Cli

યુદ્ધના કારણે ગુજરાતમાં 2 લાખથી વધુ લોકો બેકાર થઈ જશે?

Uncategorized

કોઈપણ ઘડીએ સિરામિકના કારખાના ઠપ થઈ શકે છે કોઈપણ સમયે લાખો લોકો બેરોજગાર બની શકે છે આ દાવો મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો છે કહેવાઈ રહ્યું છે કે ઇઝરાયેલ અને ઈરાનના યુદ્ધના કારણે પ્રોપેન ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે પરિણામે નેચરલ ગેસ પર આધાર વધ્યો છે જો કે નેચરલ ગેસનો પુરવઠો પણ હવે ઘટી જવાની આશંકા હોવાથી કારખાનેદારો ચિંતામાં મુકાયા છે કારણ કે મોરબીમાં સિરામિકના 600 જેટલા યુનિટ ધમધમે છે

જેમાં અંદાજે 2 લાખથી વધુ લોકો રોજગાર મેળવી રહ્યા છે કારખાનેદારોનું કહેવું છે કે થોડા દિવસમાં જ સ્થિતિ થાળે પડી જાય તો કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો લોકોની રોજગારી પર સંકટ છે. અમે લોકો પ્રોપેન ગેસ ચલાવતા પણ લાસ્ટ 23 તારીખે સાઉદી અરેબિયાના અલજુમેના પોર્ટ પર એક મોટો એક્સિડન્ટ થયેલો જેના કારણે તે લોકોએ ફોર્સ મેજર ડિક્લેર કરી અને સડનલી ત્યાંથી લોડિંગ બંધ રાખેલું તેના હિસાબે ઓલરેડી ફેબ્રુઆરી એન્ડથી જ પ્રોપેનની શોર્ટેજ વર્તાવવા લાગી હતી પણ એવું હતું કે માર્ચ આવતા આવતા ધીમે ધીમે સ્ટેબલ થશે પણ ત્યાં આ વોર સિચ્યુએશન આવી છે જેના હિસાબે પ્રોપેન અવેલેબિલિટી આજે છે નહીં આજે શાંત સુધીમાં આઈ થિંક લગભગ કંપનીઓનો પ્રોપ સ્ટોક ખલાસ થઈ જશે મારી ટોટલ ગ્રુપ કંપની થઈ અને લગભગ અત્યારે 1800 થી 2000 માણસો કામ કરી રહ્યા છે અને વ્યવસ્થિત રીતે પ્લાન ચાલી રહ્યા હતા પણ આ વોર સિચ્યુએશન છે આમાં કાંઈ કહી ન શકાય તો ઇન્ડસ્ટ્રી તો અત્યારની સિચ્યુએશન જોતા

પાંચ તારીખ યા તોછ તારીખ સુધીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રી એમાં મારી પણ ઇન્ડસ્ટ્રી શટડાઉન ફોર્સ મેજરથી કરવી જ પડશે એમાં કોઈ કોઈના હાથમાં નથી કે જે અત્યારે ફ્યુલ અવેલેબલ જ નથી અને ફ્યુલ વગર અમારી ફેક્ટરી ચાલવાની નથી તો પાછળ લેબરોનો અને કર્મચારીઓનો ઇસ્યુ મોટો આવશે અમારા પ્રયત્નો રહેશે કે શક્ય હોય ત્યાં સુધી અમે લેબરોને સાંચવી રાખશું એને સપોર્ટ કરશું પણ જો યુદ્ધની પરિસ્થિતિ બહુ લાંબો સમય ખેંચાય તો ઇન્ડસ્ટ્રી જેટલો લાંબો સમય સુધી લેબરોને સાંચવી શકે નહીં સપ્લાય ત્યાંથી બંધ કરી રોકી છે એ હિસાબથી પ્રોપેનને અત્યારે આવકમાં નથી

કોઈ શિપ અને જે આવી છે એ કોમર્શિયલ માટે ભારત સરકારે ફાડવી છે એટલે ઇન્ડસ્ટ્રી માટે પ્રોબેન ગેસ વધીને 24 કલાક ચાલે એટલો છે એવું અમને જાણવા મળ્યું છે તેમજ નેચરલ ગેસની આપણે વાત કરીએ તો ગુજરાત ગેસ દ્વારા પણ જે સપ્લાય થઈ રહ્યો છે આજે મોરબીમાં 17 લાખ થી 20 લાખ ક્યુબિક મીટર પર ડે સપ્લાય થતો હતો પણ હાલ અત્યારે ઓર્મુસ્ટ્રીટને હિસાબથી અને નેચરલ ગેસનું ઉત્પાદન પણ ઠપ થયું છે અત્યારે ગલ્ફમાં એટલે તે પણ સપ્લાય કદાચ વધીને ત્રણ ચાર દિવસ પછી એમાં 50% નો કાપ આવશે એવું લાગે છે અમને જો 50% નો કાપ આવે તો 50%ના કાપમાં ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન કરવું એના માટે મુશ્કેલ છે એટલે કદાચ આવતા પાંચ છ દિવસમાં આખી ઇન્ડસ્ટ્રી બંધ થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓ છે iઓસીએલ bપીસીએલ rરલાયન્સ એજસીl તો આ દરેક કંપની છે

એની પાસે અત્યારે બે થી ત્રણ દિવસ પૂરતો જથ્થો અવેલેબલ છે તો બે ત્રણ દિવસ પછી પ્રોપેન જે કંપનીઓ યુઝ કરે છે એ યુનિટો અવશ્ય ચોક્કસ બંધ કરવા પડશે અને નેચરલ ગેસનો જે યુઝ કરે છે ગુજરાત ગેસ વાપરતા યુનિટો છે એની પાસે જાણવા મળતી વિગત પ્રમાણે 10 દિવસ સુધી સપ્લાય આપી શકે એટલો જથ્થો અવેલેબલ છે તો આમ જોવા જઈએ તો અઠવાડિયા 10 દિવસમાં તમામ ઉદ્યોગ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જે અત્યારે ઉદ્યોગના જે પોસ્ટરો આવ્યા છે એની અંદર શટડાઉનની વાત છે કરેલી. તો એનું કારણ એ છે કે મોરબીની અંદર 60ટ સિરામિક યુનિટ એવા છે જે પ્રોપેનથી ચાલતા હોય તો પ્રોપેન અત્યારે ટેંકર દ્વારા સપ્લાય થતી હોય અને ટાઈમ ટુ ટાઈમ ટેન્કર જો કંપની ઉપર પહોંચે નહીં તો તેવા યુનિટો શટડાઉન કરવા પડે મોરબીની અંદર જોવા જઈએ તોબે થીતણ લાખ બહારથી લેબરો કામ કરવા માટે આવેલા છે તો જો યુનિટો બંધ થાય ઉદ્યોગ બંધ કરવા પડે ગેસ સપ્લાય ટાઈમ ટુ ટાઈમ ન મળે ગેસ સપ્લાય ન હોય તો અમારે ચોક્કસ યુનિટ બંધ કરવા પડે આ યુનિટો બંધ થાય તો જે લેબર જે બહારથી આવેલા છે તેની રોજગારી ઉપર મોટા પ્રશ્નો ઊભા થાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *