ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના એક ક્ષણ હા માત્ર એક જ ક્ષણ માણસની જિંદગી કેવી રીતે બદલી નાખે છે તેનો કાળજુ કંપાવી દેતો કિસ્સો સુરતના બારડોલીથી સામે આવ્યો કોઈ પોતાના ઘરે જવા નીકળ્યું હતું કોઈ પોતાના પરિવારને મળવાની આશા સાથે બસમાં બેઠું હતું પણ કોને ખબર હતી કે બારડોલીના ઉવાગામ પાસે આ માસૂમ મુસાફરોની કાળ રાહ જોઈને બેઠું છે બાડોલીના ઉવાગામ નજીક હાઈવે પર એક ટેંકર અચાનક પલટી મારી જાય છે
બસ આજ ટેંકરને બચાવવાના ચક્કરમાં પાછળથી આવતી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસનું ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે. બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જાય છે અને સામેથી આવતી બીજી જ એસટી [સંગીત] બસ સાથે સીધી ધડાકા ભેર અથડાય છે અને મોતની ચીચિયારી [સંગીત] લોહીના ખાબોચિયા અને બસમાં બેઠેલા મુસાફરોને ધોડા દિવસે યમરાજના દર્શન થાય છે. બાડોલી સે વ્યારા કે બીચ મે ય ઇન્સિડન્ટ હુવા હે ઓર જો બસ સુરત સે મહારાષ્ટ્ર જા રહી થી એક બસ મહારાષ્ટ્ર સે સુરત જા રહી થી તો બીચ મે જો સુરત વાલી બસ હે સુરત સે મહારાષ્ટ્ર જાને વાલી
તો બીચ મે જો પાની કા એક ટ્રેક્ટર કે સાથ જો ટેંકર હોતા હે ઉસકે સાથ કુછ ટકરા ગઈ હે તો ટેંકર ભી યહા પે પડા હે ઓર ઉનકા બેલેન્સ બગડને કે વજહ સે જો મહારાષ્ટ્ર સે સુરત જા રહી થી બસ ઉનકે સાથ અથડા ગઈ ઓર જો ટકરાવ હુવા હે વો યે બસ પુરા બેરીકેડ કુદ સામને કી સાઈડ ચલી ગઈ હૈ ઓર ટકરાવ હોને કે બાદ મહારાષ્ટ્ર સે સુરત વાલી બસ જો હે વો રોડ કી સાઈડ મે ગિર ગઈ હે આ તાંડવ અહીં અટક્યું નહીં કેમ કે કુદરતને હજુ આનાથી પણ વધુ આકરો ઘા ઝીંકવો હતો
. અકસ્માત બાદ આગમાં જિંદગીઓ હોમાવવાની હજુ બાકી હતી જાણે મૃદદેહોને અહીં જ અંકની સંસ્કાર થવાના હોય. આ શબ્દો બોલતા જ કંપારી ચૂટી જાય ત્યારે તે [સંગીત] સમયે શું થયું હશે તેની કલ્પના પણ તમને હેરાન કરી દેશે. બે બસ વચ્ચે ટક્કર થતાની સાથે જ જાણે મોતનો ધડાકો થયો અકસ્માતની ગણતરીની સેકન્ડોમાં આખી બસ આગનો ઘોળો બની ગઈ વિચાર કરો કે માસૂમ મુસાફરો પર એ સમયે શું વીતી હશે જેઓ બસની અંદર ફસાયા હતા જીવ બચાવવા માટે કોઈએ બારીઓ તોડવા પ્રયત્નો કર્યા કોઈએ ચીસો પાડી હશે કોઈ મદદની કોહાર લગાવી હશે
પરંતુ અગન ગોળો બનેલી એ બસના દ્રશ્યો એટલા ભયાનક હતા કે ગણતરીની [સંગીત] સેકન્ડોમાં તો સાત જેટલી જિંદગીને ભરખી ગયા બારડોલીના એ હાઈવે પર આજે માત્ર લોખંડનો કાટમાળ ન હતું પરંતુ કેટલાક પરિવારોના વિખરાઈ ગયેલા માળા પડ્યા હતા કેટલાય પરિવારના સપના અને તેમની આશાઓ રાખે બનીને પડી હતી હોસ્પિટલના બીછાને પડેલા આજાગ્રસ્તો અને મોતના મુખમાંથી પરત આવેલા આ મુસાફરીને જોઈ એ કલ્પના કરી શકાય કે કેવી રીતે તે મોતનાથી થી તાળી આપીને બહાર આવ્યા. આ લોકો બચી તો ગયા [સંગીત] જ પણ આખી જિંદગી એ મોતના મંજરને યાદ કરીને ધ્રુજી ઉણશે. સુરત જિલ્લામાં બનેલી આ ગોઝારી દુર્ઘટના અંગે પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સાથે જ પીએમએનઆરએફ તરફથી મૃતકના પરિવારજનો માટે 2 લાખ અને ઈજાગ્રસ્તો માટે 50,000 ની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી. સવાલ એ છે કે હાઈવે પર આ લાપરવાહીનો ભોગ ક્યાં સુધી સામાન્ય જનતા બનતી રહેશે પરંતુ હાલ તો આપણે મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે અને ઈજાગ્રસ્તો જલ્દી [સંગીત] સ્વસ્થ થઈ જાય અને ઘરે પરત ફરે તેવી જ પ્રાર્થના કરીએ