Cli

પિતાનો હૌશલો વધારવા માં સાથે સ્ટેડિયમમાં પહોંચી પુત્રી વામિકા ! મેચ જીતતા વિરાટે કર્યો આવો ઈશારો…

Bollywood/Entertainment

ભારતીય ક્રિકેટ ટીમે અત્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે જ્યાં બંને ટિમોવચ્ચે કેટલીકે સિરીઝ ખેલવાની છે જયારે ટેસ્ટ સીરીઝનો ભારતે પોતાના નામે કરી જણાવી દઈએ ભારતે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ જીતતા ઇતિહાસ રચી દીધો જેના બાદ ખેલાડીઓના વખાણ થઈ રહ્યા છે જ્યારે સોસીયલ મીડિયામાં કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહી છે.

જેમાંથી ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર બેસ્ટમેન વિરાટ કોહલી ની પુત્રી વમિકા અને પત્ની અનુષ્કા શર્માની છે જણાવી દઈએ લગ્ન બાદ અનુષ્કા શર્મા લગાતાર પતિ વિરાટ સાથે દરેક ટુરમાં જતા જોવા મળે છે અને તે મેદાનમાં મેચ જોતા પણ જોવા મળે છે એવીજ રીતે ગઈ મેચમાં પણ અનુષ્કા પુત્રી સાથે દેખાઈ હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અત્યાર સુધી પોતાની દીકરીને મીડિયાના કેમેરાથી દૂર રાખી છે જેના કારણે તેમની પુત્રી પણ ઘણી ચર્ચામાં રહે છે એક વર્ષની વામિકાની એક ઝલક મેળવવા માટે ચાહકો હજુ પણ ઉત્સુક છે પરંતુ હજુ સુધી આ તક કોઈને મળી નથી.

મેચની જીત બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છેકે જેવી ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું એ સમયે વિરાટ કોહલીએ પછી ખુશ થઈ સ્ટેડિયમમાં બેઠેલી તેની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી તરફ ઈશારો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *