અત્યારે સની દેઓલ પોતાની આવનારી ફિલ્મ ગદ્દરને ટુને લઈને ચર્ચાઓમાં છે જ્યારથી એમના ફિલ્મની જાહેરાત થઈ ત્યારની સની દેઓલના નામની ચર્ચાઓ વધુ થઈ રહી છે કારણકે ગદ્દરનો પહેલો ભાગ 2001માં આવ્યો હતો જેના બીજા ભાગની અત્યાર લોકો રાહ જોઈ રહ્યા છે સની દેઓલે ફિલ્મસફર દરમિયાન કેટલીયે મોટી ફિલ્મોમાં કર્યું છે.
સની દેઓલની પર્શનલ જિંદગીથી જોડાયેલ કેટલાક કિસ્સા પણ સમય સમયે વાઇરલ થતા રહે છે એવોજ એક કિસ્સો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે સની દેઓલ અને એમના પુત્ર કરણ દેઓલથી જોડાયેલ એક કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છીએ કરણ દેઓલ પણ બોલીવુડમાં અવનારી ફિલ્મ બેલેને લઈને બહુ ચર્ચામાં છે.
બેલે ફિલ્મના પ્રમોશન માટે કરણ દેઓલ પિતા સની દેઓલ સાથે કોમેડીયન કપિલ શર્માના શોમાં પહોંચ્યા આ દરમિયાન કપિલ શર્માએ કરણને સવાલ પૂછ્યા જેમાં કપિલે સની દેઓલને પૂછ્યું તમે પિતા ધર્મેન્દ્ર સાથે હોય ત્યારે અભિનેત્રી સાથે રોમાન્ટિક સીન શૂટ કરતા હોવ ત્યારે કેવો અનુભવ કરો છો.
સની દેઓલે કહ્યું જયારે તેઓ જુહી ચાવલા સાથે એક ફિલ્મની શુટિંગ કરી રહ્યા હતા ત્યારે એમનો પુત્ર કરણ દેઓલ નાનો હતો ત્યારે ગીતના શુટિંગ દરમિયાન મેં રોમાન્ટિક થતા જુહીને ગળે લગાવી ત્યારે તે જોઈને કરણ રડી પડ્યો હતો આની પહેલા પણ સની દેઓલ કેટલાક કિસ્સા કપિલ શર્મા શોમાં કહી ચુક્યા છે.
જયારે પુત્ર કરણ દેઓલની વાત કરીએ તો એમની ડેબ્યુ ફિલ્મ પલ પલ કર્યા બાદ એમની આવનાર વેલે ફિલ્મને લઈને અત્યારે ખુબજ ચર્ચામાં છે બીજી બાજું એમના પિતા સની દેઓલ પણ ગદ્દરના બીજા ભાગનું શુટિંગ કરી રહ્યા છે જેને લઈને કેટલાક ફોટો પણ સોસિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.