Cli

ગુજરાતમાં આ વિસ્તારમાં હવે ઠંડીનો ચમકારો વધશે…

Breaking

વનવિભાગે આગાહી કરી છેકે આગામી સમયમાં ગુજરાતમાં શિયાળો વધારે કાતિલ બનશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે સરકાર દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જોકે કોલ્ડવે દરમિયાન પવન સામાન્ય રહેવાનના સમાચાર રાહતરૂપ ગણાવી શકાય છે.

ત્રણ દિવસ દરમિયાન કોલ્ડવેનો સામનો ગુજરાતના બધાજ નાગરિકોએ સહન કરવો પડશે આ ત્રણ દિવસ બાદ બે ડિગ્રી તાપમાન વધશે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં નલિયા કંડલા પોરબંદર જૂનાગઢ અને રાજકોટ માં પણ કોલ્ડવે રહેશે ઉત્તર ગુજરાતમાં 18 ડિસેમ્બરથી લઈને ત્રણ દિવસ સુધી કોલ્ડવે રહેશે.

જેના પગલે નાગરિકોને બેથી ત્રણ દિવસ સુધી ખુબજ તકેદારી રાખવાની જાણ કરવામાં આવી છે અત્યારે અમદાવાદ વિસ્તારમાં 12 ડિગ્રી તાપમાનછે જે કાલથી ઘટીને 10 ડિગ્રી જેટલું થશે ગાંધીનગરમાં પણ કોલ્ડવેની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા વિસ્તારમાં પણ કોલ્ડવે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *