ધ કપિલ શર્મા શો પર તાળું વાગી ગયું છે 28 ડિસેમ્બરના રોજ છેલ્લી વાર શૂટિંગ કરવામાં આવ્યું તેના બાદ એલાન કરવામાં આવ્યું કે શોને બંદ કરવામાં આવ્યો આ જાહેરાત પર સોના મેમ્બર બહુ ચોકી ગયા હતા પરંતુ ફરીથી કપિલ શર્મા તરફથી ચોખવટ કરવામાં આવી કે મહારાષ્ટ્રમાં લગાતાર.
કો!રોના કેસ વધી રહ્યા છે એટલા માટે બિલકુલ લાપરવાહી નહીં કરવી જોઈએ એટલા માટે કઈ ભૂલ કર્યા પહેલા સાત દિવસ શોને બંદ કરવામાં આવ્યો કપિલ તરફથી કહેવમાં આવ્યું કે અત્યારે તો ફક્ત સાત દિવસ માટે શૂટિંગ રોકવામાં આવી છે પરંતુ કો!રોનની કહેર ઓછી નહીં થાય તો ફરીથી વધુ લાંબા સમય સુધી.
બંદ કરવામાં આવશે પુરી ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં કપિલ શર્માનો માત્ર એક એવો શોછે કો!રોનનો ખતરો જોઈને સૌથી પહેલા શો બંદ કરે છે ગયા વર્ષે પણ કપિલે ચાર મહિના સુધી શોને બંદ રાખ્યો હતો તેનું પરિણામ એજ મળ્યું આ શોથી જોડાયેલ કોઈ પણ સદસ્યને કો!રોના વાઇરસનો ચેપ નથી લાગ્યો.
નહીતો મુંબઈમાં ટેલિવિઝન સ્ટારથી લઈને બૉલીવુડ સ્ટાર બધા સંક્રમિત થઈ ગયા છે એવામાં આજે જ બલિવુડમા વધુ 6 એક્ટર કો!રોના પોઝિટીવ નીકળી છે છતાં હજુ સુધી તેઓ ગાઇ!ડલાઇનમાં રહ્યા વગર નિયમોની ધજીયા ઉડાવતા જોવા મળે છે મિત્રો તમારે શું કહેવું છે કપિલના આ નિર્ણય પર.