મહાબલી હનુમાન વિષે થોડાક શબ્દો લખતા ખુબ આદર અને આનંદની પણ લાગણી જણાય રહી છે જેમનું નામ ભારતની દરેક વ્યક્તિના જીભ ઉપર છે જેમને સૌ કોઈ પ્રેમ કરે છે જેમનું સ્થાન કરોડો લોકોના હૈયામાં વસે છે જેના સ્થાનક દરેક જગાએ જોવા મળે છે એવા મારા વહાલાની મજેદાર વાતોને પુરી જરૂર વાંચજો.
હનુમાનજી બહુ મહાન છે તેમના જેવો આકાગતમાં બીજો કોઈ થયો છે ના થશે અને હનુમાનજીના તમે પરમ ભક્ત છો પણ શક્તિ વિનાની ભક્તિ નબળી લાગે છે વાલા એટલે હનુમાનજી શક્તિમાન છે એટલેજ મહાબલિના નામથી ઓળખાય છે તેમનામાં જન્મથી જ અદભુત અને અનોખી શક્તિ હતી શિવજીના અવતાર ગણાયેલા હનુમાનજી વાયુદેવના પુત્ર છે બસ આજે એમના વિષે જ મારે વાત કરવી છે.
અમેનાશ છે કે બસ તમે તેમના આશીર્વાદ મેળવવા માટે તેમના ગદાને સ્પર્શ કરીને આવ્યો છો સર્વ સિદ્ધિઓના સ્વામી એવા મારા વહાલા હનુમાનજીના આપડા ઉપર અનેક ગણા આભારો છે અને તેમના ઉપકારો એટલા બધા છે કે વિદ્વાનો પણ વાંચીને સ્તબ્દ થઇ જતા હોય છે વિજ્ઞાનના વર્તમાન નિષ્ણાંતોને મનોમન ઉલ્ટી કરાવી દે એવી તેમની અપાર અનોખી અને અનન્ય જેવી સિદ્ધિઓ છે વિશાળ સમુદ્રને પાર કરી હનુમાનજી જ્યારે સીતામાતાની ભાળ લઈને પાછા આવ્યા હતા તે તેમની અનોખી અને અપૂર્વ સિદ્ધિ હતી આમ તો યોગીઓને આઠ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે જેમાં છે અણીમાં બીજી લઘીમાં મહિમા અને ગરિમા વગેરે હનુમાનજીને તો જન્મથી જ મળ્યા હતા એટલેજ તો તેઓ આટલા અનોખા અને અકલ્પનિય હતા.
બ્રહ્મચર્ય શક્તિની આવી અખંડતા અને આવી અનોખી શક્તિ માત્ર શ્રી હનુમાનજીને જ પ્રાપ્ત થઈ છે અને તેથી તેઓ ચિરંજીવ બન્યા છે અને તે પણ માન્યતા છે કે જ્યાં શ્રી રામકથા પારાયણો થાય છે તેઓ કોઈ ને કોઈ સ્વરૂપ ધારણ કરીને શ્રી હનુમાનજી જરૂર પધારતા હોય છે અને તેથી રામપારાયણના મંડપમાં બાંધવામાં આવતી શ્વાસપીઠ પર આજે પણ હનુમાનજી માટે બેઠક ખાલી રખાય છે આપડે બધાયે ગણી વાર તેમના ચમત્કારના સમાચાર સાંભળ્યા છે જે અનોખી શક્તિ રામાયણ ગ્રંથમાં શ્રીરામ ભક્ત હનુમાનજીએ પ્રાપ્ત કરી છે તેવી શક્તિ આજ સુધી બીજા કોઈ ભક્તે હજી સુધી મેળવી નથી અને તેથી જ તો ભારતીય લોક હૃદયમાં શ્રી હનુમાનજીનું સ્થાન કાયમને માટે છે અને હંમેશા માટે રહેશે અંતમાં અમને શ્રદ્ધા છે કે આ ગ્રંથ પણ એવું સ્થાન પ્રાપ્ત કરશે.