બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડા હંમેશા ચર્ચાઓમાં બની રહેછે 48 વર્ષની થઈ છતાં આજે પણ પોતાની અલગ અદાઓથી સોસીયલ મીડિયામાં અલગ રીતે નામ બનાવી રાખ્યું છે તેમને મહેનત અને ફિટનેસથી શરીરને સુંદર બનાવ્યું છે હાલમાં મલાઈકાની કેટલીક તસ્વીર વાઇરલ થઈ જેમાં તેઓ પુત્ર અને બોયફ્રેન્ડ સાથે ક્રિસમસની ઉજવણી કરવા પહોંચી હતી.
હાલમાં મલાઈકાનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ શાનદાર લુકમાં જોવા મળી રહી છે પરંતુ ગાડીમાંથી ઉતરતા તેની સાથે પડતા પડતા બચી જાય છે તેના એ પડવાના કારણે વિડીઓએ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે મલાઈકા હમણાં કરિશ્મા કપૂરના ઘરે પહોચી હતી.
પાર્ટીમાં હાજરી આપવા આવેલી મલાઈકા જેવી કારમાંથી નીચે ઉતરે છે ત્યારે અચાનક તેનું બેલેન્સ બગડી જાય છે જેના કારણે તે પડતા પડતા બચી જાય છે આ દરમિયાન તેણે સફેદ રંગની મોટી હિલની સેન્ડલ પહેરી હતી તેને કારણે તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું કરીના કપૂર અને તેની બહેન અમૃતા અરોરા બંને અભિનેત્રીઓએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.
વાઈરલ વીડિયોમાં મલાઈકાનું બેલેન્સ એટલું બગડી ગયું હતુંકે જો કોઈએ તેને પકડી ન હોત તો પડી જતી હવે યૂઝર્સ આના પર અનેક રીતે કોમેન્ટ કરી રહ્યા છે ઘણાએ કહ્યું અભિનેત્રીની હવે ઉંમર થઈ ગઈ છતાં તેણે એવી હાઈહીલ્સ પહેરી છે ઘણાએ કહ્યું હતું કે તેઓ વધુ ફેશન મારવાના ચક્કરમાં પડી જાત.