી તેનું કેરિયર અને તેનું ભવિષ્ય એ જ સેકન્ડે કાયમ માટે ખતમ થઈ ગયા હતા. હવે તે આખી જિંદગી એ અંધારી કોટડીમાં સડવાનો હતો. કોર્ટની કાર્યવાહી પૂરી થઈ. સ્વાતિ બારે લાકડાના દરવાજા ખોલીને કોટની ઇમારતની બહાર આવી.બહાર માર્ચ મહિનાની સવારનો હુંફાળો તડકો ખીલેલો હતો. ન્યુ જર્સીના પવનો હજુ પણ વહી રહ્યા હતા, પણ આજે એ પવનમાં પહેલી મોટેલના પાર્કિંગ જેવી કાતિલ અને ભયાનક ઠંડી ન હતી. આજે એ પવનમાં સ્વતંત્ર અને ન્યાયની સુગંધ હતી પવનની એક લહેરિસ્વાતિના ચહેરાને સ્પર્શી ગઈ અને તેના વિખેરેલા વાળ ઉડવા લાગ્યા તેણે આકાશ તરફ જોઈને એક બહુ જ ઊંડો શ્વાસ લીધો છ મહિનાથી છાતી પર મુકાયેલો ભઈનો પહાડ આજે હટી ગયો હતો તે હવે પીડિતા નહોતી રહી તે એક સર્વાઇવર એક લડવૈયા બની ચૂકી હતી પાછળથી કાવ્યા દોડીને આવી અને તેણે સ્વાતિને પાછળથી મજબૂતીથી બાત ભીડી લીધી બાકીની ચારે ત્યારે રૂમમેટ્સ પણ દોડી આવી અને બધી છોકરીઓ એકબીજાને ભેટીને રડી પડી પણ આજના આ આંસુઓમાં કોઈ પીડા કે લાચારી નહોતી આ હિંમત અને બહેનપણીની જીતના ખુશીના આંસુ હતા સ્વાતિએ આછું લૂછતા કાવ્યા સામે જોઈને એક હળવું સ્મિત કર્યું કાવ્યાએ તેનો હાથ પકડી લીધો બહેનને બહેનપણીઓએ હુંફાળા તડકામાં કોટના પગથિયા ઉતરીને એક નવી સવાર એક નવી જિંદગી તરફ આગળ વધી ગઈ કહાની અહીં પૂરી થઈ ગઈ પણ કદાચ સ્વાતિની એ ચીસો અને કાવ્યાની એ હિંમતનો પડગો તમારા મનમાં હજુય ગુંજતો હશે આ માત્ર કાગળ પર લખાયેલા શબ્દો નથી આ સજ્જનતાનો મુખવટો પહેરીને ફરતા સમાજની એક કડવી વાસ્તવિકતા છે જે કેટલીવાર ચાર દિવાલો વચ્ચે જ ઘૂંટાઈને મરી જાય છે [સંગીત] જ્યારે સાત સમંદરપાર કોઈ યુવાન કે યુવતી પોતાના સપનાઓ આંખમાં આંજીને જાય છે ત્યારે સૌથી મોટી ભૂખ પોતાના પણાની હોય છે પણ અફસોસ ક્યારેક કે એ જ પોતાના લોકો સૌથી ઊંડો ઘા આપી જાય છે આ કહાની આપણને એ જ શીખવે છે કે વિશ્વાસ અને ચાવ ચેતી વચ્ચેની ભેદરેખા કેટલીક પાતળી હોય છે સ્વાતિની પીડા ભલે આંસુઓથી શરૂ થઈ પણ તેનો અંત લાચારીથી ન આવ્યો જો કાવ્યા જેવી મિત્રની હુંપ ન હોત તો કદાચ સ્વાતિ કાયમ માટે અંધકારમાં ખોવાઈ ગઈ હોત આ કહાની એ બહેનપણીને એક સલામ છે જેણે સમાજની કહેવાથી આબરૂ કરતા એક જીવની કિંમત વધુ સમજી જી આપણે આપણા સંતાનોને વિદેશ મોકલતી વખતે ડોલર અને ડિગ્રીના સપના તો આપીએ છીએ પણ સાથે એ સંસ્કાર અને હિંમત આપવા પણ આટલા જ જરૂરી છે કેમ બેટા ગમે તેવી મુસીબત આવે કે બદનામીનો ડર હોય અમે તારી સાથે છીએ ક્યારેય કોઈના અન્યાય કે ધમકી સામે ઝુકતી નહીં આ કહાનીનો ઉદ્દેશ્ય માત્ર તમને રડાવવાનો ન હતો પણ અંદરથી જગાડવાનો હતો જો આ કહાનીસાંભળીને તમારા હૃદયના કોઈ ખૂણે એક ધ્રુજારી પસાર થ હોય તો વીડિયોને એક લાઈક જરૂરથી કરજો તમારો એક લાઈક આવી વાસ્તવિક કહાનીઓ લાવવાની હિંમત આપે છે આ કહાની વિશે તમારા શું વિચારો છે જો સ્વાતિની જગ્યાએ તમે હોત કે તમારી કોઈ મિત્ર હોત તો તમે શું કરત તમારા જવાબો અને પ્રતિભાઓ નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આ કહાની એક જાગૃતિ છે વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ દીકરીઓ અને તેમના પરિવારો સુધી આ વીડિયોને વધુમાં વધુ શેર કરજો કદાચ તમારો એક શેર કોઈની જિંદગી બરબાદ થતી બચાવી લે અને હા ભવિષ્યમાં પણ આવી જ હૃદય સ્પર્શી અને અંદરથી જગાડી દે તેવી કહાનીઓ સાંભળવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કહાનીને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રીકૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *