સાઉથ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ જયભીમ ખુબજ પસંદ કરવામાં આવી રહી છે તેની સાથે ફિલ્મને વિરોધ પણ થઈ રહ્યો છે ક્યારેક ફિલ્મના એક સીનને લઈને વિરોધ નોંધાવ્યો તો ક્યારેક ફોટામાં છપાયેલ એક કેલેન્ડરને લઈને જેના કારણે જયભીમ ફિલ્મ એક્ટર અને નિર્માતા સૂર્યાને ધમ!કીઓ પણ મળી રહી છે.
મળતી ધમ!કીઓના કારણે સૂર્યાએ એક મહત્વનો નિર્ણય લીધો છે અને ઓથોરીટીથી વિનંતી કરી છેકે એમને આ પ્રકારની ધ!મકીઓ મળી રહી છે તેના કારણે એમને સિકયુરિટી આપવામાં આવે જેના લીધે સુર્યાના ઘરની બહાર પોલીસ અને સિક્યુરિટી વધારીને લગાવી દેવામાં આવી છે.
જય ભીમ ફિલ્મને લઈને માન!હાનિનો કેસ કરવામાં આવ્યો હતો જેમાં માંગ તેવી હતી કે એક અઠવાડિયામાં ફિલ્મ મેકર માફી માંગે નહીતો એક અઠવાડીમાં પાંચ કરોડ રૂપિયા માનહાની પહોંચાડી તેના આપે આ વાતને લઈને સુર્યાએ ચોખવટ કરી હતી કે એમણે કોઈપણ જાતની મજાક નથી બનાવી અને એવું કોઈ ભૂલચૂકથી થયું હોય તો માફી પણ માંગુ છું.
તેમ છતાં સૂર્યા ઉપર ધમ!કાવતા ફોન બંદ નથી થયા જેના લીધે સુર્યાએ એક નિર્ણય લેવો પડ્યો છે અને પોતાને સુરક્ષા માટે સિકયુરિટી અને વધુ પોલીસ ઘરની આગળ લગાવી દીધી છે જણાવી દઈએ જયભીમ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે એમડીવી ઉપર ફિલ્મને સૌથી ઉંચા રેન્ક આપવામાં આવી છે.