પોતાના કરિયરમાં ખાસ કરીને ફ્લોપ ફિલ્મો આપવા વાળી જેકલીન ફર્નાડિસની સંપત્તિ જોઈને લોકોના હોશ ઉડી ગયા છે ખુબજ દોલત અને લક્ઝુરિસ કાર તો ઠીક હતી પરંતુ જેકલીન પાસે પોતાનો પ્રાઇવેટ આર્યલેન્ડ પણ છે 200 કરોડની ઠગાઈ કરનાર સુકેશ ચંદ્રશેખર સાથે ફોટો વાઇરલ થતા અચાનક જેકલીન ચર્ચામાં આવી ગઈ છે.
જેકલીન 12 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહી છે મિસ શ્રીલંકા યુનિવર્સલ રહી ચુકેલી જેકલીન ફિલ્મોમાં આવ્યા પહેલા ટીવી રીપોર્ટરનું કામ કરતી હતી જેકલીને વર્ષ 2009માં ફિલ્મ અલાઉદીનથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું તેના બાદ જેકલીને બોલીવુડમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું જેકલીનની ફિલ્મો તો બહુ ન ચાલી તેમ છતાં તેણે કરોડો રૂપિયા કમાયા.
જેકલીન હેરિનના પ્રિન્સ હસનબિલ રાસકઉલ ખલીફાને ડેટ કરતી હતી પરંતુ તેમની સાથે બ્રેકઅપ થઈ ગયું તેના બાદ જેક્લીનનું નામ સાજીદ ખાન સાથે જોડાયું પરંતુ તે સબંધ પણ તૂટી ગયો તેના બાદ સલમાન ખાન સાથે પણ જેક્લીનના નજીકના સબંધ રહ્યા જયારે હાલમાં તેનું નામ મહાઠગ સુકેશ ચન્દ્રશેખર સાથે જોડાઈ રહ્યું છે.
જેકલીન જોડે 100 કરોડ રૂપિયાની સંપત્તિ બતાવવામાં આવી રહી છે જેમાં કેટલીયે લક્ઝુરિસ ગાડીઓ અને ઘર સામેલ છે જેકલીન પહેલા ભાડાના ફ્લેટમાં રહેતી હતી પરંતુ આ વર્ષે તેને એક લક્ઝુરિસ ફ્લેટ ખરીદી લીધો શ્રીલંકામાં પોતાનો પ્રાઇવેટ આર્યલેન્ડ પણ છે કોલંબોમાં પણ એક મોટું રેસ્ટોરેન્ટ છે જેકલીનની સંપતિએ લોકોના હોશ ઉડાવી દીધા છે.