આવ ગાડી બંધ કર ગાડી બંધ કરદો નીચે ભાઈ ઉતરી જાવું આ કાગડો ભાગ છે કયા ગામથી મિત્રો આવ્યું છે? કયા ગામથી કયા ગામથી આવ્યું છે? ક્યા ક્યા ગામનું દૂધ ક્યાં કયા ગામનું એ નોખું નોખું કરે છે? કઈ કઈ બાજુ જાવ છો? અત્યારે આપણે સોરઠ ડેરી સોરઠ ડેરીમાં 100% હા 100% છે પત્રો વત્ર છે કાઈ કાગળ કાગળ છે સોરઠ ડેરીમાં છે હા ભાઈ અહયા જૂનાગઢ જોઈ છે વાત કરજો ક્યાંથી આવે છે ક્યાં ક્યાં ગામ નમસ્કાર દર્શક મિત્રો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એકવાર નકલી દૂધનું ટેંકર ઝડપી પાડ્યું છે આ નકલી દૂધનું ટેંકર જૂનાગઢના કાળવા ચોક વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યું છે કનૈયા ડેરીમાંથી આવતો 8000 લીટર નકલી દૂધનો જથ્થો યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આજે સવારે સા:30ાસ થીઆઠ ની વચ્ચે ઝડપી પાડવામાં આવ્યો છે અને આ પછી દૂધના ટેંકરને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે અને આ ટેંકર વિસાવદરના લેરિયા ગામેથી આવી રહ્યું હતું. આ પછી ઘટનાસ્થળે પોલીસને પણ બોલાવવામાં આવી છે ટેંકર પોલીસને સોંપી દેવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલે તંત્રની કામગીરીની સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે એટલું જ નહીં યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે કે ફૂડ વિભાગ પાસે તપાસની કીટ જ નથી. ત્યારબાદ પોતાની કીટથી તપાસ કરતા દૂધમાં ડિટર્જન્ટ અને અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. આ ઉપરાંત તંત્ર દ્વારા લુલો બચાવ એ રીતે કરવામાં આવ્યો છે કે તેમની પાસે તપાસના પૂરતા સાધનો નથી ને વાહન રિપેરંગમાં ગઈ છે એફએસએસઆઈના કાયદાઓને અધિકારીઓ ધોઈને પી ગયા છે આવો સાંભળીએ આ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે આજ રોજ અમારા દ્વારા લેરિયાથી જે ટેંકર 89 66 નંબરનું જે નીકળ્યું હતું જેના ઘણા સમયથી અમારી પાસે બાતમી હતી કે આ દૂધની અંદર ક્યાંકને ક્યાંક એડલ્ટ્રેશન કરવામાં આવે છે
તો આજે અમારા મારા દ્વારા એ ટેંકરને રોકવામાં આવ્યું. અમે કાળવા ચોક પાસે જે સરકારી લાઈબ્રેરી છે ત્યાં ટેંકર રોક્યું હતું. ત્યારબાદ અહીંના જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને આ મુદ્દામાલ જપ્ત કરવા માટે 112 નંબર અને અહીના જે પ્રશાસન અધિકારીઓ છે એમને કોલ કરીને બોલાવેલા હતા. આ ટેંકર જપ્ત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે એફએસએસએન અધિકારી છે એ જૂનાગઢ એફએસએસન અધિકારીને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યા. આજ રોજ અહીંયા એફએસએસના ત્રિવેદી સાહેબ કરીને અધિકારી ઉપલબ્ધ હતા. જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે દૂધ છે એ દૂધની જે ટેસ્ટિંગ છે એ છ મહિના પછી થશે. એટલે અમે પ્રશ્ન કર્યો કે છ મહિના પછી કઈ રીતે? તો એના દ્વારા કહેવામાં આવ્યું કે અમારી જે ટેસ્ટિંગ વાન જે છે જેની અંદર બધા સંસાધનો છે એ ટેસ્ટિંગ વાન છેલ્લા છ મહિનાથી રાજકોટ ખાતે રિપેરંગમાં પડી છે. એટલે રિપેરંગમાં પડી છે એને કારણે અમે કોઈ પ્રકારનું ટેસ્ટ નથી કરી શકતા. એટલે આ બહુ ખૂબ ઉડાવ જવાબ હતો જે ઉચ્ચ અધિકારીઓ જે છે અને એને પણ કોલ કરવામાં આવ્યો રાણા સાહેબથી લઈ બીજા અન્ય જૂનાગઢના જે પેસીએસઆઈના ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ કરવામાં આવ્યો પરંતુ કોઈ જગ્યાથી યોગ્ય જવાબ ન મળ્યો એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે સી ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી એટલે કે મિલ્ક ટેસ્ટિંગ કીટ એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી એટલે કે અસામાન્ય છે તેની અંદર ક્યાક ક્યાંકને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ તેની અંદર ક્યાંકને ક્યાંક યુરિયાનું પ્રમાણ તેની અંદર ક્યાંકને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટરેશન કરવામાં આવ્યા હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું અને એફએસએસએના જે અધિકારીઓ છે એને અમારા દ્વારા આ જે અમારી પાસે મિલ્ક ટેસ્ટિંગ કીટ હતી એ એને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે કે જેથી કરીને જૂનાગઢના જે નાગરિક જનો જે સામાન્ય લોકો છે એનું જીવન અને એનું આરોગ્ય બરબાદ ન થાય બીજી વાત કે અહીંના જે પેસેશનના અધિકારીએ જે એમને ઉડાવ જવાબ આપ્યો છે એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે પાસે ટેસ્ટિંગ કરવા માટે કોઈ પ્રકારની ઓથોરિટી નથી ટેસ્ટિંગ કરવા માટે મારી પાસે કોઈ સંસાધનો નથી તો અમે કહેવા માંગીએ છીએ કે છ મહિના પછી કોઈને કેન્સર થયું કોઈને ઓર્ગન ફેલ થઈ ગયા અને પછી આ રિપોર્ટ આનો નેગેટિવ આવ્યો તો એના માટે જવાબદાર કોણ રહેશે? શું આ અધિકારીઓ રહેશે? જેએફએસએસએના ઉચ્ચ અધિકારીઓએ કહી રહ્યા છે કે અમારી પાસે સંસાધનો નથી અમે આના માટે જવાબદાર નથી તો કોણ જવાબદાર છે? એફએસએસનો લો એવું કહે છે કે મોળામાં મોળું 14 દિવસની અંદર આના તમામ પ્રકારના રિપોર્ટ પણ થઈ જવા જોઈએ અને પ્રાથમિક ધોરણે બે દિવસની અંદર આ રિપોર્ટ થયા બાદ એ દૂધ ડિસ્ટ્રોય કરવું કે દૂધને એની યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો એ પણ થઈ જવું જોઈએ પણ એએફએસએસઆઈના જે લોડ છે એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે લો છે એને એફએસએસએના જ અધિકારીઓ જે છે એ ધોઈને પી ગયા છે એટલે એફએસએસઆઈનો જે લો છે એફએસએસનો જે કાયદો છે એ ખૂબ નબળો છે તેની સાથે સાથે જે અધિકારીઓ છે એનું જે મનસ્વી જે વર્તન છે એ મનસ્વી વર્તન પણ જે જૂનાગઢના જે સામાન્ય નાગરિકો છે એસા સામાન્યના નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા કરતું છે. થઈ ગયા હોય દિવસે 14 દિવસ છ મહિના શા માટે મે આની પેલા જે પૂછી શકી લઈ આવે વ્યક્તિ છું તમે કો આમ 14 દિવસે આવોછ મહિના લાગે છે
એનું કઈ કારણ છો તમે ખબર છે કેમ નથી આમનો એસઆઈનો એક્ટ 2006 માં એમ કે છે કે સેક્શન 43 ટુ સેશન 46 વિથઇન 14 ડેઝ વિધીન શબ્દ વાપરે છે એટલે 14 દાળાની અંદર એમના લેબનો રિપોર્ટ આપવો પડે છેલ્લે જોઈન્ટ કમિશનર ટેસ્ટિંગ લિખિત ન કાઈ લિખિત ન આપું કામ કર પછી આપણે શું કરવું આપણે જોઈ લેવાનું જોઈન્ટ કમિશનર ટેસ્ટિંગ એવું કીધું તું કે એમને કીધું લેબોરેટરીના બધા સ્ટાફને ચૂંટણીની કામગીરીમાં લઈ લેવાય લેખિત વાત છે એટલે ટેસ્ટિંગ નહી થયું હવે 15 દિવસ પછી આપણે જે પ્રોસેસ કરવાની નીકળી ગયો અત્યારે એ 14 દિવસ કે છે 14 દિવસ 15 હવે ખેતર રાખવું ન રાખવું છે સાહેબને જવાબ દેવો ન દેવો અમે અમારું તો છે જ નતો તો અમે તો તમારા માટે એમ કહેવાય કે વેલ વિસર કહેવાય કે સાહેબ આ ખોટું થઈ રહ્યું છે તમે જવાબદારી તો તમારી હતી એફએસના અધિકારી તરીકે આ પકડવું અમે પકડીને લાવ્યા છે તમે આનું નિકાલ કરો ગમે એ રીતે આ જવાબ થોડોક મને ઉડાવ લાગે છે ત્રિવેદી સાહેબ હું તમારો રેસ્ટમાં નથી તો મને જરાક ઉડાવ લાગે છે કારણ કે આને તમારે પ્રતિક્રિયા તો કમ સે કમ આપીને આપણ હવે હવે ટેંકર પ્રત્યે કોઈ જવાબદારી નથી રહેતી. એ તો આપણે પોલીસને સોપી દીધું. કોલ કર્યો તો આપી દીધું છે. હવે એ અને એફએસીસી અધિકારીને પોલીસ જાણે બેન વચ્ચે તમે હજે ઓલું ટેંકર જપ્ત જ છે. હજુ હું તમને કહી દઉં 6001 નંબરનું ટેંકર ને હજી હાલના દિવસે વળયાની અંદર જપ્ત જ છે. બરોબર અને પ્રાથમિકનો રિપોર્ટ આવી જ ગયો હતો. આ જે રિપોર્ટ લયો ફાઇનલ રિપોર્ટ જેને આપણે કહીએ એ રિપોર્ટ નતો આવ્યો તો એને એટલા એડસ કલેક્ટ કર્યા કે ના ભાઈ આની અંદર જે છે મારી આ જથો રોકવાની જવાબદારી નથી કે બીજી કોઈ જવાબદાર નથી હું મારી ઉપર પછી કાલ હવે ફોડવામાં આવશે તો હું એનો સ્વીકાર નહી કરી શકું એમ કારણ કે મારી ઉપર ઠીકું ફોડવામાં આવે કે પણ તો એનું કાઈ થયું જ નથી તો ઠીકું કઈ રીતે ફોડે કારણ કે એનું સેમ્પલ લેવાય કઈ પણ હોય તો હા તો અઘરું પડે મને અઘરું પડે સાહેબ સાહેબની જવાબદારી હાલો આપણે એક કામ કરવું મેં તો ટેંકર જપ્ત કરવાનું મેં કરાવી દીધું છે હવે સાહેબ એની રીતે ચેક કરાવી નીકળે અમે નીકળી જાય તમ આ ટેંકરનું દૂધ જેવું નીકળે એવું હા કે અમે નીકળી જાય ક્રમ ધ્યાન રાખ કરવાનું છે હવે આમ 10 મિનિટ જેવું થઈ ગયું છે એટલે આ જે કલર જે ચેન્જ થયા છે એ ખરેખર શું દર્શાવે છે એ હવે આપણે ચેક કરીશું આ પેલું વેલું જે છે એની અંદર યુરિયા યુરિયામાં શું છે ભાઈ કન્ડિશન યલ્લો કલર થોડો થોડોક યેલો કલરનું દૂધ થઈ જાય આ રહ્યું યુરયા બીજા નંબરનું જો આમાં કાઈ એડિટ કરેલું હશે એટલે કે કાઈ બીજું વધારાનું નાખેલું હશે દૂધમાં તો યલ્લો કલર થઈ જશે ટેસ્ટ ઓફ યુરિયા ઓબ્ઝરવેશન ચેન્જ ઇન કલર ઓફ સ્ટ્રીપ એટલે કે જે સ્ટ્રીપ છે એનો કલર જો ચેન્જ થાય બરાબર યલ્લો જેવો થાય લાઈટ યલ્લો તો એમાં યુરિયા છે એ એવું સાબિત થશે આમ જોવા જઈએ થોડોક કટકો થઈ ગયો છે આ આ તમને ને કદાચ જો કેમેરાની અંદર દેખાતું હોય તો મને જરાક એવું લાગે છે કે લાઈટ યલ્લો જરાક આમ તો છે એવું તો નથી કે સંપૂર્ણ યલ્લો થઈ ગઈ હોય થોડું ઘણું દેખાય છે લાઈટ યલ્લો એટલે થોડું ઘણું કદાચ એવું બની શકે છે કે યુરિયાનું પ્રમાણ હોઈ શકે છે હવે આ બીજું છે કાસ્ટિક સો સોડા એટલે કે ન્યુટ્રીલાઈઝેશન થશે. જો એમાં કાઈ એલિશ કરેલું હશે
દૂધમાં મિલાવટ વાળું દૂધ હશે તો લાઈટ પિંક કલર થઈ જશે. આ જે છે એટલે કલર સ્ટ્રીપ નો થવો જોઈએ કે દૂધનો થવો જોઈએ ઓકે હવે આ કલર જે છે એ તમારે હવે ચેક કરવાનો છે અને થોડું ઘણું કઈ એડલ્ટરેશન હશે તો એનો કલર જે છે એ ચેન્જ થવો જોઈએ આ દૂધ છે એ પણ અત્યારે લાઈટ પિંક દેખાઈ રહ્યું છે આ સ્ટ્રીપ જે છે એ પણ થોડીક લાઈટ પિંક જેવી દેખાઈ રહી છે એટલે કદાચ એવું માનવામાં આવે છે કે થોડું ઘણું કઈક એડલ્ટરેશન હોઈ શકે છે આ કારણ કે કલર આ તમારા બધાની સામે છે એટલે આ થયું કોષ્ટિક સોડા આઈ થીંક ના ન્યુટ્રલ કાસ્ટિક સોડા સોડા હા હવે એના પછી છે સ્ટાર્ચ સ્ટાર્ચ જે છે બ્લુ કલર થવો જોઈએ સ્ટાર્ચનું પ્રમાણ હોય શેનો કલર બ્લુ કેનો થવો જોઈ સ્ટ્રીપનો આ પૂરેપૂરું વાઈટ છે આની અંદર કોઈ પ્રકારનો ચેન્જ એ નથી આવ્યો આ સ્ટ્રીપની અંદર તમે જોઈ શકો છો કોઈ પ્રકારનો ચેન્જ નથી એટલે બની શકે કે છે કે સ્ટાર્ચનું પ્રમાણ આમાં નહી હોય કારણ કે કલર ચેન્જ નથી થયો આ સ્ટ્રીપ તમને દેખાતી હશે એ વાઈટ કલરની છે એટલે આની અંદર સ્ટાર્ચનું પ્રમાણ એ નહી હોઈ શકે ચોથું જે છે એ છે એમક્યુઆર ટેસ્ટ વન આ એવું કે છે એમ ક્યઆર ટેસ્ટ વન કે જો ઝી થી 25 મિનિટની વચ્ચે સ્ટ્રીપનો કલર ચેન્જ થાય તો સમજવાનું કે દૂધની ક્વોલિટી નબળી છે ઝી થી 25 મિનિટની વચ્ચે સ્ટ્રીપનો કલર ચેન્જ થાય તો સમજવાનું કે દૂધની ક્વોલિટી નબળી છે કયો કલર હોવો જોઈએ કયો કલર છે એમાં કોઈ પણ ચેન્જ થાય કોઈ પણ કલર છે આ થોડુંક 25 મિનિટ સુધી રાખવું પડશે એટલે આ એને મેં રાખું છું કારણ કે આ થોડી વધારે સમય માંગી લે છે એટલા માટે આ છેલ્લે આપણે ચેક કરીશું 0 થી 25 મિનિટ તમે જોવો હવે જે છે એ સાબુ ડીટર્જન્ટ એટલે કે સાબુની પ્રમાણ છે કે નહીં ડીટર્જન્ટનું પ્રમાણ છે કે નહીં એ ચેક આપણે કરીએ છીએ જો સ્ટ્રીપ બ્લુ યલ્લો અથવા ગ્રીન કલરની થાય તો એનું પ્રમાણ જણાશે આ તમને કઈ લાગે છે હેલો કઈ લાગે ભાઈ તમને આ દૂધ ઉપરથી નહી ખ્યાલ આવે છે અને આ સ્ટ્રીપ ઉપરથીને ખ્યાલ આવે છે કે આની અંદર ડિટર્જન્ટનું પ્રમાણ હોઈ શકે છે ગત વખતે આથી 15 દિવસ પહેલા તમને ખ્યાલ હશે કે જ્યારે દૂધને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું ત્યારે એની અંદર બબે ત્રણ ત્રણ ફૂટના ફીણ વળતા હતા તે ફીણ શેના કારણે વળતા હોય કે આપણે જે સાબુ હોય અથવા ડીટર્જન્ટ હોય એ ડીટર્જન્ટને કારણે એના ફ્રી વળે. તો અત્યારે આની અંદર ડીટર્જન્ટ નું પ્રમાણ છે કે નહી તો આ સ્ટ્રીપનો કલર ચેન્જ થવો જોઈએ. આ સ્ટ્રીપનો કલરએ ચેન્જ થયો છે અને આ જે કહી શકાય દૂધ છે
એ દૂધનો કલરએ ચેન્જ થયો છે એટલે એવું બની શકે છે કે આની અંદર ડીટર્જન્ટનું પ્રમાણ હોય અને બધાને દેખાતું હશે વાઈટમાંથી આખો કલર જે છે એ યલો થયો છે ત્યારબાદ બોરિક આર્મ ટેસ્ટ એસિડ ટેસ્ટ છે બોરિક એસિડ ટેસ્ટ છે જો આમાં સ્લીપ છે એ ઓરેન્જ કલરની થાય તો સમજવાનું કે મિશ્રણ છે કઈ લાગે છે ભાઈ બરોબર કદાચ એવું મને એવું લાગે છે કે કદાચ હશે તો એ 25% જશે એનથી વધારે નહી હોય એના પછી હાઈડ્રોજન પેરોક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ છે કે નહીં એ ચેક કરીએ જો સ્ટ્રીપનો કલર ડસ્ટી યેલો કલર ટાઈપનો થાય તો સમજવાનું કે એમાં એનું પ્રમાણ વધારે છે આ થોડું ઘણું એમાં માત્ર લાગે છે બહુ વધારે પડતી માત્રા નથી લાગતી એટલે 50 50% જે છે એવું લાગે છે એટલે 50% આની અંદર જે કલર જે ચેન્જ થયો છે એટલે એને કારણે એવું કહી શકાય કે ભાઈ આમાં દ્રષ્ટિ યલ્લો જે છે કલર થયો છે એટલે હાઈડ્રોજન પેરોક્સાઈડ હોઈ શકે છે હવે એમટ એની અંદર શું છેએકટ તો ઝી થી 25 મિનિટની અંદર સ્ટીનો કલર કોઈ ચેન્જ નથી થયો તો સમજવાનું કે દૂધ ખૂબ નબળી પોણી છે હવે એનો કલર ઓલરેડી આ જે છે એ બ્લુ હતો અને બ્લુ ને બ્લુ એ રહ્યો છે એટલે આની અંદર આ જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપનો કલર ચેન્જ એ હાલ સુધી નથી થયો લગભગ 12 થી 15 મિનિટ જેવું થયું છે આ 12 થી 15 મિનિટની અંદર આ કલર જે છે એ કલર સ્ટ્રીપનો કલર જે છે એ સ્ટ્રીપનો કલર તમને બધાને એ યથાવત લાગતો હશે એટલે શું થઈ શકે સ્ટ્રીપનો કલર એને હોય તો દૂધ નબડું છે દૂધ ક્વોલિટીમાં થોડું નબડું છે એવું કહેવા માંગે છે આ મોટા ભાગના ટેસ્ટ જે છે એ કર્યા છે અમને એવું લાગે છે કે આ દૂધ એ અસામાન્ય છે કારણ કે ગતરોજ અમારા દ્વારા આણંદના બાકરોલ ખાતેથી જે દૂધ પકડાનું હતું
જેની અમૂલની અંદર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને અમૂલના ટેસ્ટિંગ રિપોર્ટની અંદર એ દૂધને અસામાન્ય કઈ અને એ દૂધ મંડળી છે એ બંધ કરી દેવામાં આવી હતી એ જ રીતે જે હનુમાન ખીજડિયાથી જે દૂધ જૂના પીપોદરા એટલે કે બાયડની જે ડેરીઓ સુધી પહોંચતું હતું આરડી બોદસ કહી શકાય કે બોરડી ડેરી સુધી પહોંચતું હતું અલગ અલગ ડેરીઓ ચાર ડેરી સુધી પહોંચતું હતું એ ચારે ચાર સહકારી ડેરી બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારે પણ એ દૂધ સાબિત થયું હતું તેની સાથે સાથે હમણાં જ થોડા સમય પહેલા હિંમતનગરના પ્રાચી ખાતેથી પણ એસપી દ્વારા જે દૂધ પકડવામાં આવ્યું હતું એ દૂધની અંદર અંદર પણ એડટરેશન સાબિત થયું તું અમને એવું લાગે છે કે આની અંદર એડટરેશન છે હવે અમે જે આ રિપોર્ટ કર્યો છે એ પ્રાયમરી રિપોર્ટ છે. આનો લેબ રિપોર્ટ જે GC દ્વારા કરવામાં આવતો હોય છે જે સહકારી ક્ષેત્રો ની મોટી સંસ્થા હોય અમુલ જેવી સંસ્થા હોય અથવા તો કહી શકાય કે ગુજરાતની અંદર એ રાજકોટ હોય બરોડા હોય એવી જે સંસ્થાઓ છે એ જીસી કરી અને એકયુરેટ આની અંદર કેટલી મિલાવટ છે કેટલી માત્રામાં છે કેટલી માત્રામાં શું મિલાવટ છે એ બધું જ રિપોર્ટ એ જીસી દ્વારા કરવામાં આવતો હોય છે અમારી પાસે હાલ એ અવેબિલિટી નથી પરંતુ અમારી પાસે જે અવેલેબલિટી છે એ કીટ જે ડિફેન્સ આરએનડી ઓર્ગેનાઇઝેશન દ્વારા જે બહાર પાડવામાં આવી છે
એમાં પણ આપણા કેન્દ્ર સરકારની હોય એવું લાગે છે અત્યાર જોતા એટલે આના દ્વારા જે કીટ બહાર પાડવામાં આવી એના દ્વારા રિપોર્ટ કર્યો છે પ્રાયમરી ફેઝ ઉપર હું એવું કહી શકું છું કે આ દૂધ હાલ તકે ક્યાંક એડલ્ટ્રેશન વાળું મિશ્રણ વાળું એ હોઈ શકે છે કેટલું મિશ્રણ કઈ માત્રામાં છે એ અમે નથી જાણતા પણ હા મિશ્રણ હોઈ શકે છે એ આ બધા જ ટેસ્ટિંગથી એ પૂરવાર થાય છે એટલે સાહેબ પાસે કીટ નથી એટલે આજના દિવસે અમે જૂનાગઢ એફએસએસઆઈ જે અધિકારીઓ છે એને આ જ પ્રકારની એક ટેસ્ટિંગ કીટ અમે ગિફ્ટ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના અને ગુજરાત રાજ્ય સરકારને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને કઈક સદબુદ્ધિ આપે અને ગુજરાત રાજ્ય સરકાર એને ટેસ્ટિંગ કીટ આપે જેથી કરીને છેલ્લા છ મહિનાથી એના જે વાહન છે એ વાહન રાજકોટ રીટેલમાં છે એના બધા જ સાધનો બધા રીિપેરમાં છે એવું એ અધિકારીઓ કહી રહ્યા છે
અધિકારીઓ સ્વીકારી રહ્યા છે ઓન કેમેરા કે અમારી પાસે એની ટેસ્ટિંગની કીટ નથી તો કઈ રીતે ચેક કરતા હશે? આ તો એના જેવું થયું કે ન બજેગા બાસ ન બજેગી બાસુરી ન રહેગા બાસ ન બજેગી બાસુરી એટલે ટેસ્ટ કરે તો કહેવા થાય ને સાચું કે ખોટું અમને એમ હતો ભરોસો કે જૂનાગઢ એફએસએસએ અધિકારીઓ મારી મદદ કરશે જૂનાગઢના એફએસએસના અધિકારીઓ સામાન્ય નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા નહીં થવા દે પરંતુ એની પાસે ટેસ્ટિંગ કીટ ન હોવાને કારણે એ કશું જ કઈ કહી શકતા નથી. અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ અવેલેબલ હતી એના દ્વારા અમે જે ચેક કર્યું છે પ્રાઈમા ભેસી અમને એવું લાગી રહ્યું છે કે આની અંદર રેડેશન છે. હવે બાકીનો રિપોર્ટ જ્યારે આવો હોય ત્યારે આવે જેને જે રિપોર્ટ કરાવવો હોય એ કરાવે આ જનતાના દરબારમાં અને જનતાની અદાલતમાં અમે આ વસ્તુ મૂકી દીધી છે. હવે આગળ જેને જે રિપોર્ટ કરાવવાશે જેનો જે રિપોર્ટ આવશે અમને ગ્રાહ્ય અને મંજૂર રહેશે.