ઈશ્વર તમને પૂછશે કે તમારી પાસે શું જવાબ છે ત્યારે વેફે નો થઈ જાય એના માટે થઈ અને આ સેવા કાર્ય કરી રહ્યા છીએ બેમાં રહેવું બેમાં જમવું અને બે રૂપિયામાં સાંજે જમવું કુલ છ રૂપિયા અમને આપે જે દિવસે શરૂ કર્યું ત્યારે 51 રૂપિયા હતા આજે 5 લાખ અને 51000 રૂપિયા દિવસના વપરાઈ જાય છે કોકને કાંઈક ઉપયોગી થવું ક્યાંક અંધારું છે ત્યાં દીવો પ્રગટાવો કોઈ પણ માણસના રોટલા ની ચિંતા કરી છે કોઈ પ્રવાસની બસ આવી ગઈ હોય કે કોઈ ખુદા બક્ષો ટિકિટ વગરના પકડાળા હોય પરંતુ એનો ખાડો પેટનો લોકડાઉન ન થાય રૂપિયા વાય ખીચડી વાય અનાજ વાય અટકતું નથી જલારામ બાપાના રણચોળદાસજી બાપુણીયા આ કર્મભૂમિ રાજકોટ છે અમને એવું સ્વપ્નું પણ નર્યું નથી આવતું કે કાલે શું થશે અમ કાઠિયાવાળમાં કોકદી તું ભૂલોય પડ ભગવાન થાને અમારો મહેમાન તોડા એવાતે કરીએ સન્માન કે તને સ્વર્ગરે ભુલાવીએ
સાંભળા આમ તો તમે સૌરાષ્ટ્રની ભૂમિમાં આવો અને બોલબાલાનું નામ ન સાંભળો તેવું ન બને ખાસ કરીને તમે રાજકોટમાં આવો અને આજે બોલબાલાનો જે વટવૃક્ષ છે તેના નીચે અનેક લોકો છે તે શીતળ છાયા અનુભવી રહ્યા છે અને આજથી 35 વર્ષ પહેલા કહી શકાય કે 1991 માં જ્યારે વટ વૃક્ષનું બીજ રોપાયું અને આજે અનેક લોકો છે તેનું તેઓ એ સેવાનો લાભ લઈ રહ્યા છે કયા પ્રકારની સેવા તો કે ન માત્ર માણસો પરંતુ કોઈપણ પશુ પક્ષી કે કોઈ પણ અન્ય જીવો હોય તે પણ ભૂખ્યા ન સુવું જોઈએ તમે કોઈ પણ જાતને કહી શકાય કે તમે એવી કોઈ જગ્યા ગોતતા હોય કે જ્યાં તમે કોઈપણ વસ્તુ લીધા વગર ફ્રીમાં રહી શકો તેવી જગ્યા પણ બોલબાલા આપે છે એ સાથે જ અનેક એવી સેવાઓ જે કહી શકાય કે દવાખાનાથી માંડીને અનેક એવા જે કહી શકાય તમારા મુશ્કેલીના સમયમાં બોલબાલા તમારી પડખે ઊભું હશે તો આવો આ 35 વર્ષના સફર પર વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આપણી સાથે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક જયેશભાઈ જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ જયેશભાઈ શું કહેશો સૌપ્રથમ તો આમ જોઈએ તો 35 વર્ષનો આ સફર અમે આપને જોતા હોઈએ છીએ આપ ખૂબ સેવા કરો છો આખો દિવસ છે આપ લોકોની સેવા પાછળ ખર્ચતા હોય છો તો આજે સૌપ્રથમ આપને કેવું લાગે છે કારણ કે આપ એ વટવૃક્ષનું એક મહત્વનું સ્થળ છો જેમ સારો પત્રકાર હોય એ પત્રકારત્વની ભૂમિકામાં સફળ થાય સારો ડોક્ટર હોય તો સારા દર્દીની સેવા કરીને સુખી થાય
શિક્ષણવિદ શિક્ષણનું કામ કરે પરંતુ સેવા ક્ષેત્રમાં કોઈ જોશે મનમાં ગાંઠવારી કે એવા છેડને માનની સેવા કોણ કરશે જ્યારે કોઈને સેવાથી ચીડ ન ચડે એવા સમયે બોલબલા ટ્રસ્ટની 91 માં સ્થાપના નથી 51 રૂપિયા બેલેન્સ ટ્રસ્ટ સ્ટાર્ટ થયો કાઈ અમારી પાસે એવી કોઈ સગવડતા હતી નહી એવા પાસે ઢાચા સાધનો હતા ઢાચી સુવિધા એવા સમયે બોલબાલાની શરૂઆતમાં પાયાની અંદર વૃદ્ધ માજીની પ્રેરણા લઈ મોટાભાઈ જીગ્નેશભાઈની પ્રેરણા લઈ અને એ ટ્રસ્ટ ધીરે ધીરે ધીરે ધીરે કરતા કરતાં આજે 91 માંથી લઈ 2026 સુધી પહોંચ્યું છે માનવ સેવા એ પ્રભુ સેવાનું સૂત્ર આપ્યું સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલ જેવી પ્રેરણા લીધી અને ખાસ કરીને કોકને કાંઈક ઉપયોગી થવું ક્યાંક અંધારું છે ત્યાં દીવો પ્રગટાવો આ પ્રકારેનું કામ લઈ અને બોલબાલા ટ્રસ્ટનું સેવાનું બેટિંગ શરૂ થયું એક પછી એક અઘરા દળા આવ્યા હેલા દડા આવ્યા પણ સતત સેવાનું બેટિંગ અમે કરતા જ રહ્યા કરતા જ રહ્યા રાજકોટના સેવાના પુરના સ્તોત્ર બન્યા એપ્રોક્સિમેટ મને કહેતા જ આનંદ થાય અને વધારે પરથી આતિથ્ય વ્યક્તિ પણ લાગશે 2000 થી વધુ એવોર્ડ ટ્રસ્ટે સેવાના પ્રાપ્ત કર્યા છે રાજકોટ કોર્પોરેશનનો મેયર એવોર્ડ હોય કે મોરારી બાપુનો એવોર્ડ હોય મુખ્યમંત્રીના એવોર્ડ હોય કે પછી કોઈપણ રાજકોટમાં આરએમસીમાં બ્રાન્ડ એમ્બેસર તરીકે સેવા આપવાનો એવોર્ડ હોય ટ્રસ્ટે લગભગ એવોર્ડ પામી લીધા છે ટ્રસ્ટને મળી ચૂક્યા છે એ સેવા બેઝ ઉપર ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લીમકા બુક ઓફ એવોર્ડ આવા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે ભૂખ્યો સુવે નહી એ અમારા ટ્રસ્ટનું સ્વપ્નું છે એક એક વ્યક્તિને ગોતીને એની જગ્યા ઉપર ભગવાન તુલ્ય માનીને એને ભોજન પહોંચાડવાનું કામ બોલબાલા ટ્રસ્ટની ટીમ કરી રહી છે દાતાઓના સહયોગ વગર આ શક્ય નથી દૈનિક જે દિવસે શરૂ કર્યું ત્યારે 51 રૂપિયા હતા આજે 5 લાખ અને 51000 રૂપિયા દિવસના વપરાઈ જાય છે અને આજે એટલી સેવાઓ ટ્રસ્ટની થઈ રહી છે એ અનેક લોકોના આંસુ લૂછવામાં ટ્રસ્ટ નિમિત બન્યો છે મેડિકલ સાધનની હોકર વિલચેરની સેવા હોય કે અમારું બે રૂપિયા વાળું પતિકાશ્રમ જેમાં બેમાં રહેવું બેમાં જમવું અને બે રૂપિયામાં સાંજે જમવું કુલ છ રૂપિયા અમને આપે આખો દિવસ રાજકોટમાં મેડિકલના કામે આવ્યા હોય દરદી અને દરદીના સગાઓ ટૂંકા થઈ જાય જિલ્લા કલેક્ટર સાહેબ તરફથી આ પ્રોપર્ટીનું સંચાલન 15 વર્ષથી એમને સોપવામાં આવ્યું છે
એવું જ રાજકોટ મહાનગરપાલિકાનું નું આશ્રયસ્થાન ગુજરાતમાં કોઈના સમ ખાવા હોય એ સૌથી બેસ્ટ આશ્રયસ્થાન રેન બસેરા કયું તો સૌ કોઈ કહી શકે બોલબાલા ટ્રસ્ટ સંચાલિત આશ્રયસ્થાશાન ઘર વયોવણા વ્યક્તિ માટેનું કામ પણ ટ્રસ્ટ કરી રહ્યું છે. પાંચ અન્નક્ષેત્રના રથ પરી રહ્યા છે. જીવદયાનો રથ પરી રહ્યો છે. જલ સેવાની છાસ કેન્દ્રની સ્લીપર વેતરણની ટોપી વિતરણની સેવા થઈ રહી છે. હેમોગ્લોબીન બીપી સુગરના કેમ્પો મેડિકલ કેમ્પો સીજીએચએસ પ્રોજેક્ટ રન કરી રહ્યું છે. 5000 જેટલા વડીલોની સેવા નિવૃત્તિમાં પ્રવૃત્તિ સ્લોગનને આધારિત થઈ રહી છે. સેવાભાવના ધર્મભાવના અને ખરેખર લોકોને આત્મનિર્ભર તરફ લઈ જવા માટે પણ ટ્રસ્ટે પેલ કરી છે અત્યાર સુધીમાંએક લાખ જેટલા યુવાનોને બોલબાલા ટ્રસ્ટ આત્મનિર્ભર પ્રોજેક્ટમાં માર્ગદર્શન સલાહ અને ઉપયોગિતા આપી ચૂક્યું છે તાલીમ આપી ચૂકી છે અને ટ્રસ્ટનો આશય છે દીકરીઓ બહેનો દિવ્યાંગો સૌ કોઈને હેલ્પ કરી અને વધુને વધુ આશીર્વાદ પ્રાપ્ત કરે ટ્રસ્ટનો આશય છે રાજકોટના સીમાળાઓ વટી જૂનાગઢ વાંકાનેર ગોંડલ જેતપુર જામનગર અલગ અલગ જગ્યાઓ ઉપર અમે બ્રાન્ચો પણ ખોલી છે અને કામો પણ ટ્રસ્ટનું સ્ટાર્ટ છે રાજકોટમાં બી આઠ બ્રાંચો ઉપર સેવા ચાલી રહી છે ટ્રસ્ટનો આશય છે કે દર્દી દેવોભવ સૂત્રને સાર્થક કરવું છે વધુને વધુ આધુનિક મેડિકલ સાધનો બાયપેપ સીપેપ ઓક્સિજન સહિતના સાધનો વધારી રહ્યા છીએ જમવાની સુવિધા વધારી રહ્યા છીએ કાર્યકર્તાની ટીમ મોટી કરી રહ્યા છીએ વડીલો માટે પ્રવૃત્તિ સારી કરી રહ્યા છીએ પૂર અતિવૃષ્ટિ કે પછી ડિઝાસ્ટર હોય કે ડીમોલેશન હોય બોલબાલા ટ્રસ્ટ હમેશા મોખરે પહોંચી કોઈ પણ માણસના રોટલાની ચિંતા કરી છે કોઈ પ્રવાસની બસ આવી ગઈ હોય કે કોઈ ખુદા બક્ષો ટિકિટ વગરના પકડાણા હોય પરંતુ એનો ખાડો પેટનો લોકડાઉન ન થાય એની પણ ટ્રસ્ટે ચિંતા કરી છે આમ એક એક સેવાથી લઈ અને ટ્રસ્ટ આજે રાજકોટથી લઈ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પહોંચ્યું છે એના કરતાં પણ વધુ એક સ્ટેપ વધુ આજ વાત કરું વાત ગુજરાતીના મારફતે બોલબાલા ટ્રસ્ટે માનવ સિંચન જે ઇન્ટર્નશિપમાં આવતા કોલેજ યુનિવર્સિટી આત્મીય હોય મારવાડી હોય પીડીપીયુ હોય નિર્મા હોય કે પછી ગેરિયા કોલેજ હોય કેચંદ શુકલા કોલેજ હોય કણસાગરા હોય કે ભાલોડિયા હોય બધી કોલેજ સાથે એમઓયુ કર્યા છે
અને કોલેજના સ્ટુડન્ટો અયા સેવા કેમ કરવી આજનું યુવાધન સેવા ક્ષેત્રમાં જે યુનિવર્સિટીનું માધ્યમ છે સરકારશ્રીનું માધ્યમ છે સેવા ક્ષેત્રનું એને ગળે કેમ ઉતારવું એને સેવાના પાઠ કેમ ભણાવવા એ પણ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે વર્ષે 500 થી વધુ સ્ટુડન્ટોને ટ્રસ્ટ સેવાના પાઠ ભણાવી રહી છે શિક્ષણ આપી રહી છે ટ્રસ્ટને વધુમાં વધુ યુદ્ધનો માહોલ વચ્ચે ડીઝલ પેટ્રોલના ભાવ વધતા ટ્રસ્ટે 29/5 આવતી કાલે જ બોલબાલા ટ્રસ્ટની સેવાને 35 વર્ષ પૂરા થાય છે ત્યારે ઇલેક્ટ્રિક બાઈકની સેવા પેટ્રોલ ડીઝલમાં ભાવ વધશે કદાચ ન મળે તો માણસ ભૂખો ન રહે એટલા માટે સ્કૂટર ઉપર પણ સેવા ચાલુ રહે એટલા માટે 21 સ્કૂટરો સ્ટાર્ટ કરી રહ્યા છીએ એમાંથી 10 સ્કૂટરનું ઓપનિંગ આવતી કાલે જ છે અને ટ્રસ્ટ દ્વારા હનુમાનજી મહારાજની પ્રેરણા થઈતી સુંદરકારના પાઠ તલવારબાજી રાસ અને અનેક કાર્યક્રમો સંતોના આશીર્વાદ અને બીજી મોટી ખાસ વાત કરું તો સીનિયર સિટીઝન પ્રવૃત્તિમાં રાજકોટમાં ટ્રસ્ટ લીડ કરે છે ગુજરાતની અંદર નેશનલ કોન્ફરન્સ આવી રહી છે આ વખતે ઓલ ઇન્ડિયાના સીનિયર સિટીઝનો અમદાવાદ આવી રહ્યા છે અને ડિસ્કસ ને ચર્ચા વિચારણા અને અમલવારી થવાની છે એમાં સૌરાષ્ટ્રનો મોર્ચો બોલબાલા ટ્રસ્ટ વડીલોડ સાથે રહી નેશનલ કોન્ફરન્સની મીટિંગ પણ બોલબાલા ટ્રસ્ટના સ્થાપના દિવસે સ્વામિનારાયણ મંદિર ખાતે સાંજે થવાની છે આમ ટ્રસ્ટ દ્વારા એવા અનેક મેડિકલ કેમ્પો અનેક બ્લડ કેમ્પો અનેક આરોગ્યના કેમ્પો અનેક રમત ગમતના સેમ્પો ટ્રાફિક બ્રિગેડની સેવા પોલીસની સેવા મહિલાઓની સેવા અનેક શાકભાજી વેચતા કન્સ્ટ્રક્શન સાઈડના મજૂરોની સેવા આમ સેવામાં ઉદાહરણરૂપ મોડેલ રૂપ બોલબાલા કેમ થઈ શકે અન્ય સેવા પણ બોલબલાની પ્રેરણા લઈ અનેક ગામોમાં સંસ્થાઓ સ્થપાય રોટી બેંક સ્થપાય આ ટ્રસ્ટનો આશય છે. જી જશભાઈ ખાસ કરીને આપણે જે ટ્રસ્ટની જે એવા કાર્યો છે તેના વિશે જાણ્યું પરંતુ જે અનેક લોકો અત્યારે આપણને જોતા હશે તો એવો કઈ રીતે જોડાઈ શકે છે ખાસ કરીને બોલબાલા સાથે શું લાભ મળી શકે છે લોકોને એની સેવા વિશે જાણવું હોય તો કઈ રીતે જાણી શકે છે શું શું સેવા છે જેઓનો તે લાભ લઈ શકે છે. ઘણી વાર એમ માનતા હોય કે બોલબાલા ટ્રશે એટલે મોટું ટ્રશે નહી ભાઈ અમને નાના નાના ડોરે ટીપે ટીપે સરોવર ભરાય એ પ્રમાણે દાન આપ્યું છે. અમારી પાસે છે એમાંથી વાપરવામાં કચાત હમણાં છ દીકરીના લગ્ન હતા ધામધૂમથી દીકરીને પરણાવી કરિયાવર જમણવાર માંડવા માઈક સાઉન્ડ સહિતની વ્યવસ્થા ટ્રસ્ટે કરી કોઈપણ કામ હોય ટ્રસ્ટ લીડ કરે છે ત્યારે હું લોકોને અપીલ કરું છું કાં તમે તનથી સેવા કરો પીરસવાવો હાથે કા તમે મનથી બોલ બોલ અને સોશિયલ મીડિયા ઉપર આ જ મેસેજ લોકોને શેર કરી લોકોને સેવા પહોંચે એના માટે આંગળી ચિંધિયાનું પુણ્ય મેળવો અને કા પછી ભગવાને તમને બે પૈસા આપ્યા હોય તો ઠેકાણા રૂપિયાનો સવા રૂપિયા વાપરવો હોય તો બોલ ભલામાં અનુદાન કરો ટ્રસ્ટ પાસે તમામ માન્યતાઓ છે એટીજીસીએસઆર એફસીઆરએ સોઈકો માન્યતા લઈ ચૂક્યો છે ટ્રસ્ટનો આદેશ છે ખાસ વિચાર છે ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો અમારી પર ખૂબ લગામ છે
અને કે છે કે રાજકોટમાં એવી જગ્યાએ સેવા પહોંચાડો કે જ્યાં ખરેખર જરૂર છે તો ટ્રસ્ટ આગામી દિવસોમાં પણ તાલુકા મથકે સેવા પહોંચાડશે અને ટ્રસ્ટ વધુને વધુ લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરશે જી જયશભાઈ તમને તમારા વિશે પણ થોડું જાણવું છે તમે કઈ રીતે જોડાયા સેવાના માર્ગે કઈ રીતે આવો વિચાર આવ્યો કે મારે પણ આ જવું છે અમે જોતા હોઈએ છીએ ઘણી વખત કે તમે સતત દિવસ દરમિયાન છે તે ભાગદોડ કરતા હોવ છો જે કામ છે સેવા છે તે કરતા હોવ છો તો થાક નથી લાગ્યો ક્યારેય ક્યારે એમ નથી થયું કે હવે સેવા નથી કરવી અને કઈ રીતે દીપક કઈ રીતે ચાલુ થયો ભગવાનની કૃપાથી મહાદેવજીના આશીર્વાદથી હનુમાનજી મહારાજના મહાવીર મહાવીરના આશીર્વાદથી સારું કામ કરતા હોય તો ચિંતા કરે રસોઈ બનાવે એનું શાક જ દાજે એનું શાકમાં જ ટેસ્ટ આવે એમ અમારી પાસે પણ એવું બન્યું હોય ઘણેક સેવાનો લાભાર્થી સંખ્યા ઘટે રસોઈ બગડે એક લાભાર્થી ન મળે કોઈ એવી જગ્યાએ કરફ્યુ ગરમી હોય તો અમને પણ એમ થાય કે અમારી સેવામાં કઈ ઉણપ છે એવું થાય પરંતુ અડગમાનનો મનવીનો વિષય મનનો વિશ્વાસનો માનવી હોય એને હિમાલય પણ નળે નહી આજે બોલબાલાને ક્યાય રૂપિયા વાય ખીચડી વાય અનાજ વાહે અટકતું નથી જલારામ બાપાના રણ રણછોળદાસજી બાપુણીયા આ કર્મભૂમિ રાજકોટ છે ત્યારે એવા લોકોના યોગીજી મહારાજ જેવા સંતોના આશીર્વાદ અમારી ઉપર છે એવા સંતોના વિચારો ઉપર અમે ચાલી રહ્યા છે કે કામ અમારું મેળે મેળે થાય છે અમે તો માનીએ છી ગાડા નીચે કૂતરું બેઠું હોય કૂતરું એમ કે ગાડું મારી ઉપર છે એમ અમે પણ ભગવાન ઉપર છોડીએ છીએ લોકોના સેવા ઉપર છોડીએ છીએ લોકોના આશીર્વાદ માટે છોડીએ છીએ એટલે અમારું કામ અટકતું નથી અમને એવું સ્વપ્નું પણ નરયું નથી આવતું કે કાલે શું થશે પરંતુ તો ટીમ એવી મજબૂત છે વિભાગો અમારા મજબૂત છે સેવામાં દમ છે આશીર્વાદમાં અમારી પાસે ત્રણ મોઢે પડ્યા છે એટલા માટે ચોક્કસ અમે આજે વાત ગુજરાતીના માધ્યમથી બહુ ગુજરાતીમાં જ કહીએ છીએ કે સેવા કરેલી ક્યારે એડ થતી નથી અને સેવા કરશો તો ચોક્કસ આજે આપણી વાર ઘણીવાર એમ કહેતા હોય કે હું કાઈ ન કરું તો કાઈ નહી એકને બે ને પાંચને મદદ કરું જો આપને તનથી સેવા કરવી હોય તો બોલબેલામાં સેવા માટે આવો આપને રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા અથવા તો કોઈ બી રકમ ડોનેશન કરવું તો ભી બોલબેલામાં આવો તમારે વિચારો વાત તો બી આવો તો બી આપની સેવા છે એટલે મેવા મળે કે ન મળે મારે તો સેવા કરવી છે જે કવિતા છે એ બોલબાલાની યથાર્થ લાગુ પડી રહી છે
અને કદાચ જે ગાંધીજી સાદગીભર દેશને આઝાદી અપાવી તી ગાંધીજીએ એ જ બોલબાલા ટ્રસ્ટ સાદી સીધી રીતે કોઈ ભગા આડંબર કર્યા વગર પ્યોરલી ઓછા એડમિન ખર્ચમાં જાજી સેવા કેમ થાય એ દિશામાં 35 35 વર્ષથી કામ કરી રહ્યું છે આજે ભગવાન અમારી ભેગો છે અમે વિચારીએ છીએ એ કામ સરળતાથી થઈ જાય છે કારણ કે ટીમવર્ડ ખૂબ મોટું છે અમારી કમિટી મેમ્બર ટ્રસ્ટીઓ અને સૌ કોઈ સપોર્ટેડ દાતાઓ સૌનો હું આજ હૃદયથી આભાર માનું છું કે તમે 35 વર્ષ સુધી બોલબાલાનો હાથ જાલો અને અમારી નૈયા દ્વારકાધીશના ચરણો સુધી તમે પહોંચાડી તો અમને વિશ્વાસ હજુ પણ આ સેવાની વાત અહીયા અટકતી નથી હું સૌને મેસેજ કરું છું કે રાજકોટથી લઈ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રથી લઈ ગુજરાત અને ભારતભરમાં બોલબાલાની સેવા પહોચશે પહોચશે ને પહોંચશે એમાં કોઈ મીનમેક નથી બસ એક બે યા પાંચ લોકો અમારી સાથે જોડાઈ જશે અને એક મોટો સમૂહ એક સેવાનો બનશે અને રાજકોટમાં કોઈ સેવા શબ્દની સાથે બોલબાલા કાયમ યાદ કરશે કે સેવા એટલે બોલબાલા બોલબાલા એટલે સેવા આમ સેવાની ની બોલબલા થાય એવા સૌ આશીર્વાદ અમને આપે અને અમે અહમ રહિત નાનામાં નાના વ્યક્તિની નાનામાં નાની સેવા કરી શકીએ અને ભગવાનના ચરણોમાં જ્યારે અમે કબૂતરોની ગુઘ વાર્તા કવિતા સાંભળતા ભણતા ત્યારે ચકલા ઉંદર છું છું છું ઈશ્વર તમને પૂછશે કે તમારી પાસે શું જવાબ છે ત્યારે ફેફે ન થઈ જાય એના માટે થઈ અને આ સેવા કાર્ય કરી રહ્યા છીએ સૌ કોઈ બોલબાલાને જે રીતે બુદ્ધિ કક્ષાએ ધન કક્ષાએ સેવા કક્ષાએ તનમન કક્ષાએ અથવા આ વાત કોઈના સમક્ષ મોકલીને પણ સેવા કરી નિમિત બનો સૌને બોલબાલામાં સેવા માટે બોલબાલા સુધી પહોંચાડો તો બી આપ પુણ્યના ભાગીદાર થશો
ફરી ફરીને આ વાત ગુજરાતીને અભિનંદન આપું છું કે અમારી ગુજરાતીની વાત જ્યારે પથિક આશ્રમની લોકો સમક્ષ મૂકી તી ત્યારે લાખો લોકોએ જોઈ હજારો એમને ફોન કર્યા હતા ના સેવામાં એ લાભાર્થીની સંખ્યા ઓછી હતી એ વાત ગુજરાતીના માધ્યમથી આ છાતી ઠોકીને કહું છું કે અમારી સંખ્યા બમણી થઈ ગઈ હતી અને હજુ આજના વિ ઉપરથી કહું છું કે બોલબાલાની સેવામાં દાતાઓ ખૂબ આપે છે. લાભાર્થીઓની સંખ્યા વધે એ પ્રમાણે વિડીયોડિયો સૌ શેર કરો વિડીયોડિયો સૌ લાઈક કરો અને જ્યાં ક્યાય મન પડે તો બોલબાલનની વિઝિટે પધારો અને અમારી માથે હાથ
મૂકી અમારા કાર્યકર્તાઓને ટ્રસ્ટને સ્ટાફને ટીમને ટ્રસ્ટીમને સૌને કોઈને આશીર્વાદ આપો એવી મારી શુભકામના તો જયેશભાઈ અમારી સાથે જોડાવવા બદલ અને આપનો કીમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા જયેશભાઈ ઉપાધ્યાય અને જે રીતે આપણે બોલબાલા વિશે જાણ્યું બોલબાલાનો વટવૃક્ષ છે બોલબાલાની સેવા છે તેની બોલબાલા થઈ રહી છે ગુજરાત ભરમાં છે આજે બોલબાલાની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે તેની સેવા છે તેમાં અનેક લોકો જોડાયા છે લાખો લોકો અત્યારે બોલબાલાની સેવા સાથે જોડાયેલા છે અને આ વટવૃક્ષ છે તે હજુ મોટું થઈ રહ્યું છે તો હાલ તો બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર