શું દીપિકા પાદુકોણ ને કેટરીના કૈફ લગ્નથી જલન થઈ રહી છે પોતાના લગ્ન બાદ કેટરીના કૈફની લોકચાહના એટલી વધી ગઈ છેકે અત્યારે તેઓ સૌથી મોટી કલાકાર બની ગઈ છે મીડીયમાં અત્યારે કેટરીના કૈફ અને વિકી કૌશલનું નામ જોવા મળે છે પોતાના લગ્નમાં વિકી અને કેટરીનાએ જે રીતે સાદગી બતાવી તે બૉલીવુડ માટે એક મિશાલ બની ગઈ.
લગ્નબાદ બે દિવસ પહેલા જયારે કેટરીના અને વિકી સામે આવ્યા ત્યારે એમને કવર કરવા માટે સેકંડો મીડિયા વાળા હાજર રહ્યા હતા આજ સુધી બોલીવુડમાં કોઈ સ્ટારને પહેલા આટલા મીડિયા વાળાએ કવર નથી કરી કેટરીના અને વિકી એકદમસાદા કપડામાં હતા એજ વાત મીડિયા વાળા ખુબજ પસંદ આવી.
કેટરીના અને વિકી પર લોકોનો પ્રેમ વધી રહ્યો છે કદાચ કેટરીના કૈફની આ વધતી લોકચાહના જોઈને દીપિકા ને પસંદ આવી રહી નથી મીડિયાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે દીપિકા અને રણવીર દરેક આઈડિયા અપનાવી રહ્યા છે જયારે દીપિકા અને રણવીર મુંબઈ પહોંચ્યા ત્યારે રણવીરે મીડિયા સામે જ દીપિકાને કિસ કરી લીધી.
રણવીર જાણતા હતા કે આવી વસ્તુ મીડિયા વાળા પહેલા કવર કરે છે પરંતુ જેવો વિડિઓ સામે આવ્યો ત્યારે લોકોને અહેસાસ થઈ ગયો વિકી અને કેટરીનાથી સિક્યોર નથી જેને લઈને લોકોએ સોસીયલ મીડિયામાં બંનેને ટ્રોલ કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે દીપિકા અને રણવીર કેટરીનાથી જલન થાય છે.