ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એક્ટર સર્જરી કરાવતા જોવા મળે છે ભગવાને આપેલ શકલથી તેઓ ખુશ નથી કે પછી ઈન્ડસ્ટ્રીઝમાં તેવી માંગ હોય છે અત્યારે ઘણી અભેનેત્રીઓ પોતાનો ચહેરો અને બોડી શેપ કરાવતા જોવા મળે છે જેને લીધે ક્યારે લેવાના દેવા થઈ જતા હોય છે એવુજ કંઈક બૉલીવુડ અભિનેત્રી દિશા પટની સાથે થયું છે.
દિશા પટનીની વાત કરીએ તો હાલમાં અંતિમ ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળી દિશા પટનીએ પોતાના ચહેરા સાથે છેડછાડ કરીને સર્જીરી કરાવી છે તેઓ સર્જરી વગરજ બહુ સુંદર લગતી હતી પરંતુ હવે દિશાની લેટેસ્ટ તસ્વીર જોઈને લોકોએ કહ્યું બહુ અલગ લાગી રહી છે અને લોકો ટ્રોલ કરી રહ્યા છે.
દિશા પટની જયારે સર્જરી કરાવ્યા બાદ ફોટો શેર કર્યો ત્યારે લોકોએ કહ્યું લ્યો ફરી એક આવી ગયા પોતાનો ચેહરો ખરાબ કરીને જયારે અન્ય યુઝરે કહ્યું જો આવી ગઈ બીજી નોરા ફતેહી દિશા પટનીને સોસીયલ મીડિયામાં લોકો ટ્રોલ કરી રહ્યા છે ફોટો જોઈને સાફ દેખાઈ રહ્યું છેકે ચહેરો સાવ બદલાઈ ગયેલો નજરે આવી રહ્યો છે.