હમણાં થોડા દિવસોથી મીડિયામાં ખબરો ચાલે છેકે કેટરીના કેફ અને વિકી કૌશલ જયપુરના મોટા મહેલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે એમના લગ્નમાં સખ્ત સિકયુરિટી મોંઘી મહેંદી અલગ ડિઝાઇનનો લેંઘો લગ્નમાં વીઆઈપીને એન્ટ્રી જેવી તમામ ખબર ચાલી રહી છે પરંતુ આ માત્ર અફવા છે તેવી વાત વિકી કૌશલની કૌટુંબિક બહેને કરી છે.
વિકી કૌશલની માસીયાઈ બહેન જેઓ એક ડોક્ટર છે જેમનું નામ ડોક્ટર ઉપાસના વોરા છે જેમને મીડિયાથી વાત કરતા જણાવ્યુ કે ભાઈ વિકિના લગ્ન નથી થઈ રહ્યા જે પણ લગ્નની વાતો થઈ રહી છે તમામ મીડિયાએ બનાવી છે ઉપાસનાએ કહ્યું હાલમાં વિકીથી વાત થઈ એમનણે કહ્યું આવી કંઈ વાત છેજ નહીં.
તેઓ આગળ કહે છે વિકી કૌશલ જો લગ્ન કરતા હોય તો મીડિયાથી કેમ જો લગ્ન છુપાવે જો લગ્ન થશે તો તેઓ ખુદ મીડિયા સામે જાહેર કરી દેશે ઉપાસનાના લગ્ન પણ આ વર્ષે જુલાઈમાં થયા હતા ત્યારે વિકી કૌશલ અને તેમના ભાઈ પણ ઉપાસનાના લગ્નમાં ગયા હતા જેને કેટલીક તશવીરો પણ સામે આવી હતી.
જયારે વિકી કૌશલે ઉપાસનાની ડોલીને ઉપાડીને જઈ રહ્યો હતો ત્યારની તસવીરો પણ સામે આવી હતી હવે કેટરીના અને કૌશલના લગ્ન બાબતે તેમની ફેમિલી પણ ના પાડી રહ્યું છે એવામાં લોકોનું કહેવું છેકે આ બધું મીડિયાથી છુપાવા માટે અને લગ્ન એક છુપી રીતે થઈ શકે તેંના માટે આ બધું થઈ રહ્યું છે.