Cli

ટ્રમ્પ સામે અમેરિકામાં ભારે વિરોધ, જનતા ભડકી

Uncategorized

આ સમયેની મોટી ખબર. અમેરિકા ના પામ બીચ એરપોર્ટ પર હડકંપ મચી ગયો. તે સમયે એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાજર હતા. વિમાન વોશિંગ્ટન ડી.સી. માટે ઉડાન ભરવા તૈયાર હતું. એટલામાં એક વિમાને ટી.એફ.આર.નો ભંગ કર્યો. જેના પછી તે વિમાનને અન્ય સ્થળે લઇ જવાયું. પાયલટ સાથે સંપર્ક કરવા માટે ફ્લેર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હવે જાણીએ આ સમયની કેટલીક બીજી મોટી ખબર. ટ્રમ્પના વિરોધમાં અમેરિકન જનતા ભડકી છે. અમેરિકાના અંદર ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ વધુ તેજ થયો છે. ટ્રમ્પની નીતિઓ અને નિર્ણયો અંગે ત્યાંની જનતા ઉગ્ર પ્રતિક્રિયા આપી રહી છે. દેશમાં અલગ-અલગ વર્ગોમાં અસંતોષ વધી રહ્યો છે. ઘણી રાજકીય વિશ્લેષણ મુજબ આંતરરાષ્ટ્રીય તણાવ અને સ્થાનિક વિરોધ — બંને મળી ટ્રમ્પની છબીને નબળી કરી રહ્યા છે. જેના કારણે અમેરિકન જનતા ખૂબ નારાજ છે.

અમેરિકા, ઇઝરાઇલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજ 30મો દિવસ છે. આ યુદ્ધમાં અત્યાર સુધી અમેરિકા ને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વોલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટ મુજબ, આ યુદ્ધ શરૂ થયા બાદના ત્રણ અઠવાડિયા દરમ્યાન અમેરિકાને 1.4 બિલિયનનું નુકસાન થયું છે. જ્યારે 2.9 બિલિયન જેટલું નુકસાન અમેરિકન જહાજોને પહોંચ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *