પશ્ચિમ એશિયામાં ફરી એકવાર ભીષણ યુદ્ધ ભડકવાની સંભાવના છે અમેરિકાએ પશ્ચિમ એશિયામાં તેનો ભારે માત્રામાં સૈન્ય જમાવડો વધારી દીધો છે સંભાવના છે કે આવતા અઠવાડીએ ઇઝરાયેલ અને અમેરિકા ઈરાન પર ખૂબ ભીષણ હુમલો કરી શકે છે તો બીજી તરફ સામે પક્ષે ઈરાન પણ ઝૂકવા તૈયાર નથી ઈરાન સ્ટેટ ઓફ હરમુઝમાં નવા ટ્રાફિક સિસ્ટમ માટે જલ્દી જ એક નવી વ્યવસ્થા લાગુ કરે તેવી સંભાવના છે જે અંતર્ગત ઈરાન અલગ અલગ ફી કમર્શિયલ જહાજો પાસેથી વસૂલ કરવા જઈ રહ્યું છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પારથ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમ સીમાએ પહોંચી ગયો છે અમેરિકન અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર અમેરિકા અને ઇઝરાયેલ આવતા અઠવાડિયાના અંતમાં ગમે ત્યારે ફરી એકવાર ઈરાન પર હુમલો કરે તેવી સંભાવના છે.
અમેરિકાએ B21 રેડર સ્ટીલ્થ બોમ્બર વિમાનો B2 બોમ્બર F35 લડાકુ વિમાન અને એર ટુ એર ટેન્કર વિમાન અને અન્ય વિમાનોની હાજરી મિડલ ઈસ્ટમાં વધારી દીધી છે. B21 રેડર વિમાનો અમેરિકાના આવનારી પેઢીના સ્ટીલ્ટ બોમ્બર વિમાનો છે જેને લાંબા અંતર સુધી પરમાણુ અને પારંપરિક હથિયારો લઈ જવાની ક્ષમતા માટે વિકસિત કરવામાં આવ્યા છે. ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાની સૈન્ય તૈનાટીમાં ખૂબ મોટો રણનૈતિક હવે બદલાવ પણ કરવામાં આવ્યો છે તો આ બાબતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઈટ પર ભીષણ હુમલાની ચીમકી ઉચારવામાં આવી છે જેમાં ટ્રમ્પે એઆઈ જનરેટેડ ઈમેજ પોસ્ટ કરીને લખ્યું છે કે ખૂબ ભયાનક વાવા જોડા પહેલાની આ શાંતિ છે. આંતરરાષ્ટ્રીય અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર પરમાણુ સામગ્રીને અમેરિકન ફોર્સીસ સુરક્ષિત રીતે ઈરાનમાંથી બહાર કાઢી શકે છે અને હાલમાં તો આખું ક્ષેત્ર હાઈ એલર્ટ પર છે. તો બીજી તરફ ઓપન સોર્સ ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા અનુસાર અમેરિકી વાયુસેનાનું જેસી7 ગ્લોબ માસ્ટર પરિવહન વિમાન છે
તેની યુરોપ અને પશ્ચિમ એશિયા વચ્ચે ઉડાન વધી ગઈ છે. આ જ પ્રકારની ગતિવિધિઓ ફેબ્રુઆરીના અંતમાં જ્યારે ઈરાન સંઘર્ષ શરૂ થયો તેના પહેલા પણ જોવા મળી હતી. તો બીજી તરફ ઈરાન સ્ટેટ ઓફ વરમુસ પર તેનું નિયંત્રણ છોડવા તૈયાર જ નથી. ઈરાનની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના ચેરમેન ઇબ્રાહિમ અઝીઝીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ઈરાન સ્ટેટ ઓફ હોરમુઝમાં જહાજોના આવાગન માટે નવી વ્યવસ્થા શરૂ કરવા જઈ રહ્યું છે. આ વ્યવસ્થા ઈરાનની સંપ્રભુતા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની સુરક્ષાને ધ્યાન પર રાખીને કરવામાં આવી છે. આ સુરક્ષાથી માત્ર કમર્શિયલ વેસલ અને જે પણ દેશ ઈરાન સાથે સહયોગ ઈચ્છે છે તેને જ ફાયદો થશે આ માટે ઈરાન એક જરૂરી રકમ પણ વસૂલ કરી શકે છે. હવે દર્શક મિત્રો આપણે નકશાની મદદથી સમજીએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે. પશ્ચિમ એશિયામાં એક તરફ ઉપરની તરફ ઈરાન છે નીચેની તરફ અરેબિયન પેનેન્સ્યુલા આવેલું છે અને આ રહી સ્ટેટ ઓફ હોરમુસ કે જેનું નિયંત્રણ ઈરાન હજુ પણ છોડવા તૈયાર નથી ને આ કારણે હવે અમેરિકા અને ઇઝરાયલ ફરી એકવાર ઈરાનના
જે વિવિધ ભાગો છે ત્યાં આવનારા સમયમાં ખૂબ મોટાપાએ એર સ્ટ્રાઈક કરે તેવી સંભાવના છે અને આ વખતે ઇઝરાયલ બેલેસ્ટિક મિસાઈલોનો પણ ઉપયોગ કરે તેવી સંભાવના છે થોડાક સમય અગાઉ ઇઝરાયેલ દ્વારા એક બેલેસ્ટિક મિસાઈલનું નું પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. આપને એ પણ જણાવી દઈએ કે આ વખતે ખાડી દેશોમાં ખાસ કરીને યુએઈએ પણ પોતાની તૈયારીમાં એક નવો રણનૈતિક બદલાવ કર્યો છે. યુએઈ દ્વારા હવે ઇઝરાયેલની જે આયન ડોમ ડિફેન્સ સિસ્ટમ છે તે પોતાના ત્યાં તેનાત કરી દેવામાં આવી છે અને યુએઈ ઈરાન દ્વારા ખૂબ મોટાપાએ ડ્રોન અને મિસાઈલોની મદદથી ટાર્ગેટ થતું આવ્યું છે આ કારણે હવે યુએઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે આ 40 દિવસનો ફેબ્રુઆરી માર્ચ મહિનામાં જે ભીષણ સંગ્રામ ખેલાયો તે તે દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાનિયા યુએઈનો પ્રવાસ પણ ખેડીને આવ્યા છે.
વાત કરીએ અન્ય અરેબિયન દેશોની તો સાઉદી અરેબિયા દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાઉદી અરેબિયાના આજે એનો પૂર્વનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ મોટા પાયે પાકિસ્તાનના સૈનિકો ત્યાં તેનાત છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા દ્વારા પાકિસ્તાન સાથે મળીને પોતાને સુરક્ષાની એક નવી રણનીતિ બનાવવામાં આવી છે. આમ હવે આધુનિક યુગમાં સીઝ ફાયર એટલે થાય છે કે તમે યુદ્ધની ફરી એક વખત શરૂઆત કરી શકો અને દરેક જે જેટલા પણ જેટલા પણ દેશો છે તેમણે હવે ફરી એક વખત યુદ્ધ છેડવા માટે પોતાના તરફથી તૈયારીઓ કરી લીધી છે ત્યારે જોવાનું એ રહે છે કે આવું યુદ્ધ ન થાય તેવી જ અપેક્ષા સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર