મધ્યપ્રદેશના ઝબુઆની આદિવાસી યુવતી નિર્મલા ચૌહાણનો એક વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો તે ઝબુઆના કલેકટર સોમેશ મિશ્રાને એવું કહી રહી છેકે અમારી માંગો પુરી કરો જો અમારી માંગો પુરી નહીં કરી શકતાં તો અમને કલેક્ટર બનાવી દો અમે કલેટર બની બધાની માંગો પુરી કરીશું.
અમે અહીં ભીખ માંગવા નથી આવ્યા આ અમારો અધિકાર છે અમારી માંગો પુરી કરાવીને રહીશું મિત્રો આ વિડિઓ સોસીયલ મીડિયા પર વાઇરલ થયો અહીં નિર્મલાને પણ ખબર ન હતી આ વિડિઓ રાતો રાત વાઇરલ થઈ જશે મિત્રો વિડિઓ આઇરલ થયા બાદ નિર્મલા ચૌહાણને જબુઆની બે દિવસ માટે કલેકટર બનાવવામાં આવી છે તેવી વાતો થઈ રહી છે.
જણાવી દઈએ નિર્મલા અલીરાજપુર જિલ્લાના ખંડાલા ખુશાલ ગામની છે તેઓ આદિવાસી ખેડૂત પરિવામાંથી આવે છે નિર્મલાનું સપનું છેકે તે જિંદગીમાં ક્યારેક તો આર્મીની નોકરી કરશે નિર્મલાનું કહેવું છે મને સાચું બોલવું બહુ પસંદ છે ક્લેકેટરનું એ દિવસે વલણ જોઈને નિર્મલાને ગુસ્સો આવી ગયો હતો.
નિર્મલા NSUI ગર્લ કોલેજની મહાસચિવ છે નિર્મલાનું કહેવું છેકે સચ્ચાઈનો અવાજ દૂર સુધી જવો જોઈએ ક્યારેય ખોટાને સાચું ન કહો મને સારું લાગી રહ્યુંછે હું જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી અન્યાય સામે બોલતી રહીશ મિત્રો નિર્મલાનો વિડિઓ રાતો રાત વાઇરલ થયો હતો.