બાંગ્લાદેશી એક્ટર રાઈમા ઇસ્લામ શીમુનિનો મૃતદેહ બંદ બોરીમાંથી મળી આવ્યો છે રાઈમાનો મૃતદેહ એક બ્રિજ પાસેથી મળ્યો છે પોલીસના જણાવ્યા મુજબ રાઇમાની લાસ અલિયારપૂર એરિયામાં રસ્તાની સાઈડમાં ફેંકવામાં આવી હતી 35 વર્ષની રાયમાંના ગરદન ઉપર પણ નિશાન હતા તેના કારણે રાઇમાની હ!ત્યા સમજીને તપાસ ચાલુ કરવામાં આવી છે.
રાઈમાં પોતાના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી રાઈમાં રવિવારના સવારે માબામાં શૂટિંગ કરવા માટે ઘરથી બહાર નીકળી હતી તેના બાદ એમનાથી કેટલીયે વાર સંમ્પર્ક કરવામાં આવ્યો પરંતુ એમનો કોઈ પત્તો ન લાગ્યો બાળકોએ વિચાર્યું માં શુટિંગમાં વ્યસ્ત હોઈ શકે છે કદાચ તેના કારણે તેમણે ફોન નથી ઉઠાવ્યો.
તેના બાદ રાઇમાનો મૃતદેહ બે ટુકડામાં બંદ હજરતપૂર્ત બ્રિજના જોડેથી મળી મૃતદેહને પો!સ્ટમર્ટન માટે મેડફોડ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે એક્ટરના ભાઈએ પતિ સામેં ફરિયાદ નોંધાવી છે પોલીસે એક્ટરના પતિ અને એમના 6 મિત્રોની ધરપકડ કરી લીધી છે પોલીસે એક ગાડી પણ જપ્ત કરી છે જેમાં પાછળની શીટમાંથી લોહીના દાગ મળ્યા છે.
રાઈમાં ઇસ્લામ શિમુની બાંગ્લાદેશની ટોપ એક્ટર માંથી એક માનવામાં આવતી હતી એમની હ!ત્યાથી ત્યાંની ઈન્ડસ્ટ્રીઝમાં સનસની ફેલાઈ ગઈ છે હાઈપ્રોફાઈલ આ કેસમાં પોલીસ પુછપરછ કરી રહી છે પરંતુ એક ટોપ એક્ટરની ખુલ્લેઆમ હ!ત્યાથી બાંગલાદેશમાં મહિલાઓની સુરક્ષાના સવાલ ઉભા કરી દીધા છે.