છોકરીઓ જ ખાલી થોડી પીડિત રહી છે છોકરીઓ પીડિત ન રહેવી જોઈએ એટલે એ ભોગ ન બનવી જોઈએ તો એનો મતલબ શું તો કે છોકરીઓ ભાગ બનવી જોઈએ કમનસીબે ભોગ ન બનવાનો મતલબ છોકરી એવું સમજી કે અત્યાર સુધી મેં પીડા સહી હવે હું પીડા આપીશ અત્યાર સુધી મને દરેક વખતે હું પીડિતા રહી હવે હું અપરાધીની શ્રેણીમાં આવીશ.
આ જ પ્રકારનું મેરઠમાં થયું મેરઠનો બ્લ્યુ ડ્રમ વાળો કેસ જો તમને યાદ હોય તો એ વાદળી કલરનું પીપળું એ જ એ પીપળું કે વાદળી બ્લૂ કલરનું ડ્રમ કે જેની અંદર એક વ્યક્તિ કે જેને મારીને ફેંકી દેવામાં આવ્યો મુસ્કાન સાહિલનો એક કેસ હતો સૌરવ રાજપૂત નામે એક અદભુત છોકરો એ સૌરવ રાજપૂતના મુસ્કાનની સાથે લગ્ન થયા એટલો બધો સૌરવ પ્રેમ કરતો હતો મુસ્કાનને કે મુસ્કાને કહ્યું કે મારે બીજે રહેવા જવું છે.
તો બીજે રહેવા ગયો એના માટે બધું જ કરતો એ બહાર જતો કમાતો આવતો અને બસ ખુશ છે મારી પત્ની બે બાળકો પણ હતા એ બે બાળકોની સાથે રહેતી પત્નીને ખુશ કરવા માટે સૌરવે બધું જ કર્યું પણ મુસ્કાનને બીજા કોઈ સાથે પ્રેમ થયો સાહિલ નામ નામના વ્યક્તિ સાથે એને પ્રેમ થયો અને એ પ્રેમમાં એ એટલી હદ સુધી ત્યાં પહોંચી કે એણે સૌરવને મારીને બ્લ્યુ ડ્રમમાં પૂરી દીધો. એ પીપડામાંથી જ્યારે એની લાશ મળી આવી ત્યારે એ દ્રશ્યો એટલા કંપાવનારા હતા કે આખો દેશ એ વખતે અચંબિત હતો. 3 માર્ચ 2025 ની આ ઘટના હતી. મેરઠ કોર્ટમાં એનો ચુકાદો આવ્યો છે ચુકાદો આપતી વખતે મહાભારતનો ઉલ્લેખ કરીને જજ અરવિંદ કુમાર મિશ્રાએ કહ્યું હતું કે દંડ આપવું એ પણ ધર્મ છે અને ધર્મ એ છે એ ધર્મના નાતે એમણે દંડ આપતા કહ્યું છે .
કે સાહિલ અને મુસ્કાન એમને ફાંસીની સજાનું એલાન કરવામાં આવે છે એમને મૃત્યુદંડ મળ્યો છે આ કેસને બહુ જ સ્વાભાવિક છે કે હવે એ વાત ઉપર સુધી જવાની સાહિલ અને મુસ્કાન બંનેને પોતાનો પક્ષ મૂકવાનો ચાન્સ આપવામાં આવ્યો હતો તક આપવામાં આવી હતી આપણા ન્યાયતંત્રની સુંદરતા જે છે કે એ સાબિત થયેલા અપરાધીને પણ એની વાત કહેવાની તક આપે છે એ તકમાં સાહિલ તો કશું ન બોલ્યો મુસ્કાન બોલી અને મુસ્કાને કહ્યું હતું કે એટલું યાદ રાખજો કે મારે મારે બે બાળકો છે કમનસીબે સૌરવને મારતી વખતે મુસ્કાનને યાદ નહતું આવ્યું કે એને બે બાળકો છે. મૃત્યુદંડની સજાઓ ઉપલી અદાલત સુધી પહોંચતા અને છેલ્લે રાષ્ટ્રપતિ સુધી દયા યાચિકા પહોંચે ત્યાં સુધી બહુ ટકતી નથી. એટલે નીચલી કોર્ટની નીચલી અદાલતની આપેલી ફાંસીની સજાના કારણે આવનારા છ મહિનામાં કે એક વર્ષમાં મુસ્કાન કે સાહિલને ફાંસીને માચડે ચડાવી દેવામાં આવશે એવું નથી પણ આ બ્લુ ડ્રમના કિસ્સા પછી બહુ જ ખરાબ થીયરી આખા દેશમાં સેટ થઈ એટલે એક સિયા ગોહિલ કે જેણે મહારાષ્ટ્રના એક કિલ્લા પરથી પોતાના જેની સાથે એની સગાઈ થઈ હતી એવા પોતાના થવા વાળા પતિને ધક્કો મારી દીધો ત્યારે સિયાની જે સિયાના જે એ આઈ અને બાકી બધા સાથેના કન્વર્ઝેશન વાતચીત હતી એમાં એ આદર્શ માનતી તી આ મુસ્કાનને એને એવું લાગતું હતું કે હા ઠીક છે એમ તમે મારી શકો છો એટલે અને એ એટલી હદ સુધી નિર્લજ હોય છે.
આરોપીઓને એમાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી આપણી ન્યાય વ્યવસ્થા કે પોલીસ તો હજીએ સ્ત્રીની આમન્ય રાખે છે એ હજીએ જ્યારે છોકરી છે તો એને મોઢું બાંધીને જ બતાવે છે એને ખુલ્લી નથી પાડતા આપણે એવું માનીએ છીએ કે શરમ ને લાજ ને બધું સ્ત્રીઓને જ હોય પણ આ પ્રકારના કિસ્સાઓ જ્યારે જોઈએ ત્યારે એ કિસ્સાઓ ભલે એ ઓછા હોય પણ એની તીવ્રતા જે છે એ ઓછા છે એટલા માટે એને ઇગ્નોર નથી કરી શકાય એવા એની સામે તમે એવું ઉદાહરણ ના આપી શકો કે આટલા બધા પુરુષો આ કરે છે તમને નથી દેખાતું એ દેખાય જ છે અને દેખાય છે જેટલી વાર આ થાય છે ત્યારે આપણે આખી પુરુષ જાતને ધિક્કારીએ છીએ તો આ કિસ્સામાં એટલીસ્ટ સ્ત્રી જાતને તો નથી ધિક્કારતા લોકોને જે ધિક્કારે છે એ બહુ જ ઓછા છે એટલે આ દેશમાં ઓલરેડી આપણે એટલા બધા ભેદભાવોમાં જીવીએ છીએ કોઈને જાતિના આધાર પર ભેદ કરીએ છીએ ધર્મના આધાર પર ભેદ કરીએ છીએ.
લિંગના આધાર પર સ્ત્રીઓને મારી નાખવામાં આવતી હતી માંડ થોડા સમાનતાની દિશામાં આગળ વધ્યા છીએ તો ત્યાં સ્ત્રીએ પુરુષની સાથે કે પુરુષે સ્ત્રીની સાથે લિંગના આધાર પર ભેદ ન કરવું જોઈએ કેમ કે આપણે ત્યાં આ પ્રકારના કિસ્સાઓની વચ્ચે પણ આ પ્રકારની ઘટનાઓની વચ્ચે પણ દિલ્હીમાં જ્યારે યુનિવર્સિટીમાં આંદોલન થાય ત્યારે નારા લાગે છે એક કચોરી દો સમોસા મર્દો કા ક્યા ભરોસા આપણે ભૂલીએ છીએ કે જન્મ આપવામાં માની સાથે પિતાનું યોગદાન હતું અને રક્ષા કરવામાં ભાઈનું પણ યોગદાન આપણે માનીએ છીએ અને જો આપણને પુરુષો પર ભરોસો નથી તો આપણે આપણી આસપાસના પુરુષોને સુધારવાની જરૂર છે .
જેનાથી ડર લાગે એવા પુરુષોને સંસ્કાર આપનારી એક સ્ત્રી છે એક માં છે એ જ્યારે ખોટા સંસ્કાર આપે છે એ બાપ જ્યારે ખોટા સંસ્કાર આપે છે એ સંયુક્ત રીતે અપાતા સંસ્કારોએ આખી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરે છે એ સમાજમાં જ્યાં સુધી મુસ્કાન જેવી સ્ત્રીઓ છે સિયા ગોહેલ ગોયેલ જેવી સ્ત્રીઓ છે ત્યાં સુધી આ દેશમાં આપણે ખબર નહી કઈ સમાનતા બાજુ જઈ રહ્યા છીએ અપેક્ષા રાખીએ કે મુસ્કાન જેવી સજા આવનારા સમયમાં સિયાને પણ મળે સ્ત્રી પણ એને કાયદો સ્ત્રી તરફી છે એનો દુરુપયોગ ન કરી શકવી જોઈએ કેમ કે ન્યાયનો મતલબ બદલો નથી હોતો ક્યારે આ વિષયમાં આવેલી પ્રતિક્રિયા ઉપર કરીએ નજર મુસ્કાન દોનો કો અપરાધ કે લિયે મૃત્યુદંડ કી સજા મુકર કી હે તય કિયા હે ઉનકો સજા સુનાઈ હે 302 કે લિયે 50000 રૂપ જુરમાના ઓર 238એ કે લિયે 20000 જુરુમાના ત કિયા હે કિતના એક્ઝામ ય ઐતિહાસિક નિર્ણય હે પૂરે દેશ કી નિગાહે થી પૂરે દેશ કે જનતા કી નિગાહે થી ક ઇસ અપરાધ કે અપરાધી કો ક્યા સજા મિલતી હે સાહે ક્યા બોડી લેંગ્વેજ થી બોડી લેંગ્વેજ બિલકુલ સદમે એક તરીકે સે આયે ઝટકા ખાય ઉનકો સબકો લગતા હે જસકો મૃત્યુદંડ કી સજા હોગી વો સમજ સકતે હે માનસિક સ્થિતિ કેસી હોતી વો ભાગતા હો ગયે મુસ્તાન ઓર સાહત કી હે બહત મહનત કી હે બચાવ પક્ષ કી તરફ સે તથ્ય રખે ગયે થે કી વો કિસીને હત્યા કરતે નહિ દેખા દોનો કી બેટિયા હે વો ઓર ઓર કુછ પક્ષ રખે ગયે થે વો સબ દરકિનાર કર દિયા ગયા ક્યકી હમારી તરફ સે અભિયોજન કી તરફ સે સાક્ષ ઇતને મજબૂત ઓર મહત્વપૂર્ણ રખે ગયે થે વો સટીક રખે ગયે થે કે ઇનકે અપરાધ કો સિદ્ધ કિયા મેરઠ મે કિસી મહિલા કો આપ બહોત મહત્વપૂર્ણ બાત બતાયા આપને ધ્યાન દિલા દેશ કે અદાલતો મે સે મહત્વપૂર્ણ ફેસલા કિસી મહિલા કો મૃત્યુદંડ કી સજા મિલી હે ય અપને આપમે નજીર હે.