Cli

ગરમીથી બચવા માટે લોકો નદીમાં કૂદ્યા પણ પાણી એટલું ગરમ કે 40 લોકોના મોત!

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના અત્યારે યુરોપમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ચૂક્યા છે. આખો ખંડ જાણે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે અને આ ભયાનક ગરમી પાછળ જવાબદાર છે પેલો આકાશમાં બનેલો હિટ ડાઉન દુનિયાભરમાં સૌથી ઝડપથી ગરમ થઈ રહેલા યુરોપ ખંડ પર અત્યારે ખતરાની ઘંટી વાકી રહી છે. તાપમાનના જૂના તમામ એવા રેકોર્ડ ક્યારના ધ્વસ્થ થઈ ચૂક્યા છે અને મુશ્કેલી તો એ છે કે આ ગરમી હજુ વધુ આખરી બનવાની છે. ગુરુવાર સુધીમાં ગરમીના બીજા કેટલાય નવા રેકોર્ડ બને તો નવાય નહી. સ્થિતિ પડે પળ વધુ અને જોખમી અને ચિંતાજનક બની રહી છે. આ ભયાનક ગરમી હવે માત્ર અકડાવનારી નથી રહી એ જીવલેન્ડ સાબિત થઈ રહી છે. ફ્રાન્સના પીએમ સેબાસ્ટિયન લેકારનું મંગળવારે એક ચોકાવનારો આંકડો જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે ગરમીથી બચવા માટે લોકો નદી નાળાઓમાં કૂદી રહ્યા છે જેના કારણે 18 જૂનથી અત્યાર સુધીમાં 40 લોકોના ડૂબી જવાથી મોત થયા છે જીવ ગુમાવનારાઓમાં મોટા ભાગના તો યુવાનો છે ગરમીનો આ પ્રકોપ હવે માત્ર માણસોના જીવ જ નથી લઈ રહ્યો પરંતુ આખી સિસ્ટમને પણ ઠપ કરી રહ્યો છે આ રેકોર્ડ બ્રેક હિટવેવના કારણે બુધવારે ફ્રાન્સના આશે 68હ000 ઘરોમાં અંધારપટ છવાઈ ગયો બાયના ગરમીના કારણે આ દેશમાં બત્તી ગુલ થઈ ગઈ મુશ્કેલી એ છે કે નદીઓનું પાણી એટલું ગરમ થઈ ગયું છે કે વીજ કંપની ઈડીએફ એ એક ન્યુક્લિયર રિએક્ટરને સાવબંધ કરવું પડ્યું સાથે બીજા બે રિએક્ટરમાં વીજળીનું ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું કેમ કે ન્યુક્લિયર રિએક્ટરમાં નદીઓના પાણીનો ઉપયોગ થતો હોય છે જો કે પાણી ખૂબ જ ગરમ થઈ જાય ને તો રિએક્ટરમાં એ ન ચાલી શકે મંગળવારની મોડી રાત સુધીમાં તો આશેએક લાખ ગ્રાહકો અંધારામાં ડૂબી ગયા હતા વીજ પુરવઠો ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે

વિચાર કરો એક તરફ આકાશમાંથી આગ વરસી રહી છે અને બીજી તરફ ઘરમાં એસી ચલાવવા માટે વીજળી પણ ઉપલબ્ધ નથી આપણે ત્યાં ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન તો સાવ સામાન્ય વાત છે આપણે તો એને ગણકારીએ પણ નહી પરંતુ યુરોપની વાત અલગ છે ત્યાં તો તાપમાન ક્યારેય માઇનસમાં પણ જતું હોય છે એટલે ત્યાં જો પારો 30 ડિગ્રી વટાવે ને તો યુરોપવાસીઓને પસી ના છૂટી જાય હવે કલ્પના કરો કે અત્યારે ત્યાં અનેક જગ્યાએ તાપમાન 40 ડિગ્રી કરતા પણ ઉપર જતું રહેવું છે ફ્રાન્સના પીસોસમાં તાપમાન 44.3 ડિગ્રી સેલ્સિયસ એ પહોંચી ગયું તો બોર્ડોમાં પણ પારો 42.1 1 ડિગ્રીએ આંબી ગયો સ્પેનની હાલત ફ્રાન્સ જેવી છે અહીંની હવામાન સંસ્થાએ મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી કે તેનાથી વધુ રહેવાની આગાહી કરી હજુ હમણાં સોમવારે જ સ્પેનના છ વિસ્તારોમાં પારો આંકડો પાર કરી ગયો હતો જેમાં દક્ષિણ સ્પેનના અંદુજારમાં તો ગરમીએ હદ વટાવી દીધી અહીં તાપમાન 45.1 એ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું બીજી તરફ સામાન્ય રીતે ઠંડા રહેતા બ્રિટનમાં પણ ફફડાહટ છે ઇંગ્લેન્ડ અને વેલ્સના મોટા વિસ્તારો માટે ઇતિહાસમાં માત્ર બીજી જ વાર અત્યંત દુર્લભ ગણાતી રેડ હેટ વોર્નિંગ જાહેર કરવી પડી છે અહીં પણ તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચવાની આશંકા છે આ સિવાય પોર્ટુગોલ જરૂરની સ્વીઝરલેન્ડ અને ઈટલીના કેટલા વિસ્તારોમાં પારો 38 થી 42 ડિગ્રી કે તેનાથી પણ વધુ જવાની ધારણા છે પરિસ્થિતિ એટલી નાજુક છે કે યુરોપના ઘણા દેશોએ રેડ અને ઓરેન્જ હીટ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા કહી દીધો છે સુરતનો આ મિજાજ ખરેખર આખા યુરોપને ધ્રુજાવી રહ્યો છે

. યુરોપના મોટા ભાગના દેશોમાં અત્યારે ગરમીના જૂના તમામ રેકોર્ડસ તૂટી ગયા છે. ફ્રાન્સના પીસોસમાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન નોધાયું બીજી તરફ સ્પેનથી પણ ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. સ્પેનના આરોગ્ય મંત્રાલયે હાલમાં જણાવ્યું કે વર્ષ 2015 માં રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ વર્ષના મે મહિનામાં ગરમીના કારણે સૌથી વધુ લોકોના મોત થયા સ્પેનની દૈનિક મૃત્યુદર મોનિટરીંગ સિસ્ટમના અંદાજ મુજબ આ વર્ષે મે મહિનામાં જ અતિશય ગરમીના કારણે 101 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે મે મહિના માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ ભયાનક ગરમીના કારણે આખું વિરોધ જાણે થંબી ગયું છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે બુધવારે બ્રિટન અને ફ્રાન્સની હજારો શાળાઓને બંધ કરવી પડી એફિલ ટાવર જેવા વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળોએ પણ મુલાકાતના કલાકો ઘટાડી દેવા પડ્યા છે. ફ્રાન્સની વાત કરીએ ને તો ત્યાં 6000 જેટલી શાળાઓ કા તો સાવ બંધ કરી દેવાય છે અથવા તો ત્યાના સમયમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. બ્રિટનમાં પણ સેંકડો શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો નેધરલેન્ડમાં અનેક શાળાઓએ ટ્રોપિકલ ટાઈમ ટેબલ એટલે કે જે ગરમ પ્રદેશો માટેનું ખાસ નવું ટૂંકું સમયપત્ર અપનાવ્યું છે જેથી બાળકોને વહેલા ઘરે મોકલી શકાય આ તરફ બ્રિટન બેલ્જિયમ અને ફ્રાન્સમાં રેલવે એન્જિનિયરો ચિંતામાં મુકાયા છે તેમણે ચેતવણી આપી છે કે અતિશય ગરમીના કારણે રેલવેના જે પાટા છે એ પીગળીને વાંકા વળી શકે છે જેના લીધે આખા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થઈ શકે બસ આ જ ડરના કારણે આ દેશોમાં ટ્રેનોની અવરજવર પર બ્રેક લાગી રહી સાચે છે કુદરતનો આ મિજાજ આખી સિસ્ટમને ઘૂંટણી લાવી રહ્યા છે યુરોપના આ સમસ્યા માટે હિટ ડોમ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે હવે સ્વાભાવિક તમને સવાલ થાય કે આ હિટ ડોમ ખરેખર છે શું આ હીટ ડોમને જો સાદી ભાષામાં સમજવું હોય ને તો એક કલ્પના કરો કે તમે એક વાસણમાં ગરમ ખીચડી બનાવો અને એના પર ઢાંકણ મૂકી દો એ ઢાંકણના કારણે ગરમી અને વરાળ બહાર નીકળી શકતી નથી અને અંદર જ ફસાયેલી બસ આ હિટ ડોમ પણ કઈક આવું જ કામ કરે છે આકાશમાં ક્યારેક ભારે દબાણવાળી હવાની એક મોટી ચાદર કે ગુંબજ બની જાય છે જે જમીનની ઉપર બરાબર ઢાંકણની જેમ ગોઠવાયેલું હોય છે સૂર્યની આંકળી ગરમી જમીનને સતત ગરમ કરતી રહે છે આમ તો નિયમ એવો છે કે ગરમ હવા ઉપર તરફ જાય અને ઠંડી હવા

તેની જગ્યા લેવા માટે નીચે આવે પરંતુ હીટ ડોમ દરમિયાન આકાશમાં બનેલું આ નજરે ન દેખાતું ઢાંકણ ગરમ હોવાને કારણે બહાર જવા વા દેતું નથી પરિણામે ગરમી અને અસહય ભેજ એ જ વિસ્તારમાં કેદ થઈ જાય છે પછી તો દિવસો વીતતા જાય અને ગરમીનો પારો સતત વધતો જ જાય છે જેને લીધે તાપમાન અસહ્ય બની જાય છે જો એને એક જ લાઈનમાં સમજવું હોય ને તો હિટ ડોમ એટલે આકાશમાં બનેલું એવું કુદરતી ઢાંકણ જે ગરમીને બહાર નીકળવા દેતું નથી અને આખા આખા વિસ્તારને જાણે એક વિશાળ પ્રેશર કુકરમાં ફેરવી નાખે આ બદલાતા સમયને સમજવા માટે યાદ કરવું જરૂરી છે કે યુરોપના લોકો સુરજના તડકાનો અર્થ શું હતો બીજા વિશ્વયુદ્ધ પછીના દાયકાઓમાં સૂર્યપ્રકાશમાં બેસીને તડકો ખાવા જવું એટલે સનબાથ એ લોકો માટે સામાજિક ઉત્સવ જેવું બનું ગયું હતું સસ્તી એરલાઇન્સ અને હોલિડે પેકેજીસના કારણે ઉત્તર યુરોપના લોકો માટે સ્પેન પોર્ટુગલ ગ્રીસ ઈટલી અને દક્ષિણ ફ્રાન્સ જેવા દેશોનો દરિયા કિનારો મોજ કરવાનું કાયમી સરનામું બની ગયો આજે એ જ સુરજ આખા યુરોપ માટે જાહેર આરોગ્યને કટી કટોકટી બની ગયો છે. યુરોપ માટે હિટડોમ નવો નથી પરંતુ એની તીવ્રતા તેનું વહેલા આવવું અને વારંવાર આવવું તે ચિંતાનો વિષય છે યુરોપ અત્યારે દુનિયાનો સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો ખંડ છે જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે ગરમ થઈ રહ્યો છે એટલે જ જે હવામાન પહેલા સામાન્ય ગરમી લાવતું હતું તે હવે દર વર્ષે વહેલા આવીને સીધા રેકોર્ડ બ્રેક પારો વધારી દે છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ગરમી હવે વૈજ્ઞાનિકોના કોમ્પ્યુટર મોડલ્સના અંદાજ કરતાં પણ વધુ ઝડપથી વધી રહી છે.

યુરોપના મકાનોની એક મોટી નવડાઈ એ છે કે એને ગરમી ક્યારે માટે ક્યારે ડિઝાઇન જ નહોતા કરાયા યુરોપના ઘરોમાં એસી બહુ દુર્લભ હોય છે ત્યાં માંડ 20 ટા ઘરોમાં એસી હોય છે પેરિસના જૂના પથ્થરના મકાનો લંડનની સાકળી ગલીઓના ઘરો કે પછી રોમના ફ્લેટ્સ ગરમીની બહાર કાઢવાને બદલે અંદર પકડી રાખે છે પરિણામે રાત્રે સુરજ આથમી ગયા પછી પણ આ ઘરો ભઠ્ઠી જેવા ગરમ રહે છે અને લોકોને રાત્રે પણ નાહાત મળતી નથી આમાં સૌથી મોટું જોખમ વૃદ્ધો અને નાના બાળકો પર આ પરિસ્થિતિ સામે લડવા માટે હવે યુરોપની સરકારો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે વૈજ્ઞાનિકો વારંવાર કહી રહ્યા છે કે યુરોપને અગાઉ પણ ચેતાવણીઓ તો મળી જ ચૂકી છે પણ એ દેશો કશું જ શીખ્યા નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *