Cli

મૃત્યુના મુખમાંથી દીકરીને પાછી લાવનાર શિવભક્તની સત્ય ઘટના!

Uncategorized

આજે આપણે શિવભક્ત વિશે વાર્તા સાંભળીશું ન્યુયોર્ક શહેરની ગગનચૂબી ઇમારતો વચ્ચે કળકળતી ઠંડીમાં રોહન બે વાગ્યે રસ્તા પર બેસીને ધ્રુજી રહ્યો હતો એના હાથમાં એક કાગળ હતો જેમાં લખ્યું હતું કે નોકરીમાંથી કાઢી મૂક્યું છે પણ એ જ સમયે કંપનીના માલિકની ગાડી આવીને ઊભી રહી માલિક ગાડીમાંથી નીચે ઉતર્યા અને રોહનના પગે પડી ગયા માલિક રડતા રડતા બોલ્યા મને માફ કરી દો રોહન મેં તમને નોકરીમાંથી નથી કાઢ્યા પણ મારા આખા પરિવારને બચાવી લીધો છે ન્યુયોર્ક શહેરના ઇતિહાસમાં ક્યારેય કોઈ અમેરિકન માલિક એક સામાન્ય ભારતીય કર્મચારીના પગે પડ્યો ન હતો પણ એવું તો શું બન્યું હતું

એ રાત્રે ચાલો જોઈએ રોહન અમદાવાદના મધ્યવર્ગી પરિવારનો દીકરો હતો બાળપણથી જ ઘરમાં ભક્તિનું વાતાવરણ એના દાદા હંમેશા કહેતા બેટા ગમે તેવી મુશ્કેલી આવે ભોળાનાથ પર ભરોસો રાખજે એ ક્યારેય તારો હાથ નહીં છોડે રોહન ભણવવામાં પણ બહુ હોશિયાર હતો ઘણી મહેનત પછી એને ન્યુયોર્કની એક મોટી ફાઇનેન્સ કંપનીમાં નોકરી મળી જ્યારે એ ન્યુયોર્ક જઈ રહ્યો હતો ત્યારે તેની માતાએ એક નાની શિવલિંગ આપી અને કહ્યું બેટા આ તારા રૂમમાં રાખજે ભગવાન તારી રક્ષા કરશે ન્યુયોર્ક આવ્યા પછી રોહનનું જીવન બદલાઈ ગયું સવારથી શાંત સુધી બસ ભાગદોડ અને કામ પણ રોહન ગમે તેટલો વ્યસ્ત હોય સવારે વહેલા ઉઠીને ભગવાન શિવની પૂજા કરવાનું ક્યારેય ન ભૂલતો

એ કોઈ મોટો પંડિત ન હતો બસ સાચા દિલથી લોટો ભરીને જળ ચડાવતો અને ઓમ નમઃ શિવાયની માળા કરતો એના રૂમમેટ ઘણી વાર એની મજાક ઉડાડતા અને કહેતા અરે રોહન આ અમેરિકા છે અહીં ભગવાન કામ ન આવે અહીં તો ડોલર કમાવવા માટે રાત દિવસ એક કરવા પડે આ બધું છોડ અને કામ પર ધ્યાન આપ પણ રોહન હસીને કહેતો ભાઈ તમે તમારી મહેનત પર ભરોસો રાખો હું મારા મહાદેવ પર રાખું છું રોહન જે કંપનીમાં કામ કરતો હતો એનો માલિક જોન કડક અને ગુસ્સાવાળો માણસ હતો એણે કામમાં સહેજ પણ ભૂલ તો એ ન ગમતું જો કોઈ નાની ભૂલ પણ કરે તો એ સીધો નોકરીમાંથી કાઢી મુકતો રોહન ખૂબ જ પ્રમાણિકતાથી કામ કરતો હતો એક દિવસ કંપનીમાં બહુ મોટો પ્રોજેક્ટ આવ્યો આ પ્રોજેક્ટ જો પાસ થઈ જાય તો કંપનીને કરોડોનો ફાયદો થવાનો હતો અને જો નિષ્ફળ જાય તો કંપની રોડ પર આવી જાય તેમ હતી જોને આ પ્રોજેક્ટની આખી જવાબદારી રોહનને સોપી રોહને દિવસ રાત જોયા વગર પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. ફાઈલો તૈયાર થઈ ગઈ અને જે દિવસે ક્લાયન્ટ સામે પ્રેઝન્ટેશન આપવાનું હતું

તેમાં આગલા દિવસે જોને બધી જ ફાઈલો ચેક કરી પણ ખબર નહીં કેમ જોનનો મૂળ ખરાબ હતો એણે રોહનની ફાઈલ જોઈને જોરથી ટેબલ પર પછાડી અને રાળ પાડીને બોલ્યો આ શું કચરો બનાવ્યો છે તારા કારણે મારો અબચુનો પ્રોજેક્ટ ફેલ થઈ જશે મને તારા જેવા માણસોની જરૂર નથી નીકળી જા મારી ઓફિસમાંથી કાલથી ઓફિસે આવવાની ની જરૂર નથી રોહનના પગ નીચેની જમીન સરકી ગઈ એણે બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો સર પ્લીઝ મારી વાત સાંભળો ફાઈલમાં કોઈ ભૂલ નથી પણ જોન કંઈ સાંભળ્યા તૈયાર ન હતો એણે સિક્યુરિટી બોલાવીને રોહનને ઓફિસની બહાર કઢાવી મૂક્યો બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને બરફ જેવી ઠંડી હવા ચાલતી હતી રોહન ધીમા પગલે ચાલતો ચાલતો પોતાના રૂમ પર આવ્યો એનું દિલ તૂટી ગયું હતું ઘરમાં ગરઢા માં બાપ હતા જેનો સહારો રોહન જ હતો રૂમમાં આવીને એ સીધો ભગવાન શિવની મૂર્તિ સામે બેસી ગયો એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા એને રડતા રડતા શિવલિંગને પકડી લીધું અને બોલ્યો હે ભોળાનાથ મેં કોઈનું ખરાબ કર્યું નથી તો મારી સાથે આવું કેમ ન્યુયોર્ક જેવા અજાણીયા શહેરમાં હવે હું ક્યાં જઈશ તમે તો કહેતા હતા ને કે તમે હંમેશા મારી સાથે છો તો આજે એ મારો હાથ કેમ છોડી દીધો?

રોહન આખી રાત રડતો રહ્યો અને ક્યારે એની આંખ લાગી ગઈ એ એને ખબર ન પડી પણ એને ક્યાં ખબર હતી કે જો નોકરી જવાથી એ રડી રહ્યો હતો. એ તો મહાદેવની કોઈ મોટી રમતની શરૂઆત હતી. બરાબર રાતના બે વાગ્યે રોહનના ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર જોયું તો ઝોનનું નામ ચમકતું હતું. જેણે એને થોડા કલાકો પહેલા નોકરીમાંથી કાઢી મૂક્યો હતો રોહને ફોન ઉપાડ્યો અને સામે છેડેથી જે અવાજ આવ્યો એ સાંભળીને રોહનના હોશ ઉડી ગયા રોહને જેવો ફોન કાન પર મૂક્યો સામેથી ઝોનનો જોર જોરથી રડવાનો અવાજ આવ્યો એનો અવાજ ધરુજી રહ્યો હતો અને એ શ્વાસ પણ સરખો ન હોતો લઈ શકતો ઝોન કરગરી રહ્યો હતો રોહન પ્લીઝ મને માફ કરી દે મારી દીકરી મારી નાની દીકરી એના રૂમમાં બેભાન પડી છે એ શ્વાસ નથી લઈ શકતી આખા ન્યુયોર્કમાં ભારે બરફર વર્ષાના કારણે બધી એમ્બ્યુલન્સ જામ થઈ ગઈ છે કોઈ હોસ્પિટલ ફોન નથી એ ઉપાડી રહી તું મારા ઘરની નજીક રહે છે પ્લીઝ તારી ગાડી લઈને અહીં આવી જા મારી દીકરી મરી જશે રોહનની આંખમાંથી ઊંઘ ઉડી ગઈ થોડીવાર પહેલા જે માણસ એની આજીવિકા છીણવી લીધી હતી જેણે એની મહેનતનો કચરો કર્યો હતો આજે એ જ માણસ લાચાર બનીને એની સામે ભીખ માંગી રહ્યો હતો

રોહનની જગ્યાએ જો બીજો કોઈ હોત તો કદાચ ના પાડી દેત અથવા બદલો લેવાનું વિચારત પણ રોહનના લોહીમાં શિવભક્તિ હતી એના દાદાએ શીખવાડ્યું હતું કે સાચો ભક્ત એ જ છે જે દુશ્મનના દુઃખમાં પણ એને વહારે જાય રોહને એક ક્ષણનો પણ વિચાર ન કર્યો એણે કીધું સર તમે ચિંતા ન કરો હું હું હમણાં જ આવું છું. એણે શિવલિંગ સામે જોયું માથું નમાવ્યું અને જેકેટ પહેરીને સીધો બહાર દોડ્યો. બહાર ન્યુયોર્કની કળકળતી ઠંડી હતી. રસ્તાઓ બરફથી ઢંકાયેલા હતા અને ગાડી ચલાવી એટલે મોતને રમત આપવા જેવું હતું છતાં રોહને ગાડી ચાલુ કરી એ મનમાં સતત ઓમ નમઃ શિવાયના જાપ જપી રહ્યો હતો એના મનમાં બસ એક જ ધૂન હતી કે ગમે તેમ કરીને એ નાની બાળકીનો જીવ બચાવવો છે જ્યારે રોહન જોનના ઘરે પહોંચ્યો ત્યારે જોન અને એની પત્ની દરવાજે જ ઊભા હતા જોનની નવ વર્ષની દીકરી એલી એની માતાના ખોળામાં માં બેભાન હતી એનો ચહેરો આંખો સફેદ પડી ગયો હતો રોહને તરત જ એલીને ગાડીની પાછળની સીટ પર સુવડાવી અને ગાડી હોસ્પિટલ તરફ દોડાવી રસ્તામાં એટલો બળફ હતો કે ગાડી વારંવાર લપસી રહી હતી જોન પાછળ બેસીને રડતો હતો રોહન ઝડપ રાખ મારી દીકરી પાસે બહુ ઓછો સમય છે રોહને સ્ટેરિંગ મજબૂતાઈથી પકડ્યું અને મોટેથી બોલ્યો સર ભરોસો રાખો મારા મહાદેવ એને કઈ નહી થવા એણે ગાડીને બળફમાં તોફાન વચ્ચેથી એવી રીતે કાઢી જાણે કોઈ અદ્રશ્ય શક્તિ એનો રસ્તો સાફ કરી રહી હોય આખરે તેઓ ન્યુયોર્કની મોટી હોસ્પિટલમાં પહોંચ્યા ડોક્ટરોએ તરત જ એલીને ઇમર્જન્સી વોર્ડમાં લીધી લગભગ એક કલાક સુધી અંદર ટ્રીટમેન્ટ ચાલી જોન અને એની પત્ની બહાર બેસીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા જે ભગવાનમાં એવો ક્યારેય માનતા ન હતા રોહન એક ખૂણામાં ઊભો રહીને મનથી ભોળાના નાથનું સ્મરણ કરતો હતો થોડીવાર પછી ડોક્ટર બહાર આવ્યા એમના ચહેરા પર રાહતનો શ્વાસ હતો એમણે જોનને કહ્યું મિસ્ટર જોન તમારી દીકરી હવે ખતરાની બહાર છે એને બહુ ભારે અસ્તમાનો એટેક આવ્યો હતો

જો તમે એને પાંચ મિનિટ પણ મોળી લાવ્યા હોત તો અમે એને બચાવી ન શક્યા હોત સમયસર હોસ્પિટલ પહોંચાડવા બદલ તમારા આ મિત્રનો આભાર માનો જોનની આંખ આંખોમાંથી આંસુ વહી ગયા એણે રોહન સામે જોયું એ માણસ જેણે એણે ગઈ કાલે અપમાનિત કરીને કાઢી મૂક્યો હતો એ આજે એના પરિવાર માટે દેવદૂત બનીને આવ્યો હતો જોન દોડીને રોહનના પગમાં પડી ગયો જે દ્રશ્ય આખા ન્યુયોર્ક માટે અશક્ય જેવું હતું જોન રડતા રડતા બોલ્યો રોહન મને માફ કરી દે મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે પણ તે મારા પાપનો બદલો મારી દીકરીનો જીવ બચાવી ને આપ્યો તું માણસ નથી તું ભગવાનનો માણસ છે રોહને જોનને ઊભો કર્યો અને કીધું સર આ મેં નથી કર્યું આ તો મારા મહાદેવની કૃપા છે કદાચ એટલે જ એમણે મારી નોકરી છોડાવી જેથી હું આ જ સમયે જાગતો હોવ અને તમારા ફોનનો જવાબ આપી શકું જોન આ સાંભળીને સ્તંભ થઈ ગયો એણે સમજાયું કે રોહનની ભક્તિમાં કેટલી તાકાત છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી આ તો બસ એક ચમત્કાર હતો અસલી રહસ્ય તો બીજા દિવસે સવારે ઓફિસમાં ખુલવાનું હતું જે જાણીને રોહનના પણ હોશ ઉડી જવાના હતા બીજી સવારે આખું ન્યુયોર્ક શહેર બરફની ચાદર ઓઢીને જાગ્યું હતું રોહન માન બે કલાક ઊંઘી શક્યો હતો એણે સવારે વહેલા ઉઠીને રોજની જેમ શિવલિંગ પર જળ ચડાવ્યું કપાળ તિલક કર્યું અને ભગવાનને કહ્યું હે ભોળાનાથ ગઈ કાલે રાત્રે તે એકબ બાળકીનો જીવ બચાવી લીધો એ બદલ તારો ખૂબ ખૂબ આભાર હવે આગળ જે થાય તે બધું તારા ચરણોમાં છે આજે એની પાસે કોઈ નોકરી ન હોતી એટલે એ ઘરે જ બેસીને ભારતમાં એમના મમ્મી પપ્પા સાથે વાત કરી રહ્યો હતો પણ ત્યાં જ સવારના નવ વાગ્યે એના ઘરની બહાર એક કાળી લશ્કરી ગાડી આવીને ઊભી રહી

એ ગાડીમાંથી ઝોનનો ખાસ ડ્રાઇવર નીચે ઉતર્યો એણે રોહનના ઘરનો દર દરવાજો ખખડાવ્યો અને હાથ જોડીને બોલ્યો સર બોસે તમને હમણાં જ ઓફિસે બોલાવે છે. રોહનને નવાઈ લાગી કે ગઈ કાલ રાત્રે જ તો જોન સાથે મુલાકાત થઈ હતી તો પછી આજે સવારે અચાનક ઓફિસે કેમ બોલાવ્યું હશે એણે સાદા કપડા પહેર્યા અને ડ્રાઇવર સાથે ઓફિસ જવા નીકળ્યો જ્યારે રોહન ઓફિસના મેન ગેટ પર પહોંચ્યો ત્યાં તેનું દ્રશ્ય જોઈને એ સમસ થઈ ગયો ઓફિસના બધા જ કર્મચારીઓ સિક્યુરિટી ગાર્ડ થી લઈને મોટા મોટા મેનેજરો સુધીના બધા લોકો લાઈનમાં ઊભા હતા રોહને જેવો અંદર પગ મૂક્યો આખી ઓફિસે તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું કોઈ ફૂલ આપી રહ્યું હતું તો કોઈ એને ભેટ આપી રહ્યું હતું રોહનને કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે ત્યાં જ સામેથી જોન ચાલતો આવ્યો એના ચહેરા પર આજે એ જ કડકાઈ ન હતી પણ એક અનોખો આદર હતો જોન રોહનની નજીક આવ્યો અને એનો હાથ પકડીને સીધો એને કોન્ફરન્સ હોલમાં લઈ ગયો. એ હોલમાં પ્રોજેક્ટના એ મોટા વિદેશી ક્લાયન્ટ પણ બેઠા હતા. જેમના માટે રોહને દિવસ રાત એક કરીને ફાઈલ બનાવી હતી જોને માઈક હાથમાં લીધું અને આખી ઓફિસ સામે બોલ્યો મિત્રો ગઈ કાલે મેં એક બહુ મોટી ભૂલ કરી હતી મેં ગુસ્સામાં આવીને આપણી કંપનીના સૌથી પ્રમાણિક અને વફાદાર માણસ રોહનને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો પણ આજે હું બધાની સામે મારી એ ભૂલ સ્વીકારું છું જોને આગળ કહ્યું ગઈ કાલે રાત્રે જ્યારે હું રોહનની ફાઈલ ફરીથી ચેક કરી રહ્યો હતો ત્યારે મને સમજાયું કે રોહને જે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો એમાં એક પણ ભૂલ ન હતી ઓલ્ટાનું એને જે ગણતરી કરી હતી તેનાથી આપણી કંપનીને કરોડો ડોલરનો ફાયદો થવાનો છે પણ મારી આંખો પર ગુસ્સાનો પડદો હતો રોહન તું માત્ર એક સારો કર્મચારી જ નથી પણ તું આ કંપનીનો પાયો છે એટલે આજથી તું અહીં સામાન્ય નોકરી નહીં કરે પણ તું આ કંપનીનો નવો નવો વોઈસ પ્રેસિડેન્ટ છે આ સાંભળીને આંખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો રોહનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા એણે ક્યારેય સપનામાં પણ ન હોતું વિચાર્યું કે જે નોકરી જવાથી એ આખી રાત રડ્યો હતો

એ જ નોકરી એને આટલો મોટો પદ પર પાછી મળશે ક્લાયન્ટ પણ ઊભા થઈને રોહનને સલામ કરી જોને રોહનની કેબિન આખી બદલી નાખી અને એણે એક શાનદાર નવી ઓફિસઆ આપી પણ વાર્તામાં અસલી વણક તો હવે આવવાનો હતો જ્યારે રોહન પોતાની નવી કેબિનમાં બેઠો ત્યારે જોન એની પાસે આવ્યો અને ટેબલ પર એક સોનાનો સિક્કો મૂક્યો જેના પર ભગવાન શિવની આકૃતિ બનેલી હતી જોને ધીમેથી પૂછ્યું રોહન તારા એ ભગવાન જેમણે તું મહાદેવ કહે છે એ દેખાય છે કેવા કારણ કે ગઈ કાલે રાત્રે હોસ્પિટલના રસ્તા પર મેં કઈક એવું જોયું છે જે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી આ સાંભળતા જ રોહનની પીઠમાં એક ધ્રુજારી પસાર થઈ ગઈ એણે પૂછ્યું સર તમે શું જોયું અને જોને જે વાત કહી એ સાંભળીને રોહન પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો જોને ઊંડો શ્વાસ લીધો અને એની આંખો ફરી ભીની થઈ ગઈ એણે રોહનનો હાથ પકડ્યો અને ધૃસ્તા અવાજે કહેવા લાગ્યો રોહન ગઈ કાલે રાત્રે જ્યારે બરફનું તોફાન એટલું ભયંકર હતું કે રસ્તા પર એક ફૂટ આગળનું પણ દેખાતું ન હતું ગાડી વારંવાર લપસી રહી હતી અને મારી દીકરી છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે મેં પાછલી સીટની બારીમાંથી બહાર જોયું હતું રસ્તા પર ઘાઠ અંધારું હતું અને બરફના કારણે બધું જામ હતું પણ આપણી ગાડીની બરાબર આગળ એક લાંબા વાળવાળો માણસ જેણે માત્ર એક ચિતા તા જેવું ચામડું ઓઢ્યું હતું અને જેના હાથમાં એક ત્રિશૂલ જેવું કંઈક હતું એ દોડી રહ્યો હતો એના શરીરમાંથી એક અનોખો પ્રકાશ નીકળી રહ્યો હતો એ માણસ જ્યાં જ્યાં પગ મૂકતો હતો ત્યાંથી બળપ પીગળી જતો હતો અને આગળ ગાડી માટે રસ્તો સાફ થતો જતો હતો મને લાગ્યું કે મારો ભ્રમ છે એટલે મેં મારી પત્નીને પણ બતાવ્યું એણે પણ એ માણસને જોયો જોનની વાત સાંભળીને રોહનના આખા શરીરમાં રૂવાડા ઊભા થઈ ગયા એની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા જોને આગળ કીધું રોહન જ્યારે આપણી ગાડી હોસ્પિટલના ગેટ પર પહોંચી ત્યારે એ માણસ અચાનક ગાયબ થઈ ગયો મેં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું કે હમણાં જ ગાડી આગળ જે માણસ દોડતો હતો એ ક્યાં ગયું તો ગાર્ડે કીધું કે રસ્તા પર આપણી ગાડી સિવાય કોઈ હતું જ નહીં રોહન મને પાકો ભરોસો છે કે એ કોઈ સામાન્ય માણસ ન હતો

એ તારા એ જ મહાદેવ હતા જેમણે તે રડતા રડતા મદદ માટે બોલાવ્યા હતા રોહન પોતાની જ કેબિનમાં ઘૂટણીએ બેસી ગયો એણે મનોમન ભોળાનાથને પ્રણામ કર્યા એ સમજી ગયો કે જ્યારે એ રાત્રે રડી રહ્યો હતો ત્યારે એના આંસુ ખાલી ન હોતા ગયા ભગવાન એની ભક્તિ જોઈને ન્યુયોર્ક જેવા પરાયા શહેરમાં પણ એની રક્ષા કરવા પોતે આવ્યા હતા જોન પણ રોહનની બાજુમાં બેસી ગયો અને બોલ્યો રોહન આજ સુધી હું માત્ર પૈસાનો જ બધું સમજતો હતો પણ તેમ અને તારા ભગવાને મને શીખવ્યું કે દુનિયામાં પૈસાથી પણ મોટી એક શક્તિ છે આજથી હું પણ તારા મહાદેવનો ભક્ત છું મને પણ તારી સાથે પૂજા કરતા શીખવાડ એ દિવસ પછી ઓફિસનું આખું વાતાવરણ બદલાઈ ગયું રોહન હવે માત્ર એક બોસ ન હતો પણ બધા માટે પ્રેરણા બની ગયો હતો રોહને પોતાની નવી કેબિનમાં એક નાનું અને સુંદર મંદિર બનાવડાવ્યું જ્યાં એણે ભોળાનાથની મૂર્તિ પધરાવી ઓફિસના દરેક કર્મચારી પછી તે અમેરિકન હોય કે ભારતીય રોહનની કેબિનમાં આવે ત્યારે શ્રદ્ધાથી માથું નમાવતા પરંતુ વાર્તામાં હજુ એક નવો વણાંક આવવાનો હતો જેની રોહનને ક્યારેય કલ્પના પણ ન હોતી ગઈ એક દિવસ ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે રોહનના ફોન પર એના પપ્પાનો ફોન આવ્યો સામાન્ય રીતે એના પપ્પા આ સમયે ફોન ન હોતા કરતા રોહને ચિંતામાં ફોન ઉપાડ્યો તો સામેથી એના પપ્પાનો રડવાનો અવાજ આવ્યો એમણે કીધું બેટા રોહન જલ્દી ભારત આવી જા તારી મમ્મી અને ફોન કપાઈ ગયો પપ્પાનો અધૂરો ફોન કપાઈ જતા જ રોહનના હાથમાંથી મોબાઈલ સરી પડ્યું એનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું ન્યુયોર્કના આલીશાન રૂમમાં એને હવે ગભરામણ થવા લાગી એણે તરત જ વળતો ફોન લગાવ્યો પણ સામેથી ફોન સ્વીચ ઓફ આવતો હતો રોહનની આંખો સામે અંધારું છવાઈ ગયું એણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જોનને ફોન કર્યો અને આખી વાત જણાવી જોને તરત જ કીધું રોહન તું ચિંતા ન કર હું હમણાં જ તારા માટે ભારતની વહેલી સવારની ફ્લાઈટ બુક કરાવું છું. રોહન એજ રાત્રે એરપોર્ટ જવા નીકળ્યો આખી સફર દરમિયાન એની આંખોમાંથી આંસુ રોકાતા ન હોતા એ મનમાંને મનમાં ભગવાન શિવને આજીજી કરી રહ્યો હતો હે ભોળાનાથ મારા મમ્મીને સાજી સમૂહથી રાખજે મેં ક્યારેય એમનું ખોટું નથી કર્યું મારી મમ્મી જ મારું બધું છે લગભગ 14 કલાકની લાંબી સફર કાપીને રોહન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો અને ત્યાંથી સીધો દોડતો પોતાના ઘરે પહોંચ્યો.

જ્યારે એ ઘરની બહાર પહોંચ્યો ત્યારે ત્યાં કોઈ ભીડ ન હતી. પણ આખું ઘર એકદમ શાંત હતું. રોહને ધ્રુસતા હાથે દરવાજો ખખડાવ્યો અંદર હોલમાં એના પપ્પા માથું પકડીને બેઠા હતા રોહનને જોતા જ એના પપ્પા દોડીને ભેટી પડ્યા અને જોર જોરથી રડવા લાગ્યા રોહને રડતા રડતા પૂછ્યું પપ્પા મમ્મી ક્યાં છે એને શું થયું છે તમે ફોન કેમ કાપી નાખ્યો હતો એના પપ્પાએ આંસુ લુસતા કહ્યું બેટા તારી મમ્મી અંદર રૂમમાં છે ગઈ કાલે રાત્રે અચાનક એને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો ડોક્ટરોએ કીધું કે એને બહુ મોટો હાર્ટ એટેક આવ્યો છે અને બચવાની આશા બહુ ઓછી છે હોસ્પિટલમાં જ્યારે એ જીવન મરણ વચ્ચે જોલા ખાતી હતી ત્યારે મેં તને ફોન કર્યો હતો પણ પછી અચાનક હોસ્પિટલની લાઈટ જતી રહી અને મારો ફોન પણ બંધ થઈ ગયો રોહન દોડીને અંદરના રૂમમાં ગયો ત્યાં એની મમ્મી બેડ પર સૂતી હતી પણ આશ્ચર્યની વાત એ હતી કે એના ચહેરા પર કોઈ દર્દ ન હતું ઉલટાનું એક અનોખી શાંતિ અને સ્મિત હતું રોહને મમ્મીનો હાથ પકડ્યો એટલે એની મમ્મી ધીમેકથી આંખો ખોલી દીકરાને સામે જોઈને એની આંખોમાં હરખના આંસુ આવી ગયા એણે રોહનના માથા પર હાથ મૂક્યો અને બોલી બેટા તું આવી ગયો મને ખબર હતી કે તું જરૂર આવીશ રોહને પૂછ્યું મમ્મી તબિયત કેવી છે હવે તને બહુ દુખાવો થતો હતો ને ત્યારે એની મમ્મીએ જે જવાબ કહ્યો તે સાંભળીને રોહન અને એના પપ્પા બંને સમસઈ ગયા મમ્મીએ ધીમા અવાજે કહ્યું બેટા ગઈ કાલે રાત્રે જ્યારે મને બહુ દુખાવો થતો હતો અને મારી આંખો બંધ થઈ રહી હતી ત્યારે મને એવું લાગ્યું કે હવે હું નહીં બચું પણ એ જ સમયે અર્ધબેન અવસ્થામાં મેં જોયું કે એક સાધુબાબા મારી પથારી પાસે આવીને બેઠા હતા એમના ગળામાં રુદ્રાક્ષની માળા હતી અને એમની આંખો બહુ દયાળુ હતી એ સાધુ બાબાએ પોતાનો ઠંડો હાથ મારા કપાળ પર મૂક્યો અને કીધું બેટા ચિંતા ન કર તારો દીકરો ન્યુયોર્કમાં બેસીને મારા પર બહુ ભરોસો રાખે છે એના આંસુ હું હેળે નહીં જવા દઉં તારું આયુષ્ય હજુ બાકી છે અને બેટા જેવો એમણે મારા માથા પર હાથ મૂક્યો મારું બધું જ દર્દ ગાયબ થઈ ગયું જ્યારે મેં હોસ્પિટલના ડોક્ટરને એ વાત કરી ત્યારે ડોક્ટરે કીધું કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી કારણ કે મેડિકલ સાયન્સ પ્રમાણે આટલા મોટા આટેક આવ્યા પછી કોઈ માણસ આટલી ઝડપથી સાજો ન થઈ શકે રોહનની આંખમાંથી ખુશી અને ભક્તિના આંસુ વહી રહ્યા હતા એ સમજી ગયો હતો કે ન્યુયોર્કથી લઈને ભારત સુધી એના ભોળાનાથ એની સાથેને સાથે ચાલી રહ્યા હતા પણ આ સફરનો અંત હજુ બાકી હતો આ ચમત્કાર પછી રોહનના જીવનમાં એવો કયો મોટો બદલાવ આવ્યો જેણે ન્યુયોર્કથી લઈને ભારતના આ નાના ઘર સુધીના બધા લોકોના દિલ જીતી લીધા મમ્મીની વાત સાંભળીને રોહનું હૃદય ભક્તિભાવથી ભરાઈ ગયું એણે ઘરના નાના મંદિરમાં જઈને ભોળાનાથ સામે સાષ્ટાંગ પ્રણામ કર્યા એણે સમજાઈ ગયું હતું કે ભગવાન કોઈ એક જગ્યાએ સીમિત નથી એ તો ન્યુયોર્કના બરફના તોફાનમાં પણ હાજર છે

અને ભારત તના એક નાના ઘરમાં પણ પોતાના ભક્તની વહારે જાય છે રોહનની મમ્મી હવે એકદમ સાજી થઈ ગઈ હતી અને ડોક્ટરોએ પણ એમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી રોહને ભારતમાં રહીને થોડા દિવસ પોતાના માતા પિતાની ખૂબ સેવા કરી એ રોજ સવારે મમ્મી પપ્પા સાથે બેસીને ચા પીતો નાની નાની વાતો શેર કરતો અને ઘરના કામમાં મદદ કરતો એણે એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે દુનિયાના ના ગમે તેટલા ડોલર કે મોટું પદ મળી જાય પણ માં બાપના ચરણોમાં જે સુખ છે એ બીજે ક્યાંય નથી થોડા દિવસો પછી રોહને ન્યુયોર્ક જાવા પાછી તૈયારી કરી પણ આ વખતે એ એકલો ન હોતો જતો એણે પોતાના મમ્મી પપ્પાના વીઝા પણ તૈયાર કરાવી લીધા હતા એણે પપ્પાને કહ્યું પપ્પા હવે હું તમને અહીં એકલા નહીં મૂકું તમે બંને મારી સાથે ન્યુયોર્ક ચાલશો માં બાપની આંખોમાં દીકરાનો આ પ્રેમ જોઈને હરખના આંસુ આવી ગયા જ્યારે રોહન પોતાના માતાપિતા સાથે ન્યુયોર્ક એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ત્યાં જોન પોતે આખા પરિવાર સાથે તેમનું સ્વાગત કરવા ફૂલોની ગુલદસ્તો લઈને ઊભો હતો જોને રોહનના મમ્મી પપ્પાના પગે લાગીને આશીર્વાદ લીધા અને બોલ્યો માતાજી તમારા દીકરાએ મારી દીકરીનો જીવ બચાવ્યો છે અને તમારા ભગવાને મને એક નવું જીવન આપ્યું છે તમે ધન્ય છો કે તમને ને આવો દીકરો મળ્યો. રોહને ન્યુયોર્કમાં પોતાના નવા મોટા ઘરમાં મમ્મી પપ્પાને રાખ્યા. હવે દર સોમવારે રોહનની ઓફિસમાં લોકો અને જોન ને પરિવાર પણ રોહનના ઘરે શિવ પૂજા માટે આવતા એ ગરઢા માતાપિતા જેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેઓ વિદેશ જશે આજે ન્યુયોર્ક જેવા શહેરમાં ખૂબ જ આદર અને પ્રેમ ભાવથી રહી રહ્યા હતા રોહનની વાર્તા આપણને એ જ શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મોટી મુશ્કેલી આવે નોકરી છૂટી જાય કે રસ્તા બંધ થઈ જાય પણ જો મનમાં સાચો ભરોસો અને ભક્તિ હોય તો ભગવાન ક્યારેય તમારો હાથ છોડતા નથી સમય ખરાબ હોઈ શકે છે પણ ભોળાનાથનો ન્યાય ક્યારેય ખરાબ નથી હોતો જે રોહન એક રાત્રે નોકરી જવાથી રડ્યો હતો આજે એ જ રોહન ન્યુયોર્કની સૌથી મોટી કંપનીનો વોઈસ પ્રેસિડેન્ટ હતો અને એનું આખું કુટુંબ એકસાથે ખુશ હતું ખરેખર મહાદેવની લીલા અપરંપાર છે નમસ્તે મિત્રો આવી જ હૃદય પરષી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો અને હા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *