નવા વર્ષના દિવસે સવારે શુશાંતસિંહ રાજપૂતના ફેસબુક એકાઉન્ટથી અચાનક એક પોસ્ટ શેર થઈ જે પોસ્ટ જોઈને લોકોના હોશ ઉડી ગયા શુશાંતે છેલ્લી વાર પોતાના ફેસબુક એકાઉન્ટ માંથી 2019માં એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે એક પ્રમોશન કર્યું હતું ત્યારથી શુશાંતનુ એકાઉન્ટ એકદમ શાંત પડ્યું હતું.
અચાનક નવા વર્ષના સવારે શુશાંતના ફેસબુક એકાઉન્ટમાંથી પોસ્ટ શેર થતા દરેક ચોકી ગયા હતા પોસ્ટમાં નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા એક પોસ્ટ શેર થઈ હતી આ લાઈન જોઈને હરકોઈ ચોકી ગયું હતું કારણ બધાને એવું લાગ્યું કે જેવી રીતે શુશાંતે આને લખ્યું હોય જયારે મેસેજ નીચે લખ્યું હતું.
શુશાંતની બહેન સ્વેતાએ લખ્યું છે પોસ્ટ દ્વારા શુંશાંતની બહેને ભાઈના ફેનને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી લોકો પોસ્ટને જોઈને એટલા ખુશ થઈ ગયા કે એમની ખુશીનો કોઈ પાર ન રહ્યો કેટલાક જ સમયમાં પોસ્ટની નીચે કોમેંટો કરવા વાળાની લાઈનો લાગી ગઈ આ પોસ્ટમાં પાંચ હજારથી વધુ કોમેંટ.
આવી હતી અને એકાવન હજારથી વધુ લોકોએ પોસ્ટને લાઈક કર્યું તેના સાથે દોઢ હજાર લોકોએ શુશાંતની આ પોસ્ટને શેર પણ કરી ભલે શુશાંતસિંહ રાજપૂત આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હોય પરંતુ તેમને ચાહવા વાળા આજે પણ એમને બહુ પ્રેમ કરે છે અને આ બધો પ્રેમ પોસ્ટમાં આવેલ કોમેંટે બતાવી દીધો