કેટલાક સમય પહેલા વિકી કૌશલની એક તસ્વીર ખુબ વાઇરલ થઈ હતી ઇંદોરના રસ્તાઓ પર વિકી કૌશલ સૈફની પુત્રી સારા અલી ખાનને ફેરવતા જોવા મળ્યા હતા હવે સારા અલી ખાનને ઈંદોરના રસ્તાઓમાં વિકી કૌશલને ફેરવવી ભારે પડતું જનરે આવી રહ્યું છે કારણ તેઓ લીગલ પ્રોબ્લેમમાં ફસાઈ શકે તેમ છે.
હકીકતમાં પ્રોબ્લેમ શરૂ થઈ એ વાતથી કે બાઈકની તસ્વીર વાઇરલ થઈ અને બાઈક સાથે સાથે એમણે બાઈક સાથે લોકોએ બાઇકનો નંબર પણ જોયો જેના બાદ જાણવા મળ્યું આતો કોઈ એકટીવાનો નંબર છે હવે એ એકટીવા ના માલિકે વિકી કૌશલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કઈ રીતે એમનો નંબર બાઈક પર.
લગાવીને શૂટિંગ કરવામાન આવી રહી છે એમની પરસમિશન વગર ઇન્દોરમાં સારા અલી ખાન અને વિકી કૌશલ લુપી છુપી ટુનું શૂટિંગ કરી રહ્યા છે અને હવે એકટીવાના માલિકે આરટીઓમાં પણ આ વાતની ફદરીયાદ કરી છે તેમણે પણ માન્યું છે કોઈ બીજી ગાડીનો નંબર બીજી ગાડી પર લગાવવો અનલિગલી છે.
સ્કૂટીના માલિકનું કહેવું છેકે સૌથી મોટી વાત મારી ગાડીનો નંબર એમના બાઇકમાં લગાવ્યો અને તેના સિવાય શૂટિંગ કર્યું કદાચ કોઈ દુર્ઘટના થઈ હોત અને એવામાં નંબર પ્લેટ તો મારી નીકળતી ત્યારે જવાબદારી મારી થઈ જતી અત્યારે વિકી કૌશલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે થઈ શકે જલ્દી ઇન્દોર પોલીસ આ મામલે તપાસ શરૂ કરશે.