અત્યારે બોલીવુડમાં લગ્ન કરવાની સીઝન ચાલી રહી છે નવા નવા કપલ અત્યારે લગ્નજીવનમાં પ્રભુતાના પગલાં પાડી રહ્યા છે જેમાં ખાસ કરીને અત્યારે કેટરીના અને વિકી કૌશલના લગ્નની ખબરો જોરશોરથી ચાલી રહી છે એવીજ રીતે મીડિયામાં ખબર ચાલી રહી છેકે શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી પણ લગ્નની તૈયારીઓ કરી રહી છે.
હવે મીડિયાની ખબરો માનીએ તો સોનાક્ષી સિન્હા સલમાન ખાનના ઘરની વહુ બનશે હવે મિત્રો તમે પણ વિચારતા હશો કે એમના ઘરમાં સલમાન તો લગ્ન કરવાના નથી અરબાઝ અત્યારે વિદેશી એક્ટર જોડે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે અને સોહેલ ખાને લગ્ન કરી લીધેલા છે જાણીએ તો કઈ રીતે સોનાક્ષી સલમાનના ઘરની વહુ બનશે.
સોનાક્ષી સિન્હા ખાન ફેમિલીના મેમ્બર સાથે લગ્ન કરવા કરશે તેવી અટકળો ચાલી રહી છે સોનાક્ષી સિન્હાનું નામ લાંબા સમયથી બંટી સજદેહ સાથે જોડાઈ રહ્યું છે બંટી અત્યારે પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સંભાળી રહ્યા છે અત્યારે પોતાની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી છે બંટીનું નામ ઘણા સમયથી સોનાક્ષી સોનાક્ષી સાથે અફેરમાં જોડાયેલ છે.
બંટી સલમાન ખાન ફેમિલીના સગા છે હકીકતમાં સોહેલ ખાનની વહુ સીમા ખાન એમના સગા ભાઈ છે મતલબ કે સલમાનના નાના ભાઈ સોહેલ ખાનના સગા સાળા છે બંટી સજદેહ જેનાથી સોનાક્ષી લગ્ન કરશે તેવી અટકળો મીડિયામાં ચાલી રહી છે અત્યારે ઈન્ડસ્ટ્રીઝમાં લગ્ન કરવાની ખબરો પણ ઘણી આવી રહી છે.