દેશમાં કોઈ પણ મોટો મામલો સામે આવે અને અહીં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તેના નામ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દેછે એવું કંઈક થયું એકવાર ફરીથી હાલમાં દેશમાં સૌથી મોટી રેડ કરવામાં આવી 23 ડિસેમ્બર આ રેડ શરૂ થઈ હતી હજુ સુધી વસ્તુઓની તપાસ ચાલુ છે જેમાં 257 કરોડ કેસ મળ્યા હતા.
25 કિલો સોનુ મળ્યું હતું એને 250 કિલો ચાંદી મળી હતી કાનપુરના કનૌજમાં પિયુષ જૈનના ઘરે આ રેડ પડી હતી ત્યારે અચાનક દેશમાં બધા લોકો ચોકી ગયા હતા કારણ કે દેશમાં પહેલી વાર આટલું કાળું નાણું ઝડપાયું હતું પરંતુ અહીં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેના પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે બોલીવુડના મોટા પ્રોડ્યુસર કુમાર મંગલે જેઓ ખાસ કરીને અજય દેવગન સાથે ખાસ કરીને પાર્ટનરમાં બનાવે છે તેમણે જાહેરાત કરી છેકે તેઓ પિયુષ જૈન ઉપર ફિલ્મ બનાવશે તે ફિલ્મ અજય દેવગનની ફિલ્મ રેડની સિક્વલ બનાવશે જણાવી દઈએ રેડફિલ્મ પણ સુપરહિટ રહી હતી.
તેમાં અજય દેવગને ઇન્કમટેક્સ ઓફિસરનો રોલ નિભાવ્યો હતો જેમાં ડીક્રુઝ પણ હતી હવે પિયુષ જૈન પર ફિલ્મ બનવા જઈ રહી છે તેની જેહરાત તેમણે હાલમાં બનારસમાં ચાલી રહેલ કાસી ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન કરી છે માનવામાં આવી રહ્યું છે માનવ મંગલની આ ફિલ્મમાં અજય દેવગન જોવા મળશે.