બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ આજે પોતાના ફેન્સને એક ખુશ ખબરી આપી છે પ્રીતિ ઝિન્ટાની જિંદગીમાં ખુશીઓથી ભરાઈ ગઈ છે કારણ કે એમની લાઈફમાં બે જોડિયા બાળકો આવી ગયા છે પ્રીતિ 46 વર્ષની ઉંમરે બે બાળકોની માં બની છે તેની જાણ પ્રીતિ ઝીન્ટાએ સોસીયલ મીડિયા દ્વારા કરી છે.
સોસીયલ મીડિયામાં આ પોસ્ટ શેર કરતા પ્રીતિ ઝીન્ટાએ બંને બાળકોના નામ જાય ઝિન્ટા અને જીયા ઝિન્ટાઅને પ્રીતિએ અમેરિકામાં લગ્ન કર્યા છે જેના બાદ ક્યારે ભારત તો ક્યારેક અમેરિકા રહેતા જયારે અત્યારે પ્રતી ઝિન્ટા પતિ સાથે અમેરિકામાં રહે છે જેમણે પોતાના ફેંનને ખુશી જણાવતા કહ્યું હતું કે તેઓ માં બની ગયા છે.
જણાવી દઈએ પ્રીતિ ઝીન્ટાએ સરોગસી માતા દ્વારા બે બાળકોને જન્મ આપ્યો છે જાણ ખાતર કહી દઈએ સરોગસી માતા એટલે જે પતિ પત્નીને બાળકો ન થતા હોય અને કોઈ અન્ય મધર દ્વારા બાળકોને જન્મ આપે તેને સરોગસી મધર કહેવાય છે જેની મંજૂરી સરકારે 2020 માં આપી હતી બાળકોની માં બનતા પ્રીતિ ઝિન્ટા ફેમિલીને ખુશી પ્રસરી ગઈ હતી.
1980માં દિલ સે ફિલ્મમાંથી પોતાના કરિયરની શરૂઆત પ્રીતિ ઝીન્ટાએ કરી હતી ત્યારબાદ ક્યારેય પાછું વાળીને જોયું નથી તે પણ જણાવી દઈએ પ્રીતિ ઝીન્ટાએ સૌ પ્રથમ એક એડ શૂટ કરી હતી ત્યારબાદ પ્રોડ્યુસર પ્રીતિને દિલ સે ફિલ્મની ઓફર કરી હતી ત્યારબાદ સમય જતા પ્રતિએ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું આગવું નામ બનાવ્યું.