બૉલીવુડ એક્ટર દીપિકા પાદુકોણ ઉપર ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ ઠગાઈને લઈને થઈ છે દીપિકાન પાદુકોણ જેની 43 ફિલ્મનું ટ્રેલર હમણાં રિલીઝ થયું તેને લગતી ફરિયાદ દીપિકા ઉપર થઈ છે દીપિકાએ તેમના પતિ જેઓ લીડ હીરો તરીકે છે તેમના માટે આ ફિલ્મને પ્રોડ્યુસ પણ દીપિકાએ કરી છે.
એવામાં દીપિકા પાદુકોણ અને ફિલ્મમાં જેટલા પણ પ્રોડ્યુસર છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અંધેરી મેજીસ્રેટ કોર્ટમાં આ ફરિયાદ નોંધાઈ છે યૂએઇના એક ફાઇનાન્સરે આ ફરિયાફ નોંધાવી છે જેમાં કહેવામાં આવ્યું છેકે યુએઈની આ કંપનીએ 16 કરોડ રૂપિયા વિબ્રી મીડિયાને આપ્યા હતા.
વિબ્રી મીડિયાએ પ્રોમિસ કર્યું હતું આ રૂપિયા પર સારા રિટર્ન આપવામાં આવશે પરંતુ ફાઇનાન્સરને જણાવ્યા વગર વિબ્રી મીડિયાએ આ રૂપિયા 83 ફિલ્મમાં લગાવી દીધા જેમાં કેટલોક રૂપિયા ફિલ્મના પ્રોડક્શનમાં પણ લગાવામાં આવ્યા છે બતાવ્યા વગર પૂછ્યા વગર પૈસા રોકતા આ ફાયનાસરે 83 ફિલ્મ પ્રોડ્યુસર પર ઠગાઇનો કેશ કર્યો છે.