27 ડિસેમ્બરે સલમાન ખાનનો જન્મ દિવસ ખુબ ધામધૂમથી મનાવવામા આવ્યો જન્મદિવસના એક દિવસ પહેલા જ સલમાનને સાપે ડં!ખ માર્યો હતો પરંતુ તેનાથી સલમાનના સ્વાસ્થ્યમાં કોઈ ફરરક નતો પડ્યો પનવેલ ફાર્મ હાઊસ પર શાનદાર પાર્ટી રાખવામાં આવી હતી આમ તો દરવર્ષે સલમાન ખાનના જન્મદિવસ પાર્ટીમાં.
તેમની પૂર્વ ગર્લ ફ્રેન્ડ જેકલીન ફર્નાડિસ અને કેટરીના કૈફ જતી હતી પરંતુ આ વખતે બંને માંથી કોઈ ત્યાં ન પહોંચ્યું પરંતુ બંનેએ પોતાની તરફથી સલમાનના જન દિવસ પર ખુબસુરત ભેટ મોકલી દીધી એમબીપી ન્યુઝ મુજબ કેટરીના કૈફે સલમાનને સોનાનું બ્રેસલેટ ભેટમાં આપ્યું છે તેની કિંમત ત્રણ લાખ બતાવાઈ રહી છે.
જયારે જેકલીને પણ સલમાનને એક ઘડિયાર ગિફ્ટ કરી છે જેની કિંમત બારથી તેરથી લાખ જેવી છે સલમાન ખાનને તેના ભાઈ સોહેલે બીએમડબ્લ્યુ કાર ગિફ્ટ કરી છે જેની કિંમત પચીસથી ત્રીસ લાખ છે જયારે સંજય દત્તે પોતાના ખાસ મિત્ર સલ્લુને ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે જેની કિંમત સાત આઠ લાખ બતાવાઈ રહી છે.
પિતા સલિમ ખાને પણ આ મોકા પર ભેટ આપી છે એક રિપોર્ટ મુજબ સલિમ ખાને જુહુમાં એક એપાર્ટમેન્ટ ખીરીદીને સલમાનને ગિફ્ટ કર્યો છે જેની કિંમત બારથી તેર કરોડ બતાવાઈ રહી છે પરંતુ આ બધામાં સૌથી મહત્વની ગિફ્ટ કેટરીના કૈફની ગિફ્ટની ચર્ચા થઈ રહી છે જેમણે લગ્ન બાદ પોતાની તરફથી મોકલી છે.