શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને ઓક્ટોમ્બર મહિનામાં સફેદ પાવડર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી આ કેસના કારણે આર્યને 22 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું આર્યનને જામીન તો મળી ગયા પરંતુ પોતાના પુત્રને અભિનેતા બનાવવનું શાહરૂખનું જે સપનું હતું તે હવે કદાચ તૂટી ચૂક્યું છે.
પાવડર કેસમાં આયર્નનું નામ આવવા પર હવે પોતાના કરિયરના પ્લાન પર પણ હવે ખુબજ ખરાબ પ્રભાવ પડી રહ્યો છે આર્યનને પોતાની ફિલ્મ મેકિંગની ડિગ્રી પુરી કરવા વિદેશ જવાનું હતું તે હવે સંભવ નહીં થઈ શકે હકીકતમાં આર્યન ખાને પોતાના પાસપોર્ટ ઇડી પાસે જમા કર્યા બાદ જ જમીન મળ્યા હતા.
જેના કારણે તે હવે વિદેશ યાત્રા નહીં કરી શકે એનસીબીએ આર્યનને વિદેશ જવા પર પણ રોક લગાવી રાખી છે આર્યન ફિલ્મ મેકિનના કોર્ષનું એડમિશન હવે શરૂ થઈ જવા રહ્યું છે એવામાં કદાચ આ સપનું સપનું જ રહેશે તમાંમ કોશીશો છતાં આર્યનનો પાસપોર્ટ એનસીબીથી નથી મળી શક્યો.
તેને બાદ શાહરૂખે ફેંશલો કર્યો છેકે હવે શાહરુખ ભારતમાં રહીને કોઈ પ્રોડક્શન હાઉસમાં કામ કરશે બતાવાઈ રહ્યું છેકે આર્યન યશરાજ ફિલ્મ અને ધર્મા પ્રોડકશન સાથે કામ કરી શકે છે પરંતુ આર્યને તેને લોન્ચ કરવામાં મોડું થશે આ પાવડર કેશથી શાહરૂખને પુત્રથી જે સપના હતા તેના પર પાણી ફેરવાઈ ગયું છે.