ઐશ્વર્યા રાયને ગઈ કાલે ઇડીએ પુછતાજ માટે બોલાવી હતી સવારે ઐશ્વર્યાથી પુછતાજ થઈ અને સાંજ થતાંજ તેમની સાસુ જ્યાં બચ્ચને એટલો ગુ1સ્સો આવી ગયો કે એમણે ત્યાં સુધી કહી દીધું અમારું ગ!ળું કેમ નહીં દબાવી દેતા વિપક્ષનું કહેવું છેકે જ્યાં બચ્ચન સમાજ વાદી પાર્ટીના સંસદ છે એટલા માટે સરકાર તેમની વહુ ઐશ્વર્યાને હેરાન કરી રહી છે.
સંસદમાં જ્યા બચ્ચનને એટલો ગુ!સ્સો આવી ગયો કે બધા નેતા હેરાન રહી ગયા અહીં જ્યા બચ્ચન એટલા જોરજોરથી બોલી રહ્યા હતા કે સંસદમાં હોબાળો મચી ગયો હતો જેમાં જ્યા બચ્ચન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જ્યાં બચ્ચનનું કહેવું હતું કે પુત્ર વહુને તાત્કાલિક પુછતાજ માટે બોલાવી એમાં મોદી સરકાર જવાબદાર છે.
જણાવી દઈએ ગઈ કાલે ઐશ્વર્યાને ઇડીએ સાત કલાક સુધી પુછતાજ કરી હતી જેમાં ઇડીએ કેટલાક સવાલો ઐશ્વર્યાને પૂછ્યા હતા અહીં ઇડી દ્વારા ટેક્સ ચોરી મામલે પુછતાજ કરી રહી છે જેમાં લગભગ 500થી વધુ ભારતના મોટા માણસોનું નામ છે આની પહેલા પણ ઐશ્વર્યથી ઇડી પુછતાજ કરી ચુકી છે.