બાગેશ્વર બાબા રાજકોટમાંથી જતા જતા યુવતીના આપતા ગયા 50000 રૂપિયાનું બંડલ પાચલનું કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 5 જૂનથી 7 જૂન સુધી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અને હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કથાની માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં ભારે ચર્ચા થઈ હતી કારણ કે
રાજકોટમાં બાબા ભાગ્યેશ્વરના આગમન પહેલા જ તેમને ચમત્કાર સાબિત કરવા અને અનેક મોટી મોટી ચેલેન્જો આપવામાં આવી હતી જેનો બાબા બાગેશ્વર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનો વિડીયો થયો વાયરલ. મિત્રો બાબા ભાગેશ્વરના દિવ્ય દરબારમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર બના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓમાં બાબા ભાગેશ્વરને મુખ્યત્તે હનુમંત કથા સાંભળવા માટે અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.
રાજકોટમાં યોજાયેલા બાબા ભાગ્યેશ્વરના દિવ્ય દરબાર અને હનુમંત કથાના અનેક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાંથી એક વિડીયો હાલ ભારે ચર્ચામાં છે આ વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા કરવામાં આવેલી કામગીરીના લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જીતી લીધા લોકોના દિલ. મિત્રો બાબા ભાગ્યેશ્વરના કામે લોકોના દિલ જીતી લીધા છે.
સમગ્ર બનાવની વિગતવાર વાત કરીએ તો રાજકોટમાં યોજાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં અમરેલીની એક મહિલાએ બાબા ભાગેશ્વરને મંચે પર બોલાવી હતી. આ દરમિયાન મહિલાએ પોતાની સમસ્યા બાબા ભાગ્યેશ્વરને જણાવી હતી. જે બાદ બાબા ભાગેશ્વર મહિલાને તેને સમસ્યાનું સમાધાન પણ જણાવ્યું હતું. મહિલાને આપી દીધું 50,000 રૂપિયા નું બંડલ. મિત્રો આ દરમિયાન મહિલાની સાથે મંચ પર આવેલી તેની માતાએ પણ બાબા ભાગેશ્વરને પોતાની સમસ્યા જણાવી હતી. આ દરમિયાન તેઓએ બાબા ભાગેશ્વરને કહ્યું હતું કે હું કારખાનામાં મજૂરી કામ કરું છું અને મને દરરોજે 280 રૂપિયા મળે છે.
હું બાગેશ્વર ધામ આવવા માંગતી હતી પણ મારે પૈસાની સમસ્યા હતી એટલે હું ન આવી શકી આટલું સાંભળતા જ બાબા બાગેશ્વર એક મિનિટ પર વિચાર્યા વગર પોતાના થેલામાંથી 50,000 રૂપિયાનું બંડલ કાઢ્યું અને મહિલાને આપી દીધું. બાબા બાગેશ્વરની અપીલ બાદ રૂપિયાનો થયો વરસાદ મિત્રો એટલું જ નહીં બાબા ભાગેશ્વર કથાના આયોજકોને કહ્યું કે કિશોરભાઈ તમે કથાની દક્ષિણા તો આપી જ નહીં થોડી વધુ આપો આ મહિલાની મદદ કરો જે બાદ બાબા ભાગેશ્વરે અન્ય લોકોને પણ સ્ટેજ પર બોલાવ્યા
અને મહિલાની મદદ કરવાની વિનંતી કરી ત્યારબાદ લોકો મંચ પર આવ્યા અને મહિલાની મદદ માટે દિલ ખોલીને દાન કર્યું આ વિડીયો જોત જોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો વિડીયો જોયા બાદ લોકો બાબા બાગેશ્વરને આ કામગીરીથી ખુશ થઈ ગયા રહ્યા છે અને બાબા બાગેશ્વરી કામ કરીના ભરપૂર વખાણ કરી રહ્યા છે. ખાસ નોંધ મિત્રો આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી મીડિયા રિપોર્ટસ પર આધારિત છે આમાં દરસલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી. કોઈ વ્યક્તિ સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનું ઉદ્દેશ્ય નથી. વ્યુઅવર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે.