સની દેઓલ એક સમયે ઈન્ડસ્ટ્રીઝમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે જેઓ ઈન્ડસ્ટ્રીઝમાં એકશન અભિનેતા તરીકે પોતાની આગવી ઓળખ હતી જયારે 2001માં આવેલી ગદ્દર ફિલ્મે તમામ રેકોર્ડ તોડી દીધા હતા બોક્સ ઓફિસમાં સુપરડુપર હિટ સાબીત થઈ હતી જેનો બીજો ભાગ બનવાની હવે તૈયારી ચાલુ છે.
ગદ્દરના બીજા ભાગની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે કારણકે અનિલ શર્મા આ ફિલ્મનો પ્લોટ તૈયાર કરવામાં લાગ્યા છે જ્યારથી જાહેરાત કરવામાં ગદ્દર ફિલ્મ 2022માં રિલીઝ થવાની છે ત્યારથી સની દેઓલને ચાહવાવાળાનો ઉત્સાહ વધી ગયો છે 2001માં ગદ્દર ફિલ્મમાં શકીના અને તારા સિંગની સ્ટોરી બતાવવમાં આવી છે.
જયારે તેજ ફિલ્મની સ્ટોરીને આગળ વધરવારવાની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ ગદ્દર ભાગ બેમાં થોડી અલગ સ્ટોરી જોવા મળશે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનિલ શર્માએ જણાવ્યું હતું કે દિવાળીના સમએ ફિલ્મના લેખક શક્તિમાન ઘરે આવ્યા હતા એમણે ગદ્દર સિક્વલની કહાની આ રીતે સંભળાવી તે કહાની પસંદ આવી.
આ કહાની સની દેઓલને સંભળાવવામાં આવી ત્યારે સની દેઓલની આંખો ભરી આવી ત્યારે અનિલ શર્માને લાગ્યું આ કહાની બરાબર છે ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલ મહત્વની ભૂમિકામાં બંને સાથે જોવા મળશે જે ફિલ્મ 2022માં રીલિઝ કરવામાં આવશે અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે.