રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીને એક બાજુ ખુબજ પસંદ કરવામાં આવી રહી છે ફિલ્મ 150 કરોડની કમાણી કરી ચુકી છે જયારે બીજી તરફ ફિલ્મનો ઇસ્લામ સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે આ ફિલ્મમાં જે વિલેન છે તેને ઇસ્લામ ખુફિયા બતાવવામાં આવ્યો છે જેને લઈને વિરોધ ચાલી રહ્યો છે.
એક બાજુ ફિલ્મના એજન્ડાને લઈને ફિલ્મ બનાવવામાં આવી છે જેને લઈને રોહિત શેટીએ ચોખવટ કરી હતી કે મારી બંને ફિલ્મો સિંઘમના બંને ભાગમાં અને સિમ્બામાં બંને વિલેન હિન્દૂ બતાવામાં આવ્યા છે ત્યારે લોકો કેમ ના બોલ્યા હવે આ ફિલ્મમાં જે વિલેન છે તેઓ પાકિસ્તાનથી છે ત્યારે અમરે ક્યાં ધર્મનો બતાવવો જોઈએ.
સ્ટોરીના હિસાબથી આજ બરાબર લાગ્યું એટલા માટે આ વિલેન રાખવામાં આવ્યો લોકો આને મુદ્દો બનાવી રહ્યા છે તેવી ચોખવટ રોહિત શેટ્ટીએ કરી હતી હવે આ મુદ્દો ભારતથી આગળ વધીને પાકિસ્તાન પહોંચી ગયોછે આ વખતે પાકિસ્તાનના પ્રેસિડેન્ટ આરીફ અલ્વીએ ટવીટરમાં એક ટવીટ કરી છે.
આ ટવીટ્માં લખ્યું હતું કે ઇસ્લામ ખુફિયા ઉપર બૉલીવુડ ફિલ્મો બનાવી રહ્યું છે બૉલીવુડ સુધરશે નહીં ભારતમાં આ ઇસ્લામ માટે સારું નથી આગળ તેઓ લખે છે મને લાગે છે ભારત સુધરશે અને વિચારીને કામ લેશે અને વધુમાં એક બ્રટિશ એક્ટર અહેમદ જેઓ પાકિસ્તાન મૂળના છે એમણે પણ સેમ વાત સોસીયલ મીડિયા દ્વારા શેર કરી છે.