પ્લેન ક્રેશની ઘટનાને એક વર્ષ પછી એ જગ્યા હું જોવા માટે આવ્યો છું કે જગ્યા ખરેખર અત્યારે કેવી છે? આ તમે જુઓ પંખા છે એની રેલિંગ છે બધી જ વસ્તુઓ ડેમેજ છે આ જગ્યાએ પ્લેન ક્રેશ થયું અત્યારે હું તમને અંદર જઈને બાકીની ફ્રેમમાં બતાવું કે કઈ કઈ વસ્તુ આપણને મળી રહી છે ચાલો એકમાત્ર વ્યક્તિ કે જેમણે પોતાનો જીવ બચાવ્યો હતો એ જે જગ્યાએથી આવ્યા હતા ઘણી બધી વસ્તુ અહિયાં પડેલી છે કાટમાળ છે બિલ્ડીંગ કેવું છે આ જુઓ અહિંયા મને અત્યારે એક હાર દેખાઈ રહ્યો છે
આ આ એક પ્લેટ છે હું એક પણ વસ્તુને ટચ નથી કરી રહ્યો ખાલી આપણે જોઈએ છે કે ખરેખર એક વર્ષ પછી પણ સાપગ્યા અને લિસોટા એવું કહેવાય છે તો આ વસ્તુઓ જો અત્યારે ઉપર જુઓ અહીંયાથી એક્ઝેટ પ્લેન આવી રહ્યું છે એટલે આ એજ સમજી શકાય કે એ ટાઈમે અહીંયા આ જે જગ્યા છે ત્યાં એક પ્લેન ક્રેશ થયું હતું એક વર્ષ પહેલાની આ વાત છે મારી સાથે આવ આપણે બાકીની વસ્તુઓ ચેક કરીએ અહીંયા આ બધી જ વસ્તુઓ અત્યારે લગભગ તૂટી ગઈ બળવાની વાસ હજુ મને આવી રહી છે સાહેબ નજીક આવો તમે આ જગ્યા જોઈને આપણને ફીલ થાય કે કેવી આ ઘટના હતી એક વર્ષ થયું આ વાતને અને એના પછી પણ અહી પાછળની સાઈડ તો પણ હજુ થોડું ક્લીન છે
આ સાઈડ આવો આ આગળનો ભાગ છે પણ પાછળની સાઈડ જુઓ તો હજી એટલું કોઈ જ ડેમેજ નથી એટલે જે પણ થયું છે એ આગળના એરિયામાં થયું છે એક વર્ષ પછી જ્યારે જોઈએ ત્યારે આપણને રિયલાઈઝ થાય કે કેટલી મોટી ઘટના થઈ તી જે વર્લ્ડ લેવલ પર જેની ચર્ચા થઈ આવી ઘટના ભવિષ્યમાં ક્યારે પણ ન થાય આ આ સાઈડનું જુઓ તમે ત્યાંથી આપણે ચાલીને અહીંયાં આવીએ તો દેખાય છે કે આ સાઈડ એરિયામાં અહિયા ટાયર અથડાયું હતું અને એના પછી અહીંયા આ સાઈડ પ્લેન ક્રેશ થયું હતું પ્લેન ક્રેશ ની ઘટના એક્ઝેટ આ જગ્યાએ થઈ તી એક વર્ષ પહેલા અહિંયા આ તમે જુઓ પંખા છે આ એની એની રેલિંગ છે બધી જ વસ્તુઓ ડેમેજ છે. તો અહીંયા ટાયર અથડાયા પછી જ્યારે અહીંયા પ્લેન ક્રેશ થયું તો સૌથી પહેલા આની અંદર એન્ટર થયું હતું આ જે તમને દેખાઈ રહ્યું છે તમે અત્યારે લાઈવ પ્લેન પણ દેખાતા હશે
ઘણા બધા તમારી સ્ક્રીન ઉપર અત્યારે તમને દેખાતું હશે પોઈન્ટ એ છે કે આ જગ્યાએ પ્લેન ક્રેશ થયું અત્યારે હું તમને અંદર જઈને બાકીની ફ્રેમમાં બતાવું કે કઈ કઈ વસ્તુ આપણને મળી રહી છે ચાલો તો અત્યારે આ જગ્યા ઉપર જે આ પ્લેન ક્રેશ થયું અને એક વર્ષ પછી પણ અહિયાં આ જુ આ બાઈક ના અવશેષો પણ દેખાય છે એકદમ લાઈવ દ્રશ્યો છે આમ અચાનક સ્તબ્ધ થઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો છે અહી બાઈક પડ્યું હશે એમનું એમ છે બાઈકની નીચે અહીયા ઓઈલ કઈક ઢોળાયેલું હોય એ પણ જગ્યા એવીને એવી દેખાઈ રહી છે આ ખુરશી છે ટેબલ છે પંખો છે અહિયા આમ લાગે છે કે જસ્ટ જસ્ટ અહીંયાથી કોઈક ઊભું થયું છે આ આખું એક દ્રશ્ય છે જે આપણી સામે છે એક વર્ષ પછી આટલું આટલું લાઈવ
દ્રશ્ય જ્યારે આપણને દેખાઈ રહ્યું છે જે જોઈને મને એવું થાય છે કે આ આ અત્યારે બોલતા બોલતા મારા રૂવાડા ઊભા થઈ ગયા છે એવી આ ઘટના છે જ્યારે ક્યારેય ન બન્યું હોય એ પ્રકારની આ ઘટના અહી અહીંયા આ બાઈક છે અને આ સાઈડ જુઓ અહીંયા આ રીતની આ કાર બળીને પડી છે ઘણી બધી વસ્તુ હજી પાછળની સાઈડ પણ એટલા દ્રશ્યો છે મારો મુદ્દો ત્યાં છે કે આ પ્રકારની ઘટના જ્યારે થઈ હોય ત્યારે હજારો લોકો લાખો કરોડો લોકો આપણા ભારતના આખા વર્લ્ડના લોકો જે વસ્તુ જોતા હોય એ વસ્તુ એક વર્ષ પછી પણ બિલકુલ ફરક નથી એક વર્ષ પહેલાની જે ફિલિંગ હતી એ જ ફિલિંગ આજે એક વર્ષ પછી પણ છે તો આગળ એ રસ્તો છે કે જ્યાંથી પહેલા એકમાત્ર સર્વાઇવલ જે હતા એ દોડીને આવ્યા હતા હું તમને આગળ એ બતાવું છું અને અત્યારે આ એક બેગ મને દેખાઈ રહી છે જે એક વર્ષ પછી પણ એમની એમ છે હું આને ટચ નથી કરી રહ્યો અગેન પણ આ બેગ કોની છે શું છે અને અહિયા કેમ છે
મને કોઈ જ આઈડિયા નથી ખાલી બતાવી રહ્યો છું કે અહિયાં બેગ પણ મને દેખાય છે ઘણી બધી વસ્તુ તઓ જ્યારે હું અહિયાં ફરતો હતો જે મેં તમને અમુક વસ્તુઓ વિડિયોમાં નથી દેખાડી જે પણ મને અહિયાં દેખાય છે જોઈને તમને એમ થાય કે યાર ખરેખર હજુ સુધી અહીંયા છે એક વર્ષની અંદર અંદર કેટલા બધા લોકો આવીને ગયા હશે કેટલું બધું પાણી અહીંયા પડ્યું હશે કેટલું બધો પવન વરસાદ એ છતાં ઘણી બધી વસ્તુઓ આજની તારીખે આપણને અહીયા દેખાતી હોય એનો મિનિંગ એ છે કે લોકો જાય છે પણ એમના નિશાની નથી જતી વિડિયોને લાઈક કરો એવું નહી કહું તમને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો એવું પણ નહી કહું ખાલી કોમેન્ટની અંદર જે જે લોકો આપણને છોડીને ગયા છે એમની આત્માની શાંતિ માટે કંઈક તો લખી શકોને
અને હજુ એકમાત્ર વ્યક્તિ કે જેમણે પોતાનો જીવ બચાવ્યો હતો એ જે જગ્યાએથી આવ્યા હતા એ જગ્યા બતાવી અને આ વીડિયોને પૂરો કરો ચાલો અને આ જ આખો એ રસ્તો કે જ્યાંથી એ જે વ્યક્તિ એમને જીવ બચાવ્યો એ અહીંયાથી દોડીને આવ્યા એ આપણે વીડિયોની અંદર જોયું છે તમે સાહેબ નજીક આવી શકો અહીંયાથી દોડીને આવ્યા તા એની પાછળની સાઈડ જ્યાં તમને કાળું કાળું દેખાઈ રહ્યું છે આ સાઈડ થી તમને દેખા છે તો ત્યાં આખો ધુમાડો હતો અને અહીંયાથી એ એ ભાઈ દોડીને આવ્યા અને આખરે એમનો જીવ બચ્યો આ આ સાઈડ તમે જોઈ શકો એક વર્ષ પછીની આ ઘટના વિડીયોની આ સાઈડ દેખાડો તો આખો રોડ દેખા છે ત્યાંથી એ દોડીને પાછા આગળ વધ્યા થેન્ક્યુ થેન્ક્યુ સો મચ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર