વિકી કૌશલના ઉપર તેની પૂર્વ ગર્લફ્રેન્ડ હર્લિન શેઠી એવું કહી દીધું છેકે સાંભળવા વાળા વિચારમાં પડી ગયા છે કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન રાજસ્થાનના એક મોટા રિસોર્ટમાં થઈ રહ્યા છે અહીં એમના ભવ્ય લગ્નમાં કેટરીના અને વિકીએ પોતાના નજદીકના સબંધીઓને જ બોલાવ્યા છે.
પરંતુ કેટરીનાએ તેના પૂર્વ બોયફ્રેન્ડ રણવીર કપૂર નથી બોલાવ્યો ત્યારે અહીં વિકીએ તેની પૂર્વ ગર્લફ્રેન્ડ હર્લિનને પણ નથી ઇન્વાઇટ કરી અહીં એવું જોઈને હર્લિને સોસીયલ મીડિયામાં કંઈક એવું લખી દીધું જેની ચર્ચા ચારે બાજુ થવા લાગી છે વિકી અને હર્લિન ઘણા સમય સુધી સંબંધમાં રહ્યા હતા.
વર્ષ 2019માં બંને અલગ થઈ ગયા હતા પરંતુ હવે પૂર્વ બોયફ્રેન્ડના લગ્ન થઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક છેકે ખોટું લાગી રહ્યું હોય એવામાં હર્લિને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો શેર કર્યો અને કેપશનમાં લખ્યું વારંવાર જિંદગીનો અર્થ ગોતવો તેવું છે જેવું કે કોઈના સારા માટે પ્રવાહી પીવું પરંતુ ક્યારે તે પણ જરૂરી હોય છે.
કઈ જાણ્યા જોયા વગર પ્રવાહી પીવું તેનો પણ મતલબ નથી હર્લીનની પોસ્ટ જોઈને લાગી રહ્યું છેકે તે કેટરીના અને વિકિના લગ્નથી ખુશ નથી તેણે વિકીને છોડી જરૂર દીધો પરંતુ કદાચ ભૂલી નથી શકી એટલા માટે કદાચ તે ગમમાં આંશુ વહાવી રહી છે અહીં હર્લીનની પોસ્ટ ઉપર તમે શું કહેશો કોમેંટ કરવા વિનંતી.