મિત્રો કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન હમણાં ધામધૂમથી કરવામાં આવ્યા અહીં કેટરીના અને વિકી લગ્નને બહુ છુપા કરી રહ્યા હતા મીડિયા સમક્ષ કોઈ બયાન ન આપ્યું કોઈ વાત લીક ન કરી છતાં મીડિયા સુધી કેટલીક વાતો છુપી રીતે પહોંચતી હોય તે રીતે મીડિયાએ લગ્નની તારીખ પણ કહી દીધી હતી.
અહીં કેટરીના અને વિકી કૌશલ બંને લગ્નના ચાર ફેરા ફર્યા ત્યાં બધું સુધી બધું છુપાવીને રાખ્યું હતું પરંતુ જેવા લગ્નના ચાર ફેરા ફરી રહ્યા લગ્ન પતિ ગયા બીજા દિવસે કેટરીના કૈફે પોતાના સોસીયલ મીડિયા ઇન્સ્ટગ્રામ અકાઉન્ટમાં હળદર પ્રસંગ અને અન્ય કેટલાક ફોટો શેર કર્યા લગ્ન થતાંજ દુનિયાની સામે બંને આવી ગયા.
જેમના ફોટા સોસિયલ મીડિયામાં આવતાજ લોકોએ ખુબ સારી શુભેછાઓ પાઠવી હતી જેમાં બોલીવુડના કેટલાય મોટા સ્ટારએ શુભેચ્છા પાઠવી પરંતું દબંદ સલમાન ખાન કકેટરીના કૈફના લગ્ન બાબતે કોઈ બોલ્યા નહીં કે સુભેછા પણ ન પાઠવી જણાવી દઈએ વિકી અને કેટ લગ્ન બાદ મુંબઈમાં નવું રેન્ટ પર ફ્લેટ લઈને ત્યાં રહેવા લાગ્યા છે.