મિત્રો આ જગ્યા જોઈને વૈજ્ઞાનિકો પણ હેરાન છે કારણ કે આ વિસ્તારમાં બારેમાસ પાણીની બહુ અછત રહેલી છે પણ આ એકજ જગ્યા એવી છે જ્યાં બારેમાસ પાણી હોય છે કારણ કે આ પાણી પથ્થરો માંથી ક્યાંથી આવે છે એ જોવા લાયક છે. આ જગ્યામાં બારેમાસ પાણી રહેલું છે અને આ શિવલિંગ ઉપર બારેમાસ પાણી પડે છે આનું રહસ્ય શું છે જગ્યા ક્યાં આવેલી છે આ તમામ પ્રશ્નનો જવાબ તમને આજે જણાવીશું અને એની આજે ચર્ચા કરીશું મિત્રો વધુ માહિતી નીચે મુજબ છે તો પુરી પોસ્ટ વાંચવા વિનંતી છે
હા મિત્રો આજે એવી જગ્યાની વાત કરવા જઈ રહ્યાં છીએ જ્યાં બારેમાસ પાણી ની બહુ અછત રહેતી હોય છે એ ત્યાં આજુબાજુ ગામડાંઓ માં પણ પાણી ની બહુ અછત રહેતી હોય છે પણ અહીં એક મન્દિર આવેલું છે ત્યા બારેમાસ પાણી ખૂટતું નથી આ પાણી શા માટે ખૂટતું નથી અને આ મન્દિર કયા અવેલું છે એની ચર્ચા આજે કરીશું. આ મન્દિર થાન- ચોટીલા હાઇવે ઉપર ત્યાંથી અંદાજે 15 કિલોમીટર ના અંતરે આ મન્દિર આવેલું છે તો આવો જાણો આ ચમત્કારીક મન્દિર વિશે
આ મન્દિર ઝરીયા મહાદેવ નું મન્દિર તરીકે ઓળખામાં આવે છે અહીં અદભુત શીવલિંગ આવેલું છે તે હાઇવે થી અંદાજે છ થી સાત કિલોમિટર ના અંતરે આવેલું છે જેની આસપાસ ઉંચા પહાડ આવેલા છે ત્યાં પહાડો ની વચ્ચે આ મહાદેવ નું મન્દિર આવેલું છે અહીં ચમત્કાર એ છે કે ત્યાં બારેમાસ શિવલિંગ ઉપર પથ્થર માંથી પાણી પડે છે અને એ પાણી બાજુમાં રહેલ નાના કુંડ માં ભેગું થાય છે ત્યાંથી દર્શનાર્થીઓ આ કુંડ માંથી પ્રસાદ લે છે મિત્રો ત્યાંના અમુક લોકો કહે કહે કે આ પથ્થર પાણી સંગ્રહ કરે છે પણ જો પત્થર જ પાણી સંગ્રહ કરતો હોય તો આજુ બાજુ ના ગામો માં કૂવો કે બોર કરીને પાણી કાઢી શકે છે પણ અજુબાજુ ના ગામો માં ક્યાંય પુષ્કળ પ્રમાણમાં પાણી જોવા મળતું નથિ પણ હવે તમારે આના વિશે સુ માનવું એ તમારી શ્રદ્ધા નો વિષય છે તો મિત્રો તમે પણ આ મન્દિર ના દર્શન કરવાનો લાવો અચુક લઈ શકો છો અને મીત્રો જો આમરી આ પોસ્ટ ગમી હોય તો સેર કરવાનું ના ભૂલતા