કાલે એક ખબર આવી હતી કે શાહરુખ ખાન એનસીબી વિરુદ્ધ પગલાં લેવાનું વિચારી રહ્યા હતા જ્યારથી હાઇકોર્ટના જામીન ઓર્ડર આવ્યા જેમાં કહેવામાં આવ્યું કે આર્યન ખાનની ધરપકડ કરી અને તેના ઉપર આરોપ નાખવામાં આવ્યા તે એનસીબી સાબિત કરી શકી નથી અને જે સબૂત હતા તે પુરા નથી.
કોર્ટે જરૂરી સબૂત ના મળ્યા વૉટ્સએપ ચેટમાં પણ એવું કઈ જોવા ના મળ્યું જેના લીધે સાબિત ના થયું કે આર્યન ખાન ક્રુઝ પાર્ટીમાં કોઈ ખોટી રીતે ગયા હતા આજ કારણોસર હાઇકોર્ટે આર્યન ખાનને જામીન આપી દીધા ત્યારથી લોકો એનસીબી ઉપર આંગળી ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છેકે શાહરૂખનો પુત્ર હતો એટલા માટે પબ્લિસિટી મેળવવા માંટે ધરપકડ કરી હતી.
હવે ખબર આવી છેકે શાહરુખ ખાન સમીર વાનખેડે વિરુદ્ધમાં કેસ કરી શકે છે અને વાનખેડેની પુછપરછ કરાવી શકે છેકે ક્યાં કારણોસર આર્યનની ધરપકડ કરી તેના જોડે સફેદ પાવડર તો નથી મળ્યો તો પછી આર્યનને 27 દિવસ સુધી જેલમાં કેમ રાખવામાં આવ્યો હવે એનસીબી ઉપર પણ આંગળીઓ ઉઠી રહી છે.
અહીં આર્યનને જામીન મળ્યા તેને હવે એનસીબી આ કેશ સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનો નિર્ણય લીધો છે તેની તૈયારી કરી રહ્યું છે જામીનના માહિતી કોપીની એનસીબી રાહ જોઈ રહી છે આ કોપી આવ્યા પછી તેમાં ક્યાં પોઈંટછે તે જાણ્યા પછી એનસીબી હવે સુપ્રીમ કોર્ટમાં આર્યન કેશને લઈ જશે જેની તૈયારી સમીર વાનખેડે ટિમ દ્વારા કરવામાં આવી રહી છે.