પુષ્પા ફિલ્મ પર કેટલાય રેકોર્ડ નોંધાઈ ચુક્યા છે એવામાં આ ફિલ્મે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેવો રેકોર્ડ આજ સુધી બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ નથી બનાવી શક્યું વાત કરી રહ્યા છીએ ડબિંગ ફિલ્મોની કોઈ આજ સુધી ડબીંગમાં આવી કમાણી થઈ નથી જેવી ફિલ્મ પુષ્પાથી થઈ હોય પુષ્પા ફિલ્મે રેકોર્ડ તોડ કમાણી કરી રહી છે.
આ ફિલ્મે સાબિત કરી બતાવ્યું છેકે આપણા દર્શકોને એન્ગ્રી યંગ વાળી ફિલ્મો પસંદ આવે છે 70ના દશકામાં આ પ્રકારની ફિલ્મો બન્યા કરતી હતી હવે દા!ણચોરી પર આ ફિલ્મ આવી છે જેને લોકોએ ખુબજ પ્રેમ આપ્યો છે જણાવી જઈએ આ ફિલ્મના હિન્દી પ્રોડ્યુસર છે મનીષ શાહ જેઓ હિન્દીના પહેલા.
પ્રોડ્યુસર છે જેમણે સાઉથ ફિલ્મો ખરીદીને હિન્દીમાં ડબિંગ કરીને રિલીઝ કરવાનું કામ શરૂ કર્યું હતું 2007માં એમણે પહેલી સાઉથ ફિલ્મ મેરી જંગ વન મેન ખરીદીને હિન્દીમાં ડબિંગ કરી હતી આ ફિલ્મને એમણે 7 લાખમાં વેચી હતી ત્યારથી એમણે સાઉથની કેટલીયે ફિલ્મો હિન્દીમાં ડબ કરીને હિન્દીમાં રિલીઝ કરી છે.
કહી શકાય સાઉથનું 90 ટકા માર્કેટ મનીષ શાહે કવર કરી રાખ્યું છે ત્યાંની સાઉથમાંથી હિન્દીમાં ફિલ્મો મનીષ શાહ રિલીઝ કરે છે મનીષ શાહે જણાવ્યું હતુંકે એ સમયે 7 લાખ મળ્યા હતા અત્યારે કેટલીક ચેનલ 20 કરોડ સુધી આપવા તૈયાર છે ડબિંગ ફિલ્મોનું માર્કેટ પહેલી વાર એટલું જબરજસ્ત જોવા મળ્યુંછે જે એક રેકોર્ડ છે.