Cli

જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજે લીધી ઘરડાં ઘરની મુલાકાત અને…

Breaking

ગુજરાતના જાણીતા લોકગાયક કલાકાર જીગ્નેશ કવિરાજ જેઓ એમના એમના દમદાર અવાજના લીધે અલગ નામના મેળવી છે જીગ્નેશ કવિરાજ વર્ષોથી ગુજરાતી ગીત ઈન્ડસ્ટ્રીઝથી જોડાયેલા છે એમના ચાહકો પણ બહુ જોવા મળે છે તેઓ ગાયકી સાથે સેવાકીય સારા કામો પણ કરતા હોયછે આ વખતની દિવાળી ઘરડા ઘરમાં ઉજવી હતી.

જીગ્નેશ કવિરાજે દિવાળી પોતાના ઘરે મનાવવાના બદલે એમણે ગાંધીનગરથી નજીક આવેલ ઘરડાઘરમાં ઉજવી હતી પોતાના માં બાપને કોઈ સાચવી ના શકે ત્યારે આ ઘરડા ઘરમાં તે દીકરાઓ પોતા માં બાપને મૂકી દેતા હોય છે જયારે એમનો આશરો આ ઘરડું ઘર બને છે અહીં જીગ્નેશ ભાઈ પોતાના મિત્ર સર્કલ સાથે ઘરડાઘરે દિવાળી મનાવી હતી.

ઘરડા ઘરમાં જઈને જીગ્નેશભાઈએ ભગવતીની પૂજા આરતી કરી હતી અને ત્યાં ઘરડા માં બાપ સાથે ફટાકડા પણ ફોડ્યા હતા તમામ ઘરડા લોકોની મુલાકાત લેતા એમની વાચા પણ સાંભળી હતી અને એ ઘરડા માબાપના આશીર્વાદ પણ લીધા હતા જીગ્નેશભાઈ સાથે એમના તમામ મિત્રો સર્કલે ઘરડાં ઘરની મુલાકાત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *