નમસ્કાર મિત્રો ઘણીવાર તમે ઘણા ચમત્કારો જોયા હશે પણ આ ચમત્કાર તમારી આંખે દેખ્યો ચમત્કાર કહી શકાય અહીં તમને માનવામાં નહીં આવે એવો ચમત્કાર કહી શકાય મિત્રો આમાં કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાની વાત નથી પણ આમાં તમે ફોટોમાં અથવા રૂબરૂ મંદિરમાં જઈને પણ આ ખેતલાઆપા મહારાજ ના લાઈવ દર્શન કરી શકો છો. જેમાં આ મંદિરમાં દરરોજ અલગ અલગ જગ્યાએ તમને ખેતલાઅપા(ગોગા મહારાજ) લાઈવ દર્શન આપે છે કે આ મંદિર ક્યાં આવેલું છે અને મંદિરની વધુ માહિતી પણ તમને આજે જણાવીશું
આજે આપણે એવા મંદિર ની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં ખેતલાઆપા આપણને લાઈવ દર્શન આપે છે. ખેતલાઆપા નું મંદિર કડુકા ગામે આવેલું છે જે જસદણ જોડે આવેલું છે મિત્રો અહીં ખેતલાઆપા તમને લાઈવ દર્શન આપે છે. આ મંદિરમાં તમે જાઓ ત્યારે આજુબાજુ અથવા નીચે જઈને ચાલવું કારણ કે અહીં મંદિરમાં ઘણી જગ્યાએ ખેતલાંબાપા મતલબ કે ગોગ મહારાજ તમને ત્યાં ફરતા જોવા મળે છે એટલે ભૂલથી પણ પગ ન આવી જાય તેનું ધ્યાન રાખવું.
આ મંદિરમાં ઘણા બધા સાલ ખેતલાઆપા ના સ્વરૂપમાં ફરતાહોય છે એવું કહેવાય છે પણ આ મંદિરમાં જઈને ડરવાની કોઈ જરૂર નથી કારણ કે અહીં રહેલા સાપ કોઈને આજ સુધી કરડ્યો નથી. આ મંદિરમાં એક બે નહીં પરંતુ ઘણા બધા સાપ જોવા મળે છે અહીં રહેલ સાપ તમે હાથ માં લઇ શકો છો પણ શરત એ કે તમારામાં હિંમત હોવી જોઈએ. આ મંદિરમાં ઘણા બધા લોકો બાધા રાખતા હોય છે જેમાં ખાસ કરીને સાકરથી જોખવાની બધા લોકો રાખે છે અહીં ઘણા બધા લોકો દર્શન કરવા આવતા હોય છે તમે પણ અહીં ખેતલાઆપા ના દર્શન કરવા જઈ શકો છો. મિત્રો અમારી આ પોસ્ટ જો તમને ગમી જોય તો શેર કરી શકો છો.