ફિલ્મ ઈન્ડસ્ટ્રઝની એક એક્ટરે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ સેર કરી છે જેના બાદ લોકો કહી રહ્યા છેકે મેડમ થોડી શરમ રાખ્યા કરો આ બનાવેલ વીડઓ બાથરૂમમાં છે અને બાથરૂમની અંદરથી વિડિઓ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરીછે એક સમય એવો હતો આ અભિનેત્રિ સારી ફિલ્મોમાં કામ કરતી હતી અને ફિલ્મો મળતી હતી.
અત્યારે કેટલાક સમયથી આ એક્ટરે ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે શે કરેલા કરેલા વિડિઓમાં તેણે ટોપલેસ સાથે વિડિઓ શેર કર્યો છે આપણે વાત કરી છીએ ઈશા ગુપ્તાની જેમનો બિકીની પહેરેલી વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે તેમાં તેના ચહેરાની સામે મોબાઈલ છે અને મોબાઈલ દ્વારા વિડિઓ બનાવેલ છે જેમાં ટી ફક્ત બિકિનમાં તે જોવા મળી રહી છે.
આ વીડિયો પર કેટલાક લોકોએ વખાણ કર્યા છે જ્યારે કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી રહ્યા છે એક યુઝરે કહ્યું તમે આપણા ભારતીય સમાજને બગાડી રહ્યા છો જયારે અન્ય યુઝરે કહ્યું વાહ હાથમાં લાખનો મોબાઈલ અને 50 રૂપિયાના કપડાં પહેર્યાછે ત્યારે બીજા યુઝરે કહ્યું આ રીતે શરીરના અંગ બતાવતા તને શરમ આવે છેકે નહીં.
ઈશા ગુપ્તાનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં શેર થતા લોકોએ જબરજસ્ત ટ્રોલ કરી હતી જેમાં કેટલાક લોકોએ ઈશાના ફિગરના વખાણ પણ કર્યા હતા આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં ઈશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શેર કર્યો હતો મિત્રો આ વિશે તમારે શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.