બિગબોસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ એમની પૂર્વ ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલની એક ઝલક જોવા માટે ફેન ઉતાવળા હોય છે સિદ્ધાર્થ શુક્નાલા નિધનના પાંચ મહિના બાદ શહેનાઝ ગીલે ખુલીને વાત કરી છે શહેનાઝ ગીલનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં.
વાઇરલ થઈ રહ્યો છે તેમાં તેઓ બ્રહ્માકુમારી સાથે વાત કરી રહ્યા છેશહનાઝ ગીલે વાતચીતમાં સિદ્ધાર્થ શુક્લાથી જોડાયેલ વાતચીત કરી હતી શહનાઝે વાતચીત દરમિયાન કહ્યું હતું હું સિદ્ધાર્થને કહેતી હતી મને શિવાની બહેન બહુ સારી લાગે છે મારે તેમનાથી વાત કરવી છે.
તેઓ મને કહેતા હતા પાકું વાત કરીશુ મેં સિદ્ધાર્થથી બે વર્ષમાં ઘણું સખવા મળ્યું હવે હું દરેક વસ્તુને મજબૂતી સાથે સંભાળી શકું છું ઇન્ટરવ્યૂ દરમિયાન શહનાઝ ગીલનો જૂનો અંદાજ પણ જોવા મળ્યો હતો શહેનાઝને સિદ્ધાર્થ વિશે પૂછતાં તેમણે કહ્યું અમારી સફર હજુ ચાલુ છે.
તેમની સફર પુરી થઈ ગઈ છે એમના કપડાં બદલાઈ ગયા છે પરંતુ તેઓ ક્યાંકને ક્યાંક આવી ચુક્યા છે શકલ એમની બદલાઈ ગઈ છે પરંતુ તેઓ બીજીવાર આ રૂપમાં આવી ચુક્યા છે એટલું કહેતા શહનાઝ ભાવુક થઈ ગઈ હતી સિધ્ધાર્થ વિશે વધુ પણ વાતો શહેનાઝે કરી હતી.