Cli
બાલકલાકાર તરીકે મશહૂર થયેલા બાળકોની માતા

બોલિવુડમાં બાળકલાકાર તરીકે મશહૂર થયેલા કલાકારોની રીયલ લાઇફમાં માતા….

Bollywood/Entertainment Breaking

બોલિવુડમાં ઘણા બધા કલાકારો એવા છે કે જેઓએ નાની ઉંમરમાં મોટા જેવા કલાકારોનો રોલ નિભાવી આજે ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે બોલિવુડમાં નાના કલાકારોએ જે ભૂમિકા નિભાવી છે તે ખરેખરમાં લાજવાબ છે મિત્રો અમે તમને આં પોસ્ટમાં તે નાના બાળકલાકારોના બારમાં નહિ પરંતુ તેમની માતાના બારમાં જણાવવાના છીએ.

પહેલા નંબર પર અમના સિદ્ધકી છે આ બાળકે 2008માં આવેલી ફિલ્મમાં અમિતાભના વિરુદ્ધ રોલ નિભાવી દર્શકોના દિલ જીતી લીધા હતા આ બાળકની માતા ઘરની તમામ જવાબદારી નિભાવે છે બીજા નંબર પર આદિત્યા કાપડિયા છે આં બાળકે અક્ષય કુમારની સાથે જોવા મળ્યા હતા.

આ અભિનેતા આજે પણ તેના નિભાવેલા કિરદાર માટે જાણીતા છે આ બાળકલાકાની માતાનું નામ બિના કપાડિયા છે આદિત્યા પોતાની માતાને ખૂબ જ પ્યાર કરે છે ત્રીજા નંબર પર અથિત નાયક છે અથિત નાયકે 2003માં આવેલી ફિલ્મમાં પોતાનો રોલ ખૂબ જ બખૂબીથી નિભાવ્યો હતો.

આ બાળકલાકાર માતા અત્યારે હાલમાં રિયલ લાઈફથી ખુબ જ દૂર રહે છે અથિક નાયકની માતા અત્યારે હાલમાં મુંબઈમાં પોતાના હસ્મેન્ટ સાથે રહે છે અને તે પોતાના કારોબાર ચલાવવામાં ખૂબ જ સફળ થઈ છે ચોથા નંબર પર કવિષ મજુમદાર છે આ બાળકલાકારે ઘણા નાના મોટા રોલ ભજવ્યા છે.

આ કલાકારે ફિલ્મમાં એવો રોલ નિભાવ્યો છે કે જેથી આં બાળકલાકારે આજે પણ દર્શકોના દિલોમાં ખાસ જગા બનાવી છે આ બાળકલાકારની માતાની હાલમાં કોઈ પણ ફોટો સોશિઅલ મીડિયા પર જોવા મળતો નથી પરંતુ કવિષ પોતાની માતાથી ખૂબ જ પ્યાર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *