Cli

પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે હજુ કેટલા દિવસ વરસાદ?

Uncategorized

નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અનેક વિસ્તારોમાં વાદળો ઘેરાઈ ગયા છે અને હમણાં થોડાક જ કલાકમાં વરસાદ પડે એવી સ્થિતિ છે પરેશભાઈ ગોસ્વામી તમને સ્ક્રીન પર દેખાતા હશે વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર અને પહેલો સવાલ એ છે કે વાતાવરણમાં ફરીથી પલટો આવવો કયા કયા જિલ્લાઓને અસર કરશે અને ક્યાં ખૂબ વધારે વરસાદની આગાહી છે ચોક્કસથી પાયલબેન જોવા જઈએ તો આમ તો આ ઉના ઉનાળાની અંદર વારંવાર માવઠા આપણે જોવા મળી રહ્યા છે જેની અંદર માર્ચ મહિનાની અંદર બે રાઉન્ડની અંદર માવઠા થયા હતા. એપ્રિલ મહિનાનું પ્રથમ અઠવાડિયું હજુ પૂર્ણતાને આ છે ત્યાં બીજું માવઠું અત્યારે ફરીથી આવ્યું છે કેમ કે અત્યારે આમ જોવા જઈએ તો હવામાનમાં ઘણી બધી અસ્થિરતાઓ જોવા મળી રહી છે જેમાં આમ તો એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થવા જોઈએ એના કરતાં વધુ અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટરબન્સ છે એ અત્યારે ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યા છે ઉત્તર ભારતના પહાડો ઉપર પણ ખૂબ માત્રામાં અત્યારે બરફ વરસાદ થઈ રહી છે સાથે જોવા જઈએ તો અરબ સાગરની અંદર પણ છેલ્લા એક અઠવાડિયાથી એક હાઈ પ્રેશર બને બનેલું છે

એ હાઈ પ્રેશરને કારણે ગુજરાતની અંદર જે પવનની ઝડપ હોય એમાં પણ વધારો થયેલો છે. આમ તો એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પવનની ઝડપ છે એ આપણે આશરે 12 થી લઈને 14 km પ્રતિ કલાકની હોવી જોઈએ એની જગ્યાએ 16 થી લઈને 20 kmની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને એ સાથે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ટ્રક છે એ દક્ષિણ પાકિસ્તાન સુધી આવ્યો અને ત્યાંથી અરબ સાગરમાં એનો ભેજ પ્રવેશ કર્યો છે જેને કારણે આપણા રાજ્ય ઉપર અત્યારે 700એચપીએ લેવલે એક બહડું સર્ક્યુલેશન બન્યું છે એક પ્રકારની અસ્થિરતા બની છે હવે આ અસ્થિરતા આમ તો બે ટ્રફ આપણે એપ્રિલ મહિનાની અંદર જોવા મળ્યા છે પ્રથમ ટ્રફની અંદર પણ 2ત અને 4 એપ્રિલ દરમિયાન માવઠાના વરસાદ નોંધાયા હતા ફરીથી આ એક ટ્રફ આવ્યું છે આમ તો ગઈ કાલે 6 એપ્રિલથી રાજ્યના અમુક વિસ્તારમાં આ ટ્રફની અસર ચાલુ થઈ ગઈ હતી આજે 7 એપ્રિલ થઈ છે આજે મોડી રાત સુધીમાં અને આવતી કાલે સવાર સુધીમાં એટલે ચોક્કસ કહી શકાય કે આવનારા 20 થી 25 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે કેમ કે અત્યારે જે ટ્રક પસાર થઈ રહ્યો છે અને આમ તો જેને કારણે વધુ જેમાં તીવ્રતા જોવા મળશે એ તીવ્રતા સાથે જે માવઠાની શક્યતાઓ છે એવા જિલ્લાની વાત કરવા જઈએ તો સૌપ્રથમ તો કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની અંદર પણ તીવ્રતા સાથે આવનારા 24 કલાક દરમિયાન આપણે માવઠા નોંધાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગરની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે એ સાથે સૌરાષ્ટ્રના જે મોરબી સુરેન્દ્રનગરના અમુક પાટ રાજકોટ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ તીવ્રતા સાથે માવઠું થઈ શકે છે ત્યારે ત્યાર પછી જે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જેવા વિસ્તારો છે

તેમાં હળવા છૂટા છવાયા ઝાપટાની શક્યતાઓ છે ત્યાં થોડી તીવ્રતા ઓછી જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ આણંદ નડિયાદ ખેડા હોય અથવા તો વડોદરા છે અમદાવાદ ગાંધીનગરના વિસ્તાર છે કપડવંધ છે આ તમામ વિસ્તારની અંદર પણ છૂટા છવાયા વરસાદ જોવા મળશે જો કે અમુક જગ્યાએ ભારે પવન ફૂકાશે વધારે પડતા વાદરછાયું વાતાવરણ થશે અને અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ થાય તેવી પણ શક્યતાઓ છે એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે છોટા ઉદયપુર અને દાહોદ ગોધરા જેવા વિસ્તારો એની અંદર પણ સામાન્ય છૂટા છવાયા ઝાપટા નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતની અંદર આમ તો એકંદરે આની તીવ્રતા ઓછી જોવા મળશે અમુક વિસ્તારોની અંદર છૂટા છવાયા વાદળ અથવા તો ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે નહીંતર દક્ષિણ ગુજરાતની અંદર થોડી પવનની ઝડપ વધારે રહેશે પણ વરસાદનું પ્રમાણ નહીંવત રહે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ ત્રણ જિલ્લા આવ્યા છે ત્યાં થોડુંક સામાન્ય કરતા ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. વાવથરાજ બનાસકાંઠા જેવા વિસ્તારો હશે એમાં થોડુંક હળવું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં આ સેશન દરમિયાન એટલે કે 24 કલાક દરમિયાન ભારે ઝાપટા નોંધાશે અને અમુક વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે અમુક વિસ્તારની અંદર ગાજવીજ અને પવન સાથે આ વરસાદ પડવાના છે. પવનની ઝડપ આમ પણ મેં આપને જણાવ્યું બેને એમ વધારે છે એટલે કે 16 થી લઈને 20 km છે. ગસ્ટિંગ છે એ એના 25 થી 30 km સુધી નોંધાઈ રહ્યા છે પણ જ્યાં થંડરસ્ટોર્મ થશે ત્યાં પવનની ઝડપ 35 થી 40 km પ્રતિ કલાક હશે અને ગસ્ટિંગ એના 50 થી 55 km પહોંચે તેવી શક્યતાઓ છે એટલે અમુક વિસ્તારની અંદર તો મિની વાવા જોડા જેવો માહોલ જોવા મળે અને મીની વાવાઝ જોડા સાથે વરસાદ નંધાય તેવી પણ શક્યતાઓ છે એટલે આ પ્રકારે તોફાની વરસાદ છે એ આવનારા 24 થી 36 કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે

આવતી કાલે 8 તારીખે પણ અમુક મુખ વિસ્તારની અંદર હળવા સામાન્ય ચાપટા નોંધાઈ શકે છે એટલે આ જે મેં આપને જિલ્લાઓના નામ જણાવ્યા એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે ઘણા બધા વિસ્તાર એવા હશે કે ત્યાં વાદળછા વાતાવરણ પણ ન થાય અથવા તો વરસાદ પણ ન પડે અને જે ખુલ્લા રહે એ વિસ્તારની અંદર તાપમાન નોર્મલ કરતા વધારે રહેશે આમ તોત્રણ તારીખથી જ તાપમાન ઉંચકાવાનું ચાલુ થયું છે ને એમાં પણ ગઈ કાલેછ તારીખથી હવે આપણે અમુક વિસ્તારની અંદર હિટવેવનો પણ રાઉન્ડ ચાલુ થયો છે એટલે અત્યારે ગુજરાતનું એવરેજ તાપમાન છે મોટા ભાગના વિસ્તારોની ની અંદર 38 થી 40ડિગ્રીની રેન્જમાં છે આઈસોલેટેડ વિસ્તારમાં 41ડિગ્રી સુધી પણ તાપમાન નોંધાઈ રહ્યું છે અને હવે આજે 8 તારીખે જે આ અસ્થિરતા છે એ આપણા ગુજરાત ઉપર થઈ અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધીએ ત્યાર પછી 9 તારીખથી રાજ્યની અંદર ભીષણ હિટ વેવનો રાઉન્ડ ચાલુ થાય તેવી પણ શક્યતાઓ છે એટલે 9 તારીખથી જે તાપમાન ઉચકાશે એ આમ તો કંટીન્યુ 20 તારીખ સુધી એટલે 11 12 દિવસ સુધી આપણે હિટ વેવનો રાઉન્ડ હશે જેની અંદર તાપમાન છે એવરેજ 41 થી 43 ડિગ્રીની રેન્જમાં હશે અને અમુક વિસ્તાર એવા હશે કે જ્યાં 43પ્લસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આ પ્રકારે માવઠા પછી એક હિટવેવનો રાઉન્ડ પણ જોવા મળશે જો કે એપ્રિલ મહિનાની અંદર આ બીજું માવઠું છે એનો મતલબ એવો નથી કે આઠ તારીખે માવઠું પૂર્ણ થાય તો આપણે માવઠામાંથી સંપૂર્ણ મુક્ત થયા છીએ એપ્રિલ મહિનાની અંદર હજુ પણ વધુ એક માવઠું એપ્રિલ મહિનાના એન્ડના દિવસોની અંદર કદાચ જોવા મળે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ અમને દેખાઈ રહી છે બેન હ આ 24 કલાકમાં કયા કયા જિલ્લાઓ સ્પેસિફિક એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે પરેશભાઈ એક તો કચ્છ જિલ્લો છે ત્યાર પછી દ્વારકા અને જામનગર છે મોરબી અને રાજકોટના એક બે સેન્ટરો હશે અને અમદાવાદ જિલ્લા સહિત અમદાવાદ અને આણંદ નળિયાદ અને વડોદરાના અમુક વિસ્તાર આટલા જિલ્લા એવા હશે

કે ત્યાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે બીજા વિસ્તારોમાં પણ વરસાદ તો ચોક્કસથી નોંધાશે પણ બીજા વિસ્તારમાં થોડીક તીવ્રતા ઓછી હશે ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો છે એની અંદર તો પવનની ઝડપ પણ આપણે આવનારા 24 કલાક દરમિયાન વધારે જોવા મળશે હવે પવનની ઝડપને કારણે મધ્ય ગુજરાતના જે ભોગાઓ નદીથી લઈ અને અનેક વિસ્તારો એવા છે કે હાઈવે ઉપર ધૂળની ડમરીઓ પણ ઉડી શકે છે અને રેતીનું જે વાવા જોડું હોય એ પ્રકારનો માહોલ જોવા મળી શકે છે ઘણી વખત અનેક વખત ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે આ જે પ્રકારનું માહોલ હોય એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ હોય અરબ સાગરની અંદર હાઈ પ્રેશર બનેલું હોય અને મહત્વનું એ છે સામાન્ય પવન હોય તો વાત અલગ છે પણ સમુદ્ર સપાટી ઉપર હાઈ પ્રેશર છે અને એની સાથે આ પવનની ઝડપ છે એટલે અમુક જે આપણે નદીઓ મધ્ય ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ રહી છે એને કારણે અમુક વિસ્તારની અંદર જે રેતીનું વાવા જોડું હોય એવા પણ દ્રશ્યો જોવા મળશે રેતીઓ કાયદેસર આમ ધૂળની ડમરીઓ ઉડતી હોય અને રેતીની ડમરીઓ ઉડે અને એક પ્રકારે વિઝિબિલિટી ડાઉન થઈ જાય તેવી પણ શક્યતાઓ છે એટલે આ પવનની ઝડપ અને વરસાદ આ બંને બંને છે એ ક્યાય ને ક્યા આવનારા 24 કલાક દરમિયાન ગુજરાતને પરેશાન કરે એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ પરેશભાઈ આમ ઉનાળો છે ને આપણે સૌથી વધારે વરસાદની વાત કરી રહ્યા છીએ ગરમી પડવાની સંભાવના કારણ કે હવે તમે કહો છો કે એપ્રિલની એન્ડિંગમાં પણ આગાહી છે વરસાદ પડશે મેમાં પણ ફરીથી વરસાદની તો એક્ઝેટલી ગરમી પડશે અતિશય ગરમીની આપણે જે વાત કરી હતી એ હિટવેવ આવશે ચોક્કસથી આમ જોવા જઈએ તો આપણે એપ્રિલ મહિનાની અંદર અત્યારે આ બીજું અઠવાડિયું ચાલુ થવા જઈ રહ્યું રહ્યું છે મેં આપને જણાવ્યું એમ એક તો માર્ચ મહિનાની અંદર એક હિટવેવનો રાઉન્ડ આવી ચૂક્યો છે. ભલે માત્ર ચાર કે પાંચ દિવસનો હિટવેવનો રાઉન્ડ હતો પણ એક રાઉન્ડ આવી ચૂક્યો છે. હવે આજે આ અસ્થિરતા પસાર થાય પછી મેં આપને જણાવ્યું એમનવ તારીખથી હિટવેવનો રાઉન્ડ ચાલુ થાય 20 તારીખ સુધી ચાલવાનો છે. 10 12 દિવસ સુધી આ હિટવેવ ચાલવાની છે ઊંચું તાપમાન જોવા મળશે અને એવી રીતે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદ પડે કે માવઠું થાય તો એ સાર્વત્રિક માવઠું નહી હોય એ તો સીમિત વિસ્તારોમાં હશે જે વિસ્તારોમાં માવઠું હોય એટલા વિસ્તાર પૂરતું તાપમાન નીચું આવે બાકીના વિસ્તારોમાં તો તાપમાન ઊંચું જ રહેવાનું છે એટલે સંપૂર્ણપણે આમ તો કહી શકાય કે એપ્રિલ મહિનામાં પણ તાપમાન ઊંચું જોવા મળશે એવી રીતે મે મહિનાની અંદર પણ જે માવઠા થશે તો જે વિસ્તારમાં માવઠું હોય માની લઈએ કે બે ત્રણ જિલ્લા જિલ્લાની અંદર છે માવઠું તો બે ત્રણ જિલ્લા પૂરતું તાપમાન ઘટે બાકીના વિસ્તારની અંદર તો તાપમાન ઊંચું જ જોવા મળે એટલે એક અંદરે તાપમાન છે એ પણ જોવા મળશે માવઠાઓ જોવા મળશે એની સાથો સાથ આપણે હિટવેવ અને ઊંચા તાપમાનનો અહસાસ છે એ પણ ચોક્કસથી આપણે થતો રહેશે અને આના પછી ચોમાસા પર એની કોઈ અસરો થશે કારણ કે અલગ અલગ સિસ્ટમો બનશે મે મહિનામાં એવી આગાહી કરવામાં આવી છે કે ચક્રવાત બી બનવાના છે હ ચોક્કસથી આમ જોવા જઈએ

તો અત્યારે જે આ માવઠા પડી રહ્યા છે આ માવઠા વેસ્ટ ડિસ્ટરબન્સને કારણે પડી રહ્યા છે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર કોઈ અત્યારે અસ્થિતા કે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ નથી હાઈ પ્રેશર ચોક્કસથી છે પણ વરસાદી સિસ્ટમ નથી એટલે અરબ સાગર અને બંગાળની ખાડી હજુ સુધી તો ડિસ્ટર્બ નથી થયા આ એક ચોક્કસથી છે કે કોઈપણ સાયક્લોન બને તો 15 થી 20 દિવસનો પછી વરસાદી ગેપ મળતો હોય છે આ વર્ષે પણ એક સાયક્લોન બનવાની શક્યતાઓ છે જે પણ અરબ સાગરની અંદર બને તેવી વધારે શક્યતાઓ છે અરબ સાગરની અંદર પણ લગભગ 15 મે થી લઈને 15 જૂન વચ્ચે ગમે ત્યારે એ સાયક્લોન બને તેવું અમે માની રહ્યા છીએ અને એ સાયક્લોન બનશે તો પણ એ સાયક્લોન બન્યા પછી કેટલું મજબૂત બને છે કઈ દિશામાં એ આગળ વધે છે એ આગળ ઉપર જોવાનું રહેશે પણ જ્યાં સુધી આવનારા ચોમાસાની વાત છે ત્યાં સુધી આવનારું ચોમાસું સાવ નબળું પડે એવું કોઈ ડર રાખવાની જરૂર નથી ચોમાસું સામાન્ય ચોમાસું રહેશે સામાન્ય ચોમાસું જ આપણે એને જ કહેતા હોય કે જેમાં 96% થી લઈ અને 106% સુધીના વરસાદ થાય આ એક વાત ચોક્કસથી છે કે ચોમાસા દરમિયાન ખેતી પાકોને એક થી બે પિયત આપવા પડે અને વચ્ચે કદાચ વાયરું ફુકાય કે વચ્ચે વરસાદના એક થી બે ગેપ આવે એ નોર્મલ કન્ડિશન કહી શકાય એવું ભૂતકાળમાં પણ ઘણા વર્ષે એવું બનેલું છે એટલે બની શકે કે એક થી બે ગેપ આવે એ અપવાદરૂપ રહેશે બાકી એકંદરે ચોમાસું સારું રહેશે અત્યારે જે આ માવઠા પડી રહ્યા છે કમસે કમ એની અસર તો નૈરત્યના ચોમાસા ઉપર નહીં જોવા મળે પછી

આ વર્ષે અલનીનો ક્રિએટ થાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે અલનીનો ક્રિએટ થશે તો પણ જ્યાં સુધી વ્યક્તિગત મારું અનુમાન છે ત્યાં સુધી ઓગસ્ટમાં ક્રિએટ થાય જો ઓગસ્ટમાં અરલીનો ક્રિએટ થાય અને એની અસર જો ભારતના ચોમાસા ઉપર પડે ત્યાં સુધીમાં ચોમાસું પૂર્ણ થઈ ગયું હોય એટલે કે આપણે સપ્ટેમ્બરમાં તો પછી ચોમાસું પૂર્ણ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચોમાસું પૂરું હોય એટલે પછી આપણે ચોમાસા ઉપર એની બહુ નેગેટિવ અસર ના પડે એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી હા નૈરત્યનું ચોમાસું છે તે સમયસર આવી જશે અને જે જૂન મહિનાનો વરસાદ હશે એ નોર્મલ વરસાદ હશે એટલે કે જે ગયા જૂનમાં હતો એટલો જ વરસાદ હશે જુલાઈની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ ઘટે અને એકાદો ગેપ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઓકે થેન્ક્યુ સો મચ પરેશભાઈ તમે જોડાયા માહિતી આપી અને ગુજરાતમાં જે જેટલા પણ જિલ્લા પરેશભાઈએ કીધા છે એટલે કચ્છથી લઈને મધ્ય ગુજરાતે ખૂબ સાવધાન રહેવાનું છે 24 કલાકથી લઈને 48 કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *