મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અફેર વિશે મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે બંનેની ઉંમરને લઈને ઘણી વાર આ કપલ ચર્ચામાં રહ્યું છે પરંતુ બંનેના પ્રેમની વાત કરીએ તો બંને એકબીજાને ખુબજ પ્રેમ કરે છે જ્યાં બંનેનો પ્રેમ હોય ત્યાં અર્જુન કપૂર પૈસા જોતા નથી અહીં વાત છે મલાઈકા સાથે એક રાત રોકાવાના અર્જુન કપૂર લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.
જણાવી દઈએ અત્યારે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વેકેશન માણવા બંને માલદીવ પહોંચ્યા છે અહીં માલદીવમાં બંને જે રિસોર્ટમાં રહી રહ્યા છે ત્યાં એક રાતનું ભાડું કેટલાક લોકોની અડધા વર્ષના પગાર બરોબર હશે તેઓ માલદિવનાં પતિના રિસોર્ટમાં રોકાયા છે તેઓ જે રિસોર્ટમાં રોકાયાછે તે હાઇફાઇ રિસોર્ટ છે.
અહીં રિસોર્ટમાં જે સિવિલા છે જેનું ભાડું 1 લાખ 90 હજારથી શરૂ થાય છે જયારે સૌથી મોટું વીલા ત્રણ લાખ પચાસ હજાર છે બોલીવુડના કેટલાય કપલની ફેવરિટ જગ્યા માલદીવ છે પહેલા કરીના કપૂર માલદીવ ગઈ હતી હવે અર્જુન કપૂર અને મલાઈકા એક પ્રેમભર્યો સમય બંને સ્ટાર કપલ વિતાવી રહ્યા છે.