Cli

દીકરીને અમેરિકા વળાવતા પહેલા આ દર્દનાક કહાની જાણી લેજો નહીં જુઓ તો જિંદગીભર પસ્તાશો!

Uncategorized

જ્યારે કોઈ દીકરી પોતાના શાસ્ત્રેથી સાત સમંદર પાર જાય છે ત્યારે તેને પૂરો વિશ્વાસ હોય છે કે મુશ્કેલીના સમયે તેનો પતિ તેનો પડછાયો બનીને ઊભો રહેશે પણ શું થાય જ્યારે એ જ રક્ષક માત્ર થોડા પૈસા બચાવવાની લાલચમાં ભક્ષક બની જાય નમસ્કાર મિત્રો આજે હું તમારી સમક્ષ અમેરિકાના ન્યુજર્સી શહેરની એક એવી કરુણ અને હચ મચાવી મુકનારી કહાની લઈને આવ્યો છું જ્યાં મેડિકલ બિલના ડરથી એક પતિએ પોતાની જ પત્નીને તરફડીને મરવામા માટે છોડી દીધી. આ કહાની તમારા રૂવાડા ઊભા કરી દેશે અને સંબંધો પરથી તમારો ભરોસો ઉઠાવી દેશે. કહાની શરૂ કરતા પહેલા મારી એક નાનકડી વિનંતી છે કે જો તમે આપણી ચેનલ પર નવા છો તો અત્યારે જ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો. આ કહાની સાંભળ્યા પછી તમારી આંખો ચોક્કસ ભીની થઈ જશે માટે વીડિયોને અત્યારથી જ લાઈક કરી દો. આ ભયાનક ઘટના વિશે તમારા મંતવ્યો નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આ વીડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર જરૂર કરજો તો ચાલો ન્યુજર્સીની આ કાળજુ કંપાવનારી કહાનીની શરૂઆત કરીએ. અમેરિકાના ન્યુજર્સી શહેરમાં બહાર માઇનસ ડિગ્રી તાપમાનમાં બરફ વરસી રહ્યો હતો પણ એ કાતિલ ઠંડી કરતાં પણ વધુ તીજવી દેનારી નિષ્ઠુરતા આલીસાન ઘરની ચાર દિવાલો વચ્ચે ભજવાઈ રહી હતી. રાતના બરાબર બે વાગ્યા હતા ઘડિયાળના ટકોરા સાથે આખા ઘરમાં એક એવી કાળજુ કંપાવનારી ચીસ ગુંજી ઉઠી જે સાંભળીને કદાચ પથ્થર પણ પીગળી જાય આ ચીસ મેઘાની હતી હજુ તો લગ્નને માંડ થોડો સમય થયો હતો અને પોતાના સુંદર ભવિષ્યના સપનાઓ આંખોમાં આંજીને તે અમેરિકા આવી હતી પણ અત્યારે તે બેડરૂમની જમીન પર સાપની જેમ તરફડી રહી હતી તેના પેટના જમણા ભાગમાં અચાનક એવો અસહ્ય દુખાવો ઉપડ્યો હતો જ્યાં જાણે કોઈ અંદરથી તિક્ષ્ણ છરીવો ભોંકી રહ્યું હોય એપેન્ડિક્સનો આ હુમલો એટલો ભયાનક હતો કે મેઘાના શરીરમાંથી પરસેવાની ધારા વહેવા લાગી હતી. તેના હોઠ સુકાઈ ગયા હતા અને શ્વાસ લેવામાં પણ તેના ફેફસા જાણે ફાટી રહ્યા હતા. ભાર્ગવ પ્લીઝ મને બચાવી લો. મેઘાએ પોતાના પેટને બંને હાથથી દબાવીને જમીન પર ઘૂંટણીએ પડીને પોતાના પતિ તરફ નજર કરી એની આંખોમાંથી વહેતા આંસુ જમીન પર પડીને સુકાઈ રહ્યા હતા મારાથી આ પીડા હવે એક સેકન્ડ પણ સહન નથી થતી પ્લીઝ મને જલ્દી ઇમર્જન્સીમાં લઈ જાવ હું મરી જઈશ ભાર્ગવ તેનો અવાજ પીડાને કારણે માંડ બહાર આવતો હતો પણ એ રૂમનું દ્રશ્ય કોઈપણ સંવેદનશીલ માણસનું લોહી ઉકાળી દે તેવું હતું મેઘા જમીન જમીન પર મોત સામે જંગ લડી રહી હતી જ્યારે તેનો પતિ ભાર્ગવ જે સિલિકોન વેલીની એક મોટી કંપનીમાં લાખો ડોલર કમાતો એન્જિનિયર હતો તે પલંગ પર આરામથી બેસીને પોતાના લેપટોપની સ્ક્રીન પર આંખો ખોલીને બેઠો હતો. તેના ચહેરા પર પત્નીની આ ગંભીર હાલત જોઈને જરા સરખી પણ ચિંતા કે ગભરાહટ ન હતી. રૂમમાં માત્ર મેઘાના ડુસ્કા અને ભાર્ગવના લેપટોપના માઉસને ક્લિક ક્લિકનો અવાજ આવી રહ્યો હતો. તું ખોટી બુમાબૂમ બંધ કર મેઘા ભાર્ગવે સ્ક્રીન પરથી નજર હટાવ્યા વિના જ અત્યંત શુષ્ક અને કઠોર અવાજમાં કહ્યું તને ખબર છે

અમેરિકામાં હોસ્પિટલના ખર્ચા કેટલા હોય છે હું અત્યારે ઇન્ટરનેટ પર જ ચેક કરું છું તે જે કીધું એ એપેન્ડિક્સ જ હોય તો પણ અહીં ઇમર્જન્સીમાં રૂમમાં પગ મૂકવાના જ સીધા 5000 ડોલર થઈ જશે મેઘાના પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો જે માણસ સાથે તેણે સાત ફેરા ફર્યા હતા જેની સાથે તેણે ને આખું જીવન વિતાવવાના કોલ આપ્યા હતા તે અત્યારે તેના જીવની કિંમત ડોલરમાં આંકી રહ્યો હતો. ભાર્ગવ મને કંઈ જ સમજ નથી પડતી મને બહુ દુખે છે મારું પેટ ફાટી જશે એવું લાગે છે પૈસાનું પછી જોજો અત્યારે ખાલી મને હોસ્પિટલ ભેગી કરો. મેઘાએ પોતાનો હાથ ભાર્ગવના પગ તરફ લંબાવ્યો. જાણે તે પોતાના જ પતિ પાસે પોતાના શ્વાસની ભીખ માંગી રહી હોય. ભાર્ગવે ગુસ્સાથી પોતાનો પગ પાંચળ ખેંચી લીધો અને લેપટોપ બંધ કરીને બોલ્યો પૈસાનું પછી જોજો એમ તારા બાપના ઘરેથી ડોલરના ઝાડ ઊગીને છે મેં તારો મેડિકલ ઇન્સ્યોરન્સ નથી લીધો સમજ પડી તને જો હું તને અત્યારે ઇમરજન્સીમાં લઈ જાવ અને સાચે જ તારું ઓપરેશન કરવું પડે તો 50,000 ડોલરનું બિલ ફાટશે હું આટલી મહેનતથી કમાયેલા ડોલર તારા એક સામાન્ય પેટના દુખાવા પાછળ પાણીની જેમ વહાવી દેવા નથી માંગતો હું ઇન્ડિયા પપ્પા ને ફોન લગાવું છું એમને આવા દુખાવાના ઘણા દેશી નુસ્કા ખબર છે. કોઈ અજમા હિંગની ફાંકી કે દેશી દવાનું નામ આપશે એ ખાઈ લે એટલે સવાર સુધીમાં બધું મટી જશે. મેઘાની આંખો પોહળી થઈ ગઈ. પેટમાં ઉઠતા દર્દના શણકા કરતાં પણ મોટો શણકો અત્યારે તેના હૃદયમાં ઉઠ્યો હતો. તેની સામે અંધારા છવાઈ રહ્યા હતા. શારીરિક પીડાની શરમસીમા અને પતિના આ ભયાનક ક્રૂર કંજુસાઈએ મેઘાને અંદરથી તોડી નાખી હતી. તેને સમજાઈ ગયું હતું કે ભાર્ગવ માટે તેનો જીવ માત્ર કેટલાક હજાર ડોલર બચાવવા ખાતર કુરબાન કરી દેવા જેવો જ હતો. રાત વધુ ઘેરી બની રહી હતી દુખાવો હવે એ હદે પહોંચી ગયો હતો કે મેઘાના મોઢામાંથી અવાજ નીકળવાનો પણ બંધ થઈ ગયો હતો. માત્ર તેની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. ભાર્ગવ શાંતિથી પોતાનો ફોન કાઢીને ઇન્ડિયા પોતાના પિતા દિલીપભાઈનો નંબર ડાયલ કરી રહ્યો હતો. જ્યારે જમીન પર પડેલી મેઘાની નજર સામે ધીમે ધીમે મોતનો કાળો ઓછાયો ઉતરી રહ્યો હતો લગ્નના મંડપમાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા ભરતી વખતે મેઘાએ કેવા સુંદર સપના જોયા હતા ભાર્ગવ દેખાવડો હતો હોશિયાર હતો અને સિલિકોન વહેલીની એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે લાખો ડોલરનો જંગી પગાર મેળવતો હતો. સમાજમાં અને સગા વહાલાઓમાં મેઘાના નસીબની ઈર્સા થતી હતી કે તેને સીધો અમેરિકા વાળો મુરતિયો મળ્યો અમેરિકા એટલે સપનાઓનો દેશ સુખ સાહેબીનો દેશ જ્યારે મેઘા પહેલી વાર પ્લેનમાં બેસીને અમેરિકા આવવા નીકળી ત્યારે તેને લાગતું હતું કે તેનું જીવન કોઈ પરિક જેવું બની જશે પણ તેને ક્યાં ખબર હતી કે આ ચમક દમક વાળી પરિકથા પાછળ એક ભયાનક રાક્ષસ છુપાયેલો છે જેનું નામ છે કંજુસાઈ અમેરિકા પહોંચ્યાના થોડા અઠવાડિયા પછી જ ભાર્ગવની ઓફિસમાં ઓપન એન્રોલમેન્ટ આવ્યો હતો. અમેરિકાની મેડિકલ સિસ્ટમ દુનિયામાં સૌથી મોંઘી છે એ વાત આખી દુનિયા જાણે છે. ત્યાં સારા સ્વાસ્થ્ય વીમા વિના જીવવું એટલે સળગતા જ્વાળામુખી પર ચાલવા સમાન છે. ભાર્ગવની કંપની તેના કર્મચારીઓને અત્યંત પ્રીમિયમ હેલ્થ ઇન્સ્યોરન્સ આપતી હતી. જેમાં પત્નીનું નામ ઉમેરવાનો ખર્ચ દર મહિને માત્ર 300 ડોલર હતો. ભાર્ગવના 10 હજાર ડોલરના મહિનાના પગાર સામે આ રકમ એકદમ સામાન્ય હતી કોઈપણ પ્રેમાળ પતિ પોતાની પત્નીની સુરક્ષા માટે આટલો ખર્ચ હસતા હસતા કરે પણ પૈસાના અંધકારમાં ડૂબેલા ભાર્ગવે ઇન્સ્યોરન્સ લેતા પહેલા ઇન્ડિયા પોતાની માતા કિરણબેનને ફોન કર્યો તે દિવસે સ્પીકર પર વાગેલા કિરણબેનના શબ્દો આજે પણ મેઘાના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા કિરણબેને ફોન પર જે ઝેર ઓંક્યું હતું

તે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની કેવી દુશ્મન બની શકે તેનું વરવું ઉદાહરણ હતું અરે ભાર્ગવ આપણી ઇન્ડિયાની છોકરીઓ તો હટ્ટી કટ્ટી હોય કિરણબેને અત્યંત હળવાસથી કટાક્ષ કરતા કહ્યું હતું ઇન્ડિયાનું શુદ્ધ ખાધું છે એને ત્યાં જઈને શું થવાનું છે અને જો સામાન્ય શરદી ખાંસી કે તાવ આવે તો હું અહીંથી દેશી દવાઓ અને પડીકીવો મોકલાવી દઈશ ખોટા દર મહિને 300 ડોલર ન બગાડતો ભાર્ગવ વર્ષના 3600 ડોલર થાય એના કરતાં એ પૈસા તારા કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં નાખજે અથવા એક્સ્ટ્રા ગાડી લેવામાં કામ આવશે એને કોઈ સસ્તો 50 ડોલર વાળો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પકડાવી દે બહુ થઈ ગયું એને ક્યાં અમેરિકાની સિસ્ટમની ખબર પડે છે અને ભાર્ગવે એવું જ કર્યું તેણે પોતાની ધર્મપત્નીના સ્વાસ્થ્ય અને જીવના ભોગે એ 300 ડોલર બચાવવાનો ક્રૂર નિર્ણય લીધો થોડા દિવસ પછી મેઘાને તેણે એક કાગળ પકડાવીને જૂઠું બોલતા કહ્યું હતું કે જો મેઘા મેં તારા માટે અમેરિકાનો સૌથી બેસ્ટ ઇન્ટરનેશનલ મેડિકલ કવર લીધો છે. હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ વાસ્તવમાં એ એક થર્ડ ક્લાસ સસ્તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ હતો જેમાં કોઈપણ મોટી બીમારી ઇમર્જન્સી કે સર્જરી કવર થતી નહોતી. મેઘાજે ભાર્ગવ પર આંધળો વિશ્વાસ કરતી હતી તે પતિના આ મહાવિશ્વાસઘાતને પ્રેમ સમજી બેઠી હતી. આજે આ કાતિલ ઠંડી રાતમાં બેડરૂમની જમીન પર પેટ પકડીને તરફડતી મેઘાના મગજમાં આ આખી વાસ્તવિકતા એક ભયાનક ચલચિત્રની જેમ ફરી રહી હતી. તેને આજે સમજાયું કે શા માટે ભાર્ગવ તેને હોસ્પિટલ લઈ જવાના નામે અચકાઈ રહ્યો છે. શારીરિક પીડા કરતાં પણ મોટો ઘાવ તેના આત્મા પર વાગ્યો હતો. અંદર ફાટવા જઈ રહેલા એપેન્ડિક્સના દુખાવા કરતાં દિલ તૂટવાનો દુખાવો વધુ અસહ્ય હતો. તેને એ કડવી અને જીવલેણ વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી કે જે પતિને તેણે પોતાનું સર્વસ્વ માન્યું હતું જેની ખાતર તેણે પોતાનો દેશ પરિવાર અને પોતાની ઓળખ છોડી દીધી હતી તે જ પતિની નજરમાં મેઘાના શ્વાસની તેના જીવવાની કિંમત મહિને 300 ડોલર કરતાં પણ સસ્તી હતી. મેઘાની નજર સામે હવે ધીમે ધીમે અંધારા છવાઈ રહ્યા હતા. તેના શરીરનું તાપમાન ઘટી રહ્યું હતું. શ્વાસ લેવામાં ફેફસા કોઈ ભારે વજન નીચે દબાઈ રહ્યા હોય તેવો અનુભવ થતો હતો. બીજી તરફ ભાર્ગવ હજુ પણ બાજુના રૂમમાં આંટા મારતો ઇન્ડિયા પિતાના દિલીપભાઈ સાથે ફોન પર કોઈ દેશી દવાના નુસ્ખા વિશે ચર્ચા કરી રહ્યો હતો. તેને પત્નીના દર્દથી કે તેના તરફડવાથી કોઈ જ ફરક નહોતો પડી રહ્યો. તેને માત્ર હોસ્પિટલના 5000 ડોલર બચાવવા હતા. મેઘાને હચમચાવી મુકતો અહેસાસ થયો કે જો તે આ પૈસાના પિચાશના ભરોસે અહીં પડી રહેશે તો સવારે આ ઘરમાંથી તેની લાશ જ બહાર નીકળશે મોત હવે તેની સાવ નજીક બિલકુલ તેના શ્વાસમાં ભળી ગયું હતું સમય જાણે થીજી ગયો હતો રાતના અઢી વાગી ચૂક્યા હતા બહાર હિમવર્સા તેજ બની હતી પણ ઘરની અંદરનું વાતાવરણ એનાથી પણ વધુ ભયાનક રીતે થીજવી દેનારું હતું મેઘાના પેટના જમણા ભાગમાં ઉઠેલો દુખાવો હવે તેની સહનશક્તિ ની તમામ હદો વટાવી ચૂક્યો હતો. એવું લાગતું હતું જાણે કોઈએ તેના પેટમાં સળગતો અંગારો મૂકી દીધો હોય અને કોઈ અંદરથી માંસને ચીરી રહ્યું હોય. ઓરડામાં હીટર ચાલુ હોવા છતાં મેઘાનું આખું સ્તરી ઠંડું પડી ગયું હતું અને તે પરસેવે રેબજેબ હતી. તેના નખ ધીમે ધીમે પીળા પડી રહ્યા હતા. તે જમીન પર ગોળ વળીને પોતાના ઘૂંટણને સાતી સુધી ખેંચીને ડુસ્કા ભરી રહી હતી. પીડાની તીવ્રતા એટલી હતી કે હવે તેના ગળામાંથી અવાજ પણ નહોતો નીકળી રહ્યો. માત્ર હોઠ ફફડતા હતા. બીજા ઓરડામાંથી ભાર્ગવનો અવાજ આવી રહ્યો હતો. તે હજુ પણ ફોન પર તેના પિતા દિલીપભાઈ સાથે વાત કરી રહ્યો હતો. તેના અવાજમાં પત્નીની પીડાની કોઈ ચિંતા ન હતી પણ માત્ર એક જ રાહત હતી કે તેને હવે 5000 ડોલરનો ખર્ચ નહીં કરવો પડે. હા પપ્પા અરે આ તો ખાલી એને અપચો થઈ ગયો છે. ભાર્ગવ અત્યંત હળવાસથી જાણે કોઈ સામાન્ય શરદીની વાત કરતો હોય તેમ ફોન પર કહી રહ્યો હતો. મેં ઇન્ટરનેટ પર જોયું એપેન્ડિક્સના લક્ષણો પણ ગેસ જેવા જ હોય અહીં અમેરિકાના ડોક્ટર તો લૂંટવા જ બેઠા છે સીધા ઓપરેશન ટેબલ પર સુવડાવી દેશે અને 50 હજાર ડોલરનું બિલ ફાડી દેશે તમે કહેતા હોવ તો હું રસોડામાંથી અજમો અને સંચળ ગોતીને ફાંકી બનાવી દઉં બીજું શું કરી શકાય સામે છેડેથી દિલીપભાઈનો અવાજ ફોનના સ્પીકરમાંથી સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો અરે દીકરા એમાં ગભરાવાની કોઈ જરૂર નથી આ આજકાલની છોકરીઓને જંક ફૂડ ખાઈ ખાઈને એસીડીટીના પ્રોબ્લેમ રહેવાના જ તારી મમ્મી કહે છે કે એને એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી હિંગ અને સૂંઠ નાખીને ઉકાળો બનીને પીવડાવી દે 10 મિનિટમાં બધો ગેસ છૂટો પડી જશે અને સિદ્ધિ ઊંઘી જશે [સંગીત] ભૂલે ચુકે એને ત્યાં હોસ્પિટલ ન લઈ જતો ડોલર કમાવવા કઈ સહેલા નથી આપણે તો દેશી માણસ આપણી દેશી દવા જ કામ આવે આ શબ્દો મેઘાના કાને પડ્યા

અને તેના હૃદયમાં એક મોટો ચીરો પડી ગયો તેને સમજાઈ ગયું કે આખો પરિવાર એક જ થાળીના ચટ્ટા બટ્ટા હતો જે પિતા સમાન સસરા પાસે તે સહાનુભૂતિની આશા રાખી રહી હતી તે પણ માત્ર પોતાના દીકરાના પૈસા બચાવવાની ફિરાકમાં એક તરફડતી જીવંત વ્યક્તિને દેશી દવાનો ભ્રમ પીિરસી રહ્યા હતા. કોઈપણ ડોક્ટરની સલાહ લીધા વિના સાત સમંદર પાર બેઠા બેઠા માત્ર પૈસા બચાવવા માટે એક જીવલેણ બીમારીને ગેસનું નામ આપવામાં આવી રહ્યું હતું. આ એક મેડિકલ ઇમર્જન્સી નહોતી આ તો ખુલ્લે આમ ચાલી રહેલી મોતની સોદાગરી હતી જેમાં સોદાબાજી મેઘાના શ્વાસની થઈ રહી હતી થોડીવાર પછી ભાર્ગવ હાથમાં પાણીનો ગ્લાસ અને એક જૂની ધૂળ ખાતી દવાની પટ્ટી લઈને રૂમમાં પાછો આવ્યો તેણે ફોન કાપી નાખ્યો હતો જમીન પર અર્ધબેભાન અવસ્થામાં પડેલી મેઘા તરફ જોઈને તેણે અત્યંત કઠોરતાથી કહ્યું ચાલ ઉભી થા નાટક બંધ કર હિંગનો ઉકાળો તો મને બનાવતા ન આવડ્યો પણ મારી બેગમાંથી આ જૂની પેન કિલર મળી ગઈ છે. છેલ્લે હું ઇન્ડિયા આવ્યો હતો ત્યારે લાવ્યો હતો. આ એક ગોળી ઘણી લે એટલે સવાર સુધીમાં બધું મટી જશે. મેઘાએ કામતા નજરે ભાર્ગવના હાથમાં રહેલી દવાની પટ્ટી તરફ જોયું એ પટ્ટી પરની તારીખ જોતા જ મેઘાના હોસ ઉડી ગયા. તે દવા બે વર્ષ પહેલા જ એક્સપાયર થઈ ચૂકી હતી. ભાર્ગવ મેઘાએ હાપતા હાપતા પોતાના છેલ્લા શ્વાસ ભેગા કરીને વિરોધ કર્યો આ આ દવા એક્સપાયર થઈ ગઈ છે આ ઝેર બની ગઈ હશે મને નહીં આપો મારું પેટ અંદરથી ફાટી રહ્યું છે પ્લીઝ હું તમારા હાથ જોડું છું મને કઈ ડોક્ટર પાસે લઈ જાવ મારા પપ્પા તમને બધા પૈસા આપી દેશે પણ મને અત્યારે બચાવી લો ચૂપચાપ આ દવા ગળી જા મેઘા ભાર્ગવનો પીતો ગયો તેની આંખોમાં ડોલરનો નસો અને એક અહંકારી પુરુષનો ક્રોધ સલકાતો હતો તારા બાપ પાસે ભીંખ માંગવાની મારે કોઈ જરૂર નથી તારો આ રોજનો ત્રાસ છે મને ખબર છે કે આ ખાલી પેટનો દુખાવો છે જો તું સીધી રીતે દવા નહીં ખાય તો મારે જબરદસ્તી ખવડાવવી પડશે મેઘાની આંખોમાં ભઈનું પૂર ઉમટી આવ્યું ભાર્ગવે કોઈપણ દયા વગર જમીન પર બેસીને મેઘાનું માથું પકડ્યું અને બળજબરીથી પહેલી એક્સપાયર થઈ ગયેલી પેન કિલર તેના મોઢામાં ઠાંસી દીધી ઉપરથી પાણીનો ગ્લાસ મો પર માંડી દીધો મેઘાનું ન હતી ઈચ્છતી છતાં શ્વાસ રુંધાવવાના કારણે પાણી સાથે એ જીવલેણ ગોળી તેના ગળાની નીચે ઉતરી ગઈ દવા ગળાવ્યા પછી ભાર્ગવ જાણે કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય તેમ કકડા ખંખેરીને ઊભો થયો અને બોલ્યો હવે છાનીમાની સુઈ જા સવારે મને વહેલો ઉઠાડજે મારે ઓફિસની મીટિંગ છે આટલું કહીને તે પલંગ પર સઈને સુઈ ગયો અને થોડીવારમાં જ તેના નસકોરા બોલવા લાગ્યા બીજી તરફ મેઘા માટે હવે નરકનો દરવાજો ખુલી ચૂક્યો હતો એક્સપાયર થયેલી પેન કિલર અને એપેન્ડિક્સનો ભયંકર સોજો બંને એકસાથે ભેગા થતા મેઘાના શરીરમાં ઝેરી પ્રતિક્રિયા શરૂ થઈ દસ જ મિનિટમાં તેનું ફેટ ફૂલવા લાગ્યું દુખાવો ઘટવાને બદલે દસ ગણો વધી ગયો મેઘાને અચાનક ઉબુકો આવ્યો અને તે જમીન પર જ ઊલટી કરવા લાગી ઉલટીમાં લોહીના અંશ દેખાઈ રહ્યા હતા તેનું મગજ હવે ધીમે ધીમે કામ કરતું બંધ થઈ રહ્યું હતું તેને સમજાઈ ગયું હતું કે એપેન્ડિક્સ હવે ફાટવાની અણી પર છે જો તે ફાટી ગયું તો આખા શરીરમાં ઝેર ફેલાઈ જશે અને સેપ્સીિસ થવાની તેનું પણ ઝડપથી તડપથી મોત થશે તેની આંખોની કીકીઓ હવે ઉપરની તરફ ખેંચાઈ રહી હતી સફેદ ભાગ દેખાવા લાગ્યો હતો તે અર્ધબેભાન અવસ્થામાં સરી રહી હતી રૂમમાં પથરાયેલો અંધકાર ધીમે ધીમે તેની આંખોમાં પ્રવેશી રહ્યો હતો ઓરડામાં છવાયેલી ભયાનક શાંતિને માત્ર ભાર્ગવના નસકોરાનો અવાજ ચીરી રહ્યો હતો પલંગ પર ભાર્ગવ ઘસઘસાહટ ઊંઘી રહ્યો હતો જાણે દુનિયામાં કોઈ ચિંતા જ ન હોય બીજી તરફ નીચે જમીન પર પડેલી મેઘા માટે સમય હવે સેકન્ડોમાં ગણાઈ રહ્યો હતો. એક્સપાયર થયેલી પેન કિલરે તેના શરીરમાં જે ઝેરી અછર કરી હતી તેનાથી મેઘાના પેટનો દુખાવો હવે અકલ્પનીય બની ગયો હતો. ઊલટીમાં નીકળેલા લોહીના ડાઘ તેના હોઠ અને જમીન પર પથરાયેલા હતા તેનું શરીર બરફ જેવું ઠંડું પડી ગયું હતું અને નાડીના ધબકારા ધીમા પડી રહ્યા હતા એપેન્ડિક્સ હવે તેના આખરી તબક્કામાં હતું ગમે તે ક્ષણે તે ફાટી શકે તેમ હતું મેઘાની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી તેને લાગ્યું કે જાણે કોઈ કાળી ખીણમાં તે ગરકાવ થઈ રહી છે પણ અચાનક મોતની એ અંધારી ખીણના કિનારે ઉભેલી મેઘાની અંદર એક વિચિત્ર સળવળાહટ થયો આ સ્થળવાળા હટ્ટ જીવન બચાવવાની આખરી તડપનો હતો મેઘાના અર્ધ બેભાન મગજમાં એક જ વિચાર જબક્યો જો હું અત્યારે અહીં પડી રહી અને હિંમત હારી ગઈ તો કાલે [સંગીત] સવારે આ ઘરમાંથી મારી લાશ જ બહાર નીકળશે ભાર્ગવ અને તેના પરિવારને મારા મરવાથી કોઈ ફરક નહીં પડે તેઓ મારા વીમાના પૈસા ગણતા હશે કે મારા પિતાને મારી બીમારીનો દોષ આપતા હશે આ વિચારે મેઘાના નસોમાં લોહીનું ભરી ભ્રમણ તેજ કરી દીધું જે ભાર્ગવ માટે તેણે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું હતું તે માણસ અત્યારે તેની મોતની સૈયા પર નસકોરા બોલાવી રહ્યો હતો. આ સત્યએ મેઘાને અંદરથી તો તોડી નાખી હતી પણ સાથે સાથે એક ભયંકર ગુસ્સો અને જીદ પણ આપી હું આ કંજૂસ અને સંવેદનહીન માણસના પાપે આમ કુતરાને મોત નહીં મરું મેઘાના અંતર આત્માએ ચિત્કાર કર્યો મેઘાએ પોતાની તમામ બચેલી શારીરિક અને માનસિક તાકાત એકઠી કરી તેણે આંખો ખોલવાનો પ્રયાસ કર્યો પાપણો પર જાણે મણ મણનું વજન મુકાયું હોય તેવું લાગતું હતું મહામહેનતે તેણે આંખો ખોલી રૂમાં જાખ ખો પ્રકાશ હતો તેની નજર થોડે દૂર ડ્રેસિંગ ટેબલ પાસે પડેલા તેના મોબાઈલ ફોન પર ગઈ ફોન માત્ર 10 ફૂટ દૂર હતો પણ અત્યારે મેઘા માટે આ અંતર 10 km જેટલું લાંબુ લાગી રહ્યું હતું તેણે ઊભા થવાનો પ્રયાસ કર્યો પણ પગમાં કોઈ જાન ન હતી તેણે પોતાના બંને હાથ જમીન પર ટેકવ્યા અને ઘૂંટણના બળે આગળ વધવાનો પ્રયાસ કર્યો પણ પેટમાં થતા ભયંકર દુખાવાના કારણે તે ફરી જમીન પર પટકાય પીડાથી બચવા તેણે પોતાના હોઠને દાંત વચ્ચે એટલી જોરથી દબાવ્યા કે તેમાંથી લોહી નીકળવા લાગ્યું. તે ફરીવાર હિંમત ભેગી કરીને પોતાના શરીરને જમીન પર ઘસડીને આગળ વધવા લાગી. તેનો એક એક શ્વાસ ભારે થઈ રહ્યો હતો. લાકડાના ફ્લોર પર તેના નખ ઘસાવવાનો અવાજ આવી રહ્યો હતો. છતાં ભાર્ગવની ઊંઘ ઉડી ન હતી. ત્રણ ચાર મિનિટના ભયંકર સંઘર્ષ પછી પરસેવાને લોહીથી લથપથ મેઘાનો હાથ પોતાના મોબાઈલ સુધી પહોંચ્યો. તેના હાથ એટલી હદે કાંપી રહ્યા હતા કે તેને ફોનની સ્ક્રીન અનલોક કરવામાં પણ તકલીફ પડી રહી હતી. પોતાના લોહી લુહાણ આંગળા વડે ધોધળી થતી દ્રષ્ટિ વચ્ચે મેઘાએ કીપેડ ઓપન કર્યું અમેરિકાની ધરતી પર આવતા જ તેને પહેલી વસ્તુ જે શીખવવામાં આવી હતી

તે જ ત્રણ આંકડા તેણે આજે દબાવ્યા 91 91 વોટ ઇસ યોર ઇમર્જન્સી સામેથી ઓપરેટરનો શાંત પણ સજાગ અવાજ સંભળાયો મેઘાના ગળામાંથી અવાજ નહતો નીકળી રહ્યો તેણે ફોન પોતાના કાન અને મોની એકદમ નજીક રાખ્યો અને ફાટી જતા સ્વાસ્થ્યે અત્યંત ધીમા અને તૂટેલા અવાજે બોલવાનો પ્રયાસ કર્યો હેલ્પ પ્લીઝ હેલ્પ મી માય એડ્રેસ ઇઝ મેઘાએ હાપતા હાપતા પોતાના ઘરનું સરનામું આપ્યું આઈ એમ ડાઈંગ સિવિયર પેઇન રાઈટ સાઈડ પ્લીઝ કમ ફાસ્ટ ઓકે મેમ ડોન્ટ વરી એમ્બ્યુલન્સ ઇઝ ઓન ધ વે સ્ટે વિથ મી ઓપરેટર આગળ કંઈ બોલી રહી હતી પણ મેઘાની શક્તિ હવે સંપૂર્ણપણે ક્ષીણ થઈ ચૂકી હતી છેલ્લી તાકાત વાપરીને સરનામું આપ્યા પછી મેઘાના હાથમાંથી ફોન છૂટ ગયો ફોન જમીન પર પડ્યો અને મેઘા પણ જમીન પર ઢળી પડી તેના શ્વાસ અત્યંત ધીમા થઈ ગયા અને તે સંપૂર્ણ બેભાન અવસ્થામાં સરી પડી જમીન પર પડેલા ફોનના સ્પીકરમાંથી આવતા ઓપરેટરના સતત અવાજ હેલ્લો હેલ્લો મેમ આર યુ ધેર ને કારણે પલંગ પર સૂતેલા ભાર્ગવની ઊંઘ ઉડી તેણે જબકીને આંખો ચોડતા નીચે જોયું મેઘા બેભાન જમીન પર પડી હતી અને ફોનમાંથી 9વન વન ઓપરેટરનો અવાજ આવી રહ્યો હતો ભાર્ગવના પગ પગ નીચેથી જમીન ખસી ગઈ પણ આ આંચકો પત્નીની આવી ભયંકર હાલત જોઈને નહોતો લાગ્યો આ આંચકો એમ્બ્યુલન્સ બોલાવાઈ ગઈ છે એ જાણીને લાગ્યો હતો તેણે તરત જ જમીન પરથી ફોન ઉઠાવ્યો અને ઓપરેટરને કહેવા લાગ્યો હેલો ના ના ધેર ઇઝ નો ઇમરજન્સી મારી પત્ની ભૂલથી ડાયલ કરી બેઠી છે પ્લીઝ એમ્બ્યુલન્સ કેન્સલ કરી દો સર મેડિકલ ઈમરજન્સી કોલ નોંધાઈ ચૂક્યો છે કાયદા મુજબ અમે એમ્બ્યુલન્સ પાછી ન બોલાવી શકીએ કે પેરામેડિક્સ બે મિનિટમાં ત્યાં પહોંચતા જ હશે ઓપરેટર સ્પષ્ટ શબ્દોમાં કહીને ફોન કાપી નાખ્યો ભાર્ગવનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો તે જમીન પર બેભાન પડેલી પોતાની પત્ની પાસે જવાને બદલે માથું પકડીને બેસી ગયો ભગવાન આ ડફોળ સ્ત્રીએ એમ્બ્યુલન્સ બોલાવી લીધી એક તો એનો ઇન્સ્યોરન્સ નથી અને ખાલી એમ્બ્યુલન્સનો જ 1000 ડોલરનો ચાર્જ લાગી જશે અને બુદ્ધિ જ નથી તે બરાડી રહ્યો હતો તે હજુ તો પોતાના ડોલર જવાના શોકમાં જ ડૂબેલો હતો. ત્યાં જ ઘરની બહાર બરફા છાદિત શાંત રસ્તા ઉપરથી આવતો એક તીવ્ર અવાજ તેના કાને પડ્યો. એક એમ્બ્યુલન્સની સાયરનો અવાજ તે જ ગતિએ તેમના ઘર તરફ આગળ વધી રહ્યો હતો. આ અવાજ ભાર્ગવ માટે હજારો ડોલરના બિલનો ડરામણો અવાજ હતો પણ જમીન પર મૃતપાય અવસ્થામાં પડેલી મેઘા માટે આ અવાજ એક નવો જન્મ લઈને આવી રહ્યો હતો. બરફથી ઢંકાયેલા ન્યુ જર્સીના સુમશાન રસ્તા ઉપર એમ્બ્યુલન્સની લાલ અને ભૂરી લાઈટો રાતના અંધકારને ચીરી રહી હતી ઘરની બહાર સાયરનનો અવાજ એકદમ નજીક આવીને થંભી ગયો થોડી જ સેકન્ડોમાં દરવાજા પર જોર જોરથી તકોળા પડવા લાગ્યા ભાર્ગવે કચ કચાવીને દાંત પીસ્યા અને બબડતો બબડતો દરવાજો ખોલવા ગયો દરવાજો ખુલતા જ બે પેરામેડિક્સ પોતાની મેડિકલ કીટ સાથે ઘરમાં જસી આવ્યા વેર ઇસ ધ પેશન સંટ એક પેરામેડીકે ઝડપથી પૂછ્યું ભાર્ગવે તેમને રોકવાનો પ્રયાસ કરતા સૌ નિર્લજ્યતાથી કહ્યું અરે ઓફિસર એની કોઈ જરૂર નથી મારી પત્નીને માત્ર ગેસ અને એસિડિટી થઈ છે એણે ઊંઘમાં ભૂલથી 9વન વન ડાયલ કરી દીધું છે તમે જઈ શકો છો અમારે એમ્બ્યુલન્સ નથી જોઈતી પેરામેડીકે ભાર્ગવને ખંભાથી હડસેલો મારીને બાજુ પર કર્યો તેમની નજર બેડરૂમની જમીન પર બેભાન પડેલી મેઘા પર ગઈ લોહી અને ઉલટીના ખાબોચિયા વસ્તે પડેલી મેઘાનું શરીર સાવ પીળું પડી ગયું હતું એક પેરામેડીકે તરત જ મેઘાની ગરદન પર હાથ મૂકીને નાડી તપાસી હર પલ્સ ઇઝ ડ્રોપિંગ રેપિડલીસી ઇઝ ગોઈંગ ઇનટુ સોક તેમણે એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના મેઘાના મો પર ઓક્સિજન માસ્ક લગાવ્યો અને તેને સ્ટ્રેચર પર ઉઠાવી ભાર્ગવ હજુ પણ પાછળ બુમો પાડી રહ્યો હતો અરે પણ એને કંઈ થયું તો નથી તમે એને ક્યાં લઈ જાવ છો એક પેરામેડીકે ગુસ્સાથી પાછળ ફરીને ભાર્ગવને કહ્યું મિસ્ટર તમારી પત્નીના શ્વાસ બંધ થઈ રહ્યા છે જો અમે બે મિનિટ મોડા પડ્યા હોત તો એનું મોત નિશ્ચિત હતું તમારે આવવું હોય તો પાછળ ગાડી લઈને હોસ્પિટલ પહોંચો આટલું કહીને તેઓ મેઘાની એમ્બ્યુલન્સમાં નાખીને તે જ ગતિએ હોસ્પિટલ તરફ નીકળી ગયા ભાર્ગવે માથું ફૂટ્યું તેને પત્નીના મરવાનો ડર ન હતો

પણ તેને ખબર પડી ગઈ હતી કે હવે હોસ્પિટલના જંગી બિલમાંથી તેને કોઈ બચાવી શકશે નહીં હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં પહોંચતા જ ડોક્ટરની આખી ટીમ મેઘાની આસપાસ ગોઠવાઈ ગઈ. સીટી સ્કેન અને બ્લડ રિપોર્ટના પરિણામો જોઈને ડોક્ટરના ચહેરા પર પણ ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ. મુખ્ય સર્જન ડૉક્ટર એલિઝાબેથે રિપોર્ટ જોતાં જ તાત્કાલિક ઓપરેશન થિયેટર તૈયાર કરવાનો આદેશ આપ્યો. પેશન્ટનો એપેન્ડિક્સ ફાટવાની બિલકુલ અણી પર છે વત્તા તેના પેટમાં કોઈ અત્યંત ઝેરી તત્વની અસર જોવા મળી રહી છે જેના કારણે આ તરડામાં ભયંકર સોજો આવી ગયો છે જો આપણે હમણાં જ સર્જરી નહીં કરીએ તો આખા શરીરમાં ઝેર ફેલાઈ જશે અને આપણે તેને બચાવી નહીં શકીએ ડોક્ટર એલિઝાબેથે નર્સને સૂચના આપતા કહ્યું બીજી તરફ ભાર્ગવ પોતાની ગાડી લઈને હોસ્પિટલના વેટિંગ એરિયામાં પહોંચી ચૂક્યો હતો કોઈપણ પણ સામાન્ય પતિ પોતાનાની પત્ની જ્યારે ઓપરેશન થિયેટરમાં મોત સામે જંગ લડી રહી હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરતો હોય રડતો હોય કે ચિંતામાં આંટા મારતો હોય પણ અહીં દ્રશ્ય કંઈક અલગ જ શરમજનક અને માનવતાને લાજે તેવું હતું ભાર્ગવ વેટિંગ લાઉંજની ખુરશી પર બેસીને પોતાના મોબાઈલ ફોનમાં કેલ્ક્યુલેટર ખોલીને બેઠો હતો. તેની આંગળીઓ સ્ક્રીન પર ઝડપથી ચાલી રહી હતી. [સંગીત] એમ્બ્યુલન્સના 1500 ડોલર ઇમર્જન્સીનો ચાર્જ 4000 ડોલર સર્જરીના 25000 ડોલર બે દિવસ હોસ્પિટલનું ભાડું આરામથી 40 થી 50,000 ડોલરનું બિલ આવશે મારો તો આખો બોનસનો ચેક આમાં જ જતો રહેશે આના કરતાં તો હું એને ટિકિટ કરાવીને ઇન્ડિયા રવાના કરી દીધી હોત તો સસ્તું પડત ભાર્ગવના મનમાં આવા હલકા અને ક્રૂર વિચારો ચાલી રહ્યા હતા તેને મેઘા પર ભયંકર ગુસ્સો આવી રહ્યો હતો. હતો કે તેણે 91વ કેમ ડાયલ કર્યું? ઓપરેશન થિએેટરમાંબે કલાક સુધી ભારે જહેમત ચાલી. ડોક્ટરે મેઘાના પેટમાંથી એ ફાટવા આવેલું એપેન્ડિક્સ અને પેલી એક્સપાયર થયેલી પેન કિલરનું ઝેર સાફ કર્યું. મેઘાના યુવાન શરીર અને તેની અંદર રહેલી જીવવાની અદમ્ય ઈચ્છાશક્તિએ આખે મોતને માત આપી. સર્જરી સફળ રહી. સવારના આઠ વ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *